________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬)
અમૃતસાગર,
(તરંગ
ગર્ભસ્ત્રાવ–ગર્ભ ગળવાનો હોય તે શૂળ ચાલે અને લોહી વહે છે. ચોથા મહીના સુધી રૂધિરપે ગર્ભ હોય છે, તેથી ત્યાં સુધી ગર્ભને નુકશાન થાય તે ગર્ભસાવ કહેવાય છે અને ત્યાર પછી ગર્ભનાં અંગ કઠણ થયા બાદ પાંચમા કે છઠ્ઠા મહીનામાં નુકશાન લાગે તે ગ“પાત કહેવાય છે. જેમ વૃક્ષના કાચા ફળને ઘાના વાગવાથી ઓચિંતું ફળ પડી જાય છે તેમ કાચા ગર્ભને પણ હેજ વાગવાથી કે દબાવાથી પડી જાય છે માટે ગર્ભવતીએ સાવચેતી રાખી ગ્ય આહાર વિહારમાં વર્તવું.
ગર્ભ ગળતે હેય તેને થંભાવવાના ઉપાય. નીળું કમળ, રાતું કમળ, રાતે ખીલના કમળ, ધળું કમળ અને જેઠીમધ એઓને કવાથ કરી પીવાને અભ્યાસ રાખે તે બળતરા, તરસ, છાતિની પીડા, રક્તપિત્ત, મૂચ્છ, ઉલટી અને અરૂચિ તથા ગર્ભનું ગળવું એ સર્વને બંધ પાડે છે.
ગર્ભપાતના ઉપદ્રવ ગર્ભ પતે હેય ત્યારે બળતરા થાય છે, પડખાઓમાં શળ, પીઠમાં વ્યથા, પેટમાં આકરા અને મૂત્રનું રોકાણ થાય છે
ગર્ભ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય ત્યારે પણ આમાશય તથા પકવાશય વગેરેમાં ભ થાય છે અને ગર્ભપાતના ઉપદ્રવે પણ થાય છે.
પડતા ગર્ભને થંભાવવાના ઉપાય. ડાભ, કાસ, એરંડો અને ગોખરૂ એએનાં મૂળ લઈ કલ્ક કરી તે વડે પકાવેલા દુધમાં સાકર નાખીને તે દુધ પાવું, જેથી ગર્ભવતીનું શાળ મટે છે. અથવા ગોખરૂ, જેથી મધ, ભેરીંગણું અને અમ્યાન (બાણ પુખ-શરપંખ-શરપંખો ) એઓના કલ્કથી દુધને પકાવી તેમાં સાકર તથા મધ મેળવી પીએ તે ગર્ભિણીની વેદના ટળી જાય છે. અથવા ભમરીના ઘરની માટી, મજીઠ (કે રીસામણી), મગર, ધાવડીનાં ફુલ, સોનાગેરૂ અને રાળ એઓમાંથી જે પદાર્થ મળી આવે તેનું ઝીણું ચૂર્ણ કરી મધમાં કાલવી ચાટે તે ગર્ભપાત ની શાંતિ થાય છે અથવા કસેલાં, કમળ અને શિગડાં એઓન કક કરી દુધ સાથે પાએ તે ગર્ભિણીને સુખ થાય છે. (ગર્ભ પડતું નથી.)
ગણિી સ્ત્રીને આફર–પેટ કે પેઢું ચડ્યાં હોય તે વજ તથા લસણના કટકથી દુધ પકાવી તેમાં હીંગ અને સંચળ નાખી પાવું.
ચોખાનાં-ડાંગરનાં મૂળ, શેલડીનાં મૂળ, ડાભનાં મૂળ, કાસડાનાં મૂળ અને પાનબાજરીયાનાં મૂળ એઓના કલ્કથી પકાવેલુ દુધ પીએ તે તૃષાને, બળતરાને રક્તપિત્તને તથા મૂત્રના રેકાણને મટાડનાર છે.
૧ કુંભારના હાથે ચાકડા ઉપર વાસણ બનાવતી વખતે જે માટી વળગે છે તે માટીને પાણીમાં ઘી પીવાથી પડતો ગર્ભ અવશ્ય થંભે છે ! . . સાત બેના બાંધાનો ૯૦ અને ૧૦૦ ને સર્વતોભદ્ર યંત્ર લખી સ્ત્રીના શરીર પ્રમાણે નાછડી માપી છે ગાંઠ વાળી સાતમી ગાંઠમાં ગાંમડીઆ લોકો અંગરખાની કસે જેમ કાગળ બાંધે છે તેમ સાતમી ગાંઠમાં તે યંત્રને બાંધી કેડે બાંધે તે પડતો ગર્ભ થંભે છે. (આ ભારદેરી છે.) ભા. કત્ત,
For Private And Personal Use Only