Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 388
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ.) બાળરોગ પ્રકરણ (૩૫) -- - - - - -- - - - - - ન ગધવાળો, પાતળી વિષ્ટાવાળા) થાય છે. પૂતના બાળગ્રહને વળગાડ હોય તે, બાળકનાં અંગે શિથિલ, રાત દિવસ અજપાવાળ, પાતળા ઝાડે, કાગડા જેવા ગંધવાળો, ઉલટીથી પીડાતે, વાણાં ઉભાં થઈ જાય એવો અને વારંવાર તરસ યુકત (ઘેન, કંપાર, હેડકી, આફરે મૂત્રના રેકાણયુક્ત હેય) છે. અધપતના બાળગ્રહને વળગાડ હોય તે, બાળક ધાવવા માટે કંટાળતો, તાવ, અતીસાર, ઉધરસ, હેડકી, ઉલટીથી પીડાતે, ખરાબ વર્ણવાળે, હમેશાં ઉધેજ સુનાર, અને લોહીના જેવા ગંધવાળા (મંદાગ્નિ, દુર્ગધતા, અંગશોષ, દૃષ્ટિમંદ, વલુર પિથકીની જન્ય શૂન્યતા, અત્યંત શળ, સ્વરની તીણતા, ધ્રુજારે અને માછલાં કે ખટાસયુક્ત ગધવાળ) થાય છે. શીતપૂતના બાળગ્રહને વળગાડ હોય તે, બાળક ચીસે પાડ્યા કરે છે, બીહી બીહીને ઝબકે-ધ્રુજે, તણાઈ જાય, પેટમાં અવાજ થાય, અંગોમાં દુર્ગધ અને ઝાડે બહુજ પાતળો (રવું, વાંકી દૃષ્ટિથી જેવું, તરસ, એક પાંસળી ટાઢી તે એક ઉની હોય છે. તથા કાચી માંસ પસી જેવા ગધવાળો) હોય છે. મુખમુંડિકા બાળગ્રહને વળગાડ હેય તો, અંગે ગ્લાનિ પામી ગએલાં, હાથ પગ તથા મહોંમાંથી લોહીનું નીકળવું, ઉદ્વેગ, બહુ ખાવું, પેટ મેલી નસોથી વ્યાપ્તઅને શરીરમાંથી ગોમૂત્ર જેવા ગંધનું નીકળવું (તાવ, અરૂચિ હેય) એટલાં ચિન્હો થાય છે. અને નિગમેષ બાળગ્રહને વળગાડ હેય તે બાળક ફીણવાળું કે, મધ્ય ભાગમાં નમી જાય, ઉગ પામે, ઉચું જોઈ જોઈ હસ્યા કરે, બહુજ ચણચર્યા કરે, શરીરમાં થી ચરબી કે લેહી જેવો ગંધ આવે અને બેભાન થઇ જાય છે. સામાન્ય બાળગ્રહને વળગાડનો ઉપાય. જંગલી અડદ, બોરીકલ્હાર અને વાળ એઓના કવાથથી બાળકને નવરાવે. અને સપ્તપર્ણ, ઉપલેટ, હળદર તથા સુખડ એઓનું વિલેપન કરવું, જેથી બાળગ્રહોને વળગાડ મટી જાય છે. અથવા સાપની કાંચળી, લસણ, પીલુડી, ધી, લીંબડાનાં પાન, બિલાડિતની વિકા, બકરીના વાળ, ઘેટાનું શીંગડું (કે મરડાશિંગ ?), વજ અને મધ એએનો ધુમાડે દેવાથી સઘળા બાળગ્રહના વળગાડની પીડા નાશ પામે છે. બાળગ્રહોના નિવારણ માટે બાળશાંતિઓ તથા પૂજનાદિ કરાવવાં. ન બાળગ્રહોના વળગાડની પૃથક પૃથક ચિકિત્સા કંદ બાળગ્રહના નિવારણ માટે એરંડાના પાનડાના કવાથથી બાળકને નવરાવે. વા, ઝારે. અથવા સરસવ, સાપની કાંચળી, વજ, ધોળી ચણોઠી, ઘી, ઉંટના, બકરાના, તથા ઘેટાના મોવાળા (વાળ) એઓની ધુવાડી દેવી, જેથી સ્કંદ બાળગ્રહને વળગાડ નાશ પામે છે. સ્કદાપસ્માર બાળગ્રહને વળગાડ મટાડવા બીલી, કાળ સરસ, પેળી છે અને સુરસાદિગણ (કાળી તુલસી, કાળીપાડ, ભારંગી, મરા, કહાર, રોહીશ, રાઈ, બાવચી, કેયફળ, કાસંદર, વાવડીંગ, નગેડ, કણેર, ઊંબરે, કાંસકી, સતી અંઘાડી, શાક અને બકાન લીંબડા) ને કવાથ કરી બાળકના શરીરને ઝરવું. અથવા મૂત્ર, બકરીનું મૂત્ર, ઘેટીનું, પાડાનું, ઘેટાનું, ગધેડાનું, ઉંટનું અને હાથીનું મૂત્ર—આ આઠ મૂત્રો લઈ તેમાં તેલ નાખી પકાવી તે તેલને બાળકના શરીરે માલેશ કરે. આ મંત્રાષ્ટક તૈિલ કહેવાય છે. અથવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434