________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર)
અમૃતસાગર,
(તરંગ
કૃશતા અને વાયુ સંબંધી રોગો ઉપર ઘણો જ ફાયદાકારક છે.
અથવા બત્રીશ તોલા સુંઠનું ચૂર્ણ ધમાં કરવી ૧૨૮ તલા ભાર ગાયના દૂધમાં નાખી તેને માવો કરે અને તેમાં ૮ તલા બાર ગાયનું ઘી નાખી રે પાડી પછી બસે તેલા ખાંડની ચાસણી કરી તેમાં તે કીટી નાખી પછી તેમાં ૧૨ તોલા ધાણા, ૨૦ તેલા વરીયાળી, તથા વાવડીંગ, જીરું, સુંઠ, મરી, પીપર, મેથ, તમાલપત્ર, નાગકેસર, તજ અને હાની એળચી એટલા પદાર્થો ચાર ચાર તેલા ભાર લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાસણીમાં નાખી એકજીવે કરી લાડુ કે ચોરસ ખડ પાડી સુંદર પાત્રમાં ભરી લેવું. આ સૈભાગ્ય સુંઠપાકના સેવનથી સુવાવડના રોગ, તરસ, ઉલટી, તાવ, બળતરા, શેષ, શ્વાસ, ઉધરસ, બરલ અને કરમીઆ રોગ એ સર્વનો નાશ થાય છે તથા અગ્નિને પ્રદિપ્ત કરે છે.
સુવાવડીનાં પથ્યાપથ્ય. જેનું સઘળું લેહી ખાલી થઈ ગયું હોય તેવી સુવાવડીએ એક મહીના સુધી રિનધ. પથ્થ તથા ડું ભજન કરવું. દરરોજ જરૂર શેક કરવો અને તેલ પણ ચોળાવવું ( કીરી પાળવી છે. દેઢ મહીનો થઈ ગયા પછી અથવા ફરી અભડાય ત્યાં સુધી સુવાવડી કહેવાય છે માટે ચાર માસ થઈ જાય અને કશા ઉપદ્રવ જણાય નહીં તે કીરી પાળવી બંધ કરવી નહી તે સુખના સાંસા થઈ પડે છે.
સ્તનરેગેની સંપ્રાપ્તિ તથા લક્ષણ. દોષ, દુધવાળા અથવા દુધ વગરના સ્ત્રીના સ્તનને પ્રાપ્ત થઈ લેહને તથા માંસને દેલવંત કરી ગાંઠ પાક વગેરે રોગોને ઉત્પન્ન કરે છે તેને સ્તનરોગ કહે છે.
આ રોગ કુમારિકા-કન્યાને થતું નથી. પ્રસૂતા તથા ગર્ભવંતી સ્ત્રીઓને જ આ રોગ સ્તની ધમની નાડીઓ ખુલ્લી થએલી હોવાને લીધે જ થાય છે. તે સ્તનગ વાયુ, પિત્ત, કફ, ત્રિદોષ અને આગતુજ એમ પાંચ પ્રકારથી થાય છે. રૂધિરના કોપને સ્તનરોગ થતો જ નથી.
સ્તન રોગોના ઉપાય. સ્ત્રીના સ્તનમાં જે જોવામાં આવે તે વિધિના અધિકારમાં કહેલા ઉપાયો કરવા. સ્તને ઉપર શેક કરજ નહીં. સ્તન રોગ માટે પિત્તને નાશ કરનાર એડ કરવાં. અથવા જળો મુકી દુષ્ટ લેહી કહાડી નાખવું. અથવા ઈંદ્રવરણાનું મૂળીયું ઘસી લેપ કરે જેથી સ્તનરોગ મટી જાય છે. અથવા હળદર અને ધતુરાનાં પાન એઓને ઘુંટી લેપ કરે તે સ્તનરોગ મટે છે. અથવા તપાવેલા લેખંડને પાણીમાં હારી તે પાણી સ્ત્રી પીએ તો સ્તનરેગ મટે છે. અથવા વાંઝ કે કોડીના મૂળીયાને ઘસી લેપ કરે તે સ્તનની પીડા મટે છે. ભાવપ્રકાશ.
સ્ત્રી રોગને આધકાર સંપૂર્ણ ઈતિ શ્રી મમહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર ગ્રંથ વિષે સ્ત્રીઓના પ્રદરાદિ સર્વ રોગનાં નિદાન, લક્ષણ અને યત્ન નિરૂપણ નામને વશમો તરંગ સંપૂર્ણ
૧ આ ગ્રંથમાં ગ્રંથ કત્તાએ રાંડેલી, વેશ્યા, અને પતિ વિરક્ત સ્ત્રીઓ વગેરેના ગર્ભપાત માટેના ઉપાએ ગ્રંથની પૂર્ણતાના હેતુથી એકત્ર કરી લખેલા હતા, પરંતુ તે ઉપાયથી પાતકી લોકોને ઘાતથી
For Private And Personal Use Only