________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીશ. )
સ્ત્રીના ગેનું પ્રકરણ
(૩૪૧)
-
-
-
-
-
-
-
-
-
-
મૂત્રાતિસારના ઉપાય. લાંબા વખત સુધી સંભોગ ચાલુ રહે તે તેને મૂત્રાતિસાર થાય છે અર્થાત્ ઉપરા ઉપર મૂત્ર ઉતર્યા કરે છે, તે માટે તે મૂત્રાતિસાર સ્ત્રીના બળને નાશ કરી નાખે છે. તે હૃપર “તાડની જડ, ખારેક, જેઠીમધ અને ભયકોળું એઓનું ચૂર્ણ સાકર મેળવી ખાય તે મૂત્રાતિસાર મટે છે. અથવા પુવાડીયાનાં મૂળને ચોખાના ધોવણ સાથે વાટી પીએ તે મૂત્રાતિસાર મટે છે. અથવા પેળીમુસળી, તાડનું મૂળ, ખારેક અને પાકાં કેળાં એઓને દુધ સાથે સેવન કરે તે મૂત્રાતિસાર મટે છે.” (કાળા તલના સેવનથી બહુ મૂત્રતા મટે છે.)
નિમાર્ગથી પેળી ધાતુ વહેતી હોય તેના ઉપાય. માંબળાનાં બીજને કલક કરી તેમાં મધ તથા સાકર મેળવી ખાય તે ૩ દિવસમાં ધળી ધાતુ વહેતી બંધ થાય છે. અથવા નાગકેસરને જાડી છાશમાં વાટી 5 દિવસ પીએ અને જાડી છાશ સાથે ભાત ખાય તે ઘેળે પ્રદર મટી જાય છે. ભાવપ્રકાશ, (કુષ્માંડ પાક, કસેલા પાક કે, જરકાવલેહના સેવનથી પણ પ્રદરગ મટે છે.)
યોનિના રોગનાં નિદાન તથા સંખ્યા. મિયા આહાર વિહારથી દુષ્ટ થએલા વાતાદિ દેએ દૂષિત કરેલા રજથી તથાં તે વાજ પુરૂષના વીર્યથી વા દેવગતિથી નિમાં ભિન્ન ભિન્ન રોગ ઉત્પન્ન થાય છે. તે કેનિરોગના ૨૦ ભેદ છે.
વીશ જાતિની, નિનાં નામો તથા લક્ષણો. ઉદાવત્તાનિ, વંધ્યા, વિષ્ણુતા, પરિપ્લેતા અને વાતલાનિ એ નિરોગ વાયુથી થાય છે. લેહિતાક્ષરા, પ્રસંસિની, વામની, પુત્રી, પિત્તલા આ પાંચ રેનિગ પિત્તથી થાય છે. અત્યાનંદા, કણિની, આનંદચરણ અતિચરણ, અને લેમ્બલા એ પાંચ પેનિગ લેબ્સ કફથી થાય છે, પંડી, અંકિડની, વિત્તા, સૂચીવ&ા, અને ત્રિદોષિણી એ પાંચ મેનિગ વિદોષથી થાય છે. એ સઘળા ૨૦ રેગ છે તેનાં લક્ષણે નીચે મુજબ - જે એને ઘણુ કષ્ટથી ફીણ સહિત રદર્શનના રૂધિરને છોડે છે તે ઉદાત્તા - ની કહેવાય છે. જે યોનિ નિરતર રજોદર્શન રહિત હોય તે વંધ્યાયોનિ કહેવાય છે. જે નિ સર્વદા વેદના સહિત રહેતી હોય તેને વિધુતાનિ કહે છે. જે યોનિ મિથુન કરવાથી અત્યંત વેદનાવાળી થતી હોય તે તેને પરિતાનિ કહે છે. જે યોનિ કઠણ, અક્કડ અને શૂળથી તથા સે ભોંકાયા જેવી વેદનાથી પીડિત હોય તે વાતલાયોનિ કહેવાય છે. જે યોનિ બળતરાવાળું લોહી સવતી હોય તેને લોહીતાક્ષરાનિ કહે છે. જે યોનિ મસળવાથી પિતાના ઠેકાણેથી ખસી જાય અને ખરાબ છોકરાને જન્મ આપે તેને પ્રસંસીનીનિ કહે છે. જે યોનિ પવનની સાથે લોહી સહિતવીર્યને બહાર કાવાડી નાખે તે વામિનિ નિ કહેવાય છે. જે નિ રહેલા ગર્લને રૂધિરના સ્ત્રાવને લીધે પાડી .
નાખતી હોય તે પુત્રીનિ કહેવાય છે. જે નિ બળતરાથી, પાકવાથી તથા વર' થી બહુજ યુક્ત હોય તેને પિત્તલાનિ કહે છે. જે યોનિ મિથુનથી સંતોષ ન પામે તે
અત્યાનંદાનિ કહેવાય છે. જે યોનિમાં કફ તથા લોહીથી માંસની ડેડી જેવા આકાર ની ગાંઠ થઈ હોય તેને કર્ણિકાનિ કહે છે. જે નિ મૈથુનના સમયમાં પુરૂષનું વીર્ય
For Private And Personal Use Only