________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૫૦ )
વર્ગ
લાઈને મરીય છે અને હૃદયના ઉંચા ભાગથી ચાલતા શ્વાસ ગર્ભવતીને મારી નાખે છે. તે યોનિસંવરણ રાગ, તથા ગર્ભનું ચલિતપણું નથતાં કૂખમાંજ લાગી રહેલાપણું, કૃખમાં લોહી અને વાયુથી થએલું એક જાતનું શૂળ, ગર્ભનું મૂઢપણું અને આક્ષેપાદિ ઉધરસ શ્વાસ વગેરે ઉપદ્રવાના કારણુથી ગર્ભવતીનું મરણ થાય છે.
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂઢગર્ભના ઉપાય.
જેણે સરંકટના સમયમાં પણ ધણી સ્ત્રીઓને પ્રસવ કરાવ્યો હોય અને તે કામમાં સારી પેઠે યશ સ ંપાદન કરેલા હોય એવી દયાણીને મેલાવી તે માટે ઉપાય લેવરાવવા. જો ગર્ભ જીવતા હાય તેા, ચતુર ઇયાણીએ પોતાના હાથે ધી ચેપડીને હાથને ચેાનિમાં પહેરાવી યુક્તિથી જીવતા ગર્ભને બાહાર ખેંચી કાઢાડવા અને જો મરી ગયા હાય તે શસ્ત્રક્રિચામાં કુશળતા ધરાવનાર ઇયાણીએ ગર્ભવતીની યોનિમાં શસ્ત્ર સહિત હાથ ધાલી ચેતનતા વાળા જરા પણ ગર્ભ જણાય તે તેને શસ્ત્રથી ન છેદતાં બાહાર કાઢવા. જે ચેતનતાવાળા ગર્ભને ભૂલથી કાપી નાખવામાં આવે તે તેની માતાનું મ્હાંત થાય છે, પણ ગર્ભ ભરી ગએલાજ જણાય તે નિઃશંકપણેથી શસ્ત્રથી કાપી બાહાર કાઢાડી નાખવા. જો મરી ગએલા ગર્ભ જરા વાર પેટમાં રહે તે ગર્ભવતીના તુરત પ્રાણુ લે છે માટે કાપી કાઢાડવું. અથવા જે અંગ અટકી રહ્યું હાય તે અગતે કાપી કાહાડી લેવા અને સ્ત્રીનું સંરક્ષણ કરવું. ગર્ભ કાઢાડી લીધા પછી સ્ત્રીના શરીર ઉપર ઉના પાણીની ધાર કરવી, તેલનું મર્દન કરવું અને યેાનિમાં ધી નાખવું, જેથી યેાનિ કોમળ થાય છે અને શૂળ મટી જાય છે. પ્રસવ થયા પછી યાનિમાં ચાંદી કે દુખાવા થએલ હેાય તે માટે ઉપાય.
તુંબડીનાં પાંદડાં અને પઠાણી લોદર એને સમાન લઈ ઝીણાં વાટી તેને યોનિ ઉપર લેપ કરવા, જેથી ચાંદી અને દુખાવા તુરત મટી જાય છે.
ખાખરાનાં કુળ અને બરાનાં કુળ અને તલના તેલમાં વાટી યેનિમાં લેપ કરવે જેથી યાનિ પેાતાના સ્થાનકે એસી દૃઢ થાય છે.
પ્રસૂતાનું પેટ વધેલું હોય તે તેને બેસાડી દેવા માટે ૨૧ દિવસ પછી પ્રભાતમાં પીપરામૂછળના ચૂર્ણને દહીના ધોળવામાં મેળવીને પાવું જેથી હતું તેવું પેળી જેવું પેટ થઇ જાય છે. પ્રસવ થયા છતાં એર પેટમાં રહી હેાય તેને પાડવાના ઉપાય.
刷
આર ન પડી હોય તે! તેથી શૂળ, આકો અને અગ્નિમદતાને પેદા કરે છે માટે સાપની કાંચળી, કડવી તુંબડી, કડવાં તુરીયાં, અને સરસવ એનું ચૂર્ણ કરી સરસીયા
તેલમાં ભીંજવી યોનિની ચારે બાજુએ તેની વાડી દેવી જેથી એર બાહાર પડે છે. અથવા વઢવાડીયાના મૂળના કલ્કને પ્રસૂતાના હાથ પગનાં તળીયાં ઉપર લેપ કરવા જેથી ઓર બાહાર
પડે છે. ઓર પડયા પછી જાતે ઉના પાણીથી ઝારી તેલ ચોળી અંદર ધી ચેપડવું. મક્કલ રોગનું નિદાન તથા સપ્રાપ્તિપૂર્વક લક્ષણ.
સુવાવડી સ્ત્રીને લુખારાથી વધેલા વાયુ તીણું તથા ઉષ્ણે સુકવેલા લોહીને રાકીને હૂંટીની નીચે, પડખામાં, મૂત્રાશયમાં તથા પેઢુમાં ગાંઠને પેદા કરી ડૂંટીમાં, મૂત્રાશયમાં, તથા પેટમાં મૂળ ચલાવે છે. પકવાશય (હાજરી) ફુલી જાય છે અને પૈસાબરાકાય છે. તેને જૂગ કહે છે.
For Private And Personal Use Only