________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશમો )
રોગ પ્રકરણ.
( ૩૪૯ )
મૂઢગર્ભની ઉત્પત્તિ તથા લક્ષણ. પિતાના નિદાનથી દુર થએલે વાયુ સ્તબ્ધ ગતિવાળા થઈ ગર્ભની ગતિને અટકાવે છે. અને નિ તથા પેટમાં શળ ચલાવી તથા મૂત્રને રોકી ગર્ભને વાંક-આડે કરી નાખે છે. તે ગર્ભ ૪ પ્રકારે થાય છે એટલે કીલક, પ્રતિર, બીજક, અને પરિઘ એમ જ ભેદ છે. કેટલાક આચાર્યો આઠ ભેદ કહે છે તેમાં ૪ ભેદ ઉપર કહ્યા છે અને ઉર્ધ્વબાહુ, ચરણક, શિર અને પાર્શ્વક એ જ મળી ૮ ભેદ કહેલા છે.
જેના હાથ પગ તથા માથું નિમાં ખીલાની પેઠે અટકી રહેલ હોય તેને કલક ભૂગર્ભ કહે છે.
જેના બન્ને હાથ પગ બહાર નીકળ્યા હોય અને બાકીને ભાગ નિમાં અટકી રહે હોય તેને પ્રતિષ્ફર મૂઢગર્ભ કહે છે.
જેનું ભાથું બે હાથની વચમાં હોય અને બાકીનું શરીર યોનિમાં અટકી રહ્યું હોય તેને બીજક મૂઢગર્ભ કહે છે
જે ગર્ભ ભગળની પેઠે નિમાં આડે પડેલે હેય તેને પરિધ મૂદ ગર્ભ કહે છે.
કોઈ મૂગર્ભ માથાથી પેનિના દ્વારને રોકી દે છે. કોઈ પિટથી મેનિન કારને રોકી છે. કોઇ બેવડી વળેલી પીડથી નિના કારને રોકી દે છે. કે એક હાથ બહાર કહાડી બાકીના ભાગથી અટકી રહે છે. કે બન્ને હાથને બહાર કાહાડી બાકીના ભાગથી અને ટકી રહે છે. કોઈ ડોક ભાગી જવાથી નીચા થઈ ગએલા મહેડાથી અટકે છે. કોઈ આડે થઈ જવાથી અને કઈ પિતાનું પડખું ફરી જવાથી ગતિ રોકાઈ જતાં અટકી રહે છે. (સુકૃતમાં બીજી રીતે મૂઢગર્ભના આઠ પ્રકાર કહેલા છે તે જાણવા તે ગ્રંથનું અવલોકન કરે.)
મૂઢગર્ભવાળી સ્ત્રીનાં અસાધ્ય ચિન્હ કેવાં હોય? જે સ્ત્રી પોતાની ડેક નાખી દેતી હેય, સર્વ અંગે ટાઢાં થઈ ગયાં હેય, લાજ વગરની થઈ ગઈ હોય અને જેના પેટ ઉપર નીલ રંગની નસ ઉપડી આવી હોય તે ગર્ભને મારી નાખે છે અથવા તે મુલે ગર્ભ તેને મારી નાખે છે.
ગર્ભમાં બાળક મરી ગયે હોય તેનાં ચિન્હ. ગર્ભમાં જ બાળક મરી ગએલ હોય તે તે સ્ત્રીના પેટમાં ગર્ભનું હાલવું ચાલવું બંધ પડે છે, વીણે આવતી નથી, મૂત્ર અને કફ વગેરેનું પડવું થતું નથી-જણવાનાં લક્ષણે બધા પડી જાય છે. શરીર કાળાશયુક્ત પાંડુવર્ણવાળું થાય છે, શ્વાસ ગંધાય છે અને મરે બાળક સુજી જવાથી ગર્ભવાળીને નીકળે છે.
ગર્ભનું તથા ગર્ભવતીનું મૃત્યુ થવાનું કારણ - ગર્ભવતીને પુર મહીના જતા હોય છતાં કોઈ પ્રહાર વાગે હેય એવા આગંતુક ઉત્પાતથી અથવા બવાલા મનુષ્ય (ભાઈ વગેરે) ના મરણથી કે ધનને નાશ થવા વગેરેથી થએલા મનના ઉત્પાતથી અથવા રોગની પીડાથી પેટમાં જ ગર્ભ મરણ પામે છે.
વળી નિસંવરણ નામને રેગ કે જે ગર્ભવતી વાયુ કરનારાં અોનું, પાનું, મિથુનનું અને ઉજાગરાનું અતિ સેવન કરે, તેથી તેને વાયુ કુપિત થએલે યોનિના માર્ગમાં રહેલો ઉચે ચાલનાર હેવાથી નિદ્વારને બંધ કરી નાખે છે અને પછી અંદર રહેલે વાયુ ગર્ભે માં રહેલા બાળકને પડી ગર્ભાશયના કારને રોકી દે છે, જેથી ગર્ભને શ્વાસ રોકાતાં ગુગ
For Private And Personal Use Only