________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૩૪૦ )
www.kobatirth.org
અમૃતસાગર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( તરંગ
પ્રદરરોગના ઉપાય.
સંચળ, શંખજીરૂં, જેઠીમધ અને નીલકમળનાં ફુલ વા, કમળકાકડી. એ પ્રત્યેક્ પદાથા બાર બાર રતી ભાર લઇ એકઠા કરી તેઓને ૪-૪ તાલા ભાર દહીમાં છુટી તેમાં આઠ માસા ભાર મધ નાખી પાવા, જેથી વાયુના પ્રદર મટે છે. અથવા જેઠીમધ ૧ તેલ અને સાકર ૧ તાલે લઇ ચેાખાના ધાવણમાં વાટીને પાવાથી રક્ત પ્રદર મટે છે. અથવા રસવતી અને તાંદળજાનાં મૂળીયાં એને વાટી મધમાં કાલવી ચેાખાના ધાવણ સાથે પાવાથી સર્વ જાતના પ્રદર મટી જાય છે. અથવા આસાપાલવની છાલ જ તેાલા લઇ આ ગણા પાણીમાં ઉકાળી અર્ધ ભાગ કવાથ કરી તેમાં તેટલુંજ દુધ નાખા, કવાથ બળી (૧૬ તેાલા) દુધ રહે એટલે નીચે ઉતારી ઠંડુ કરી પછી તે દુધ પાવું. જે અગ્નિનું બળ એછું હોય તે ઓછું દુધ પાવું જેથી આકરા પ્રદરરોગ પણ મટી જાય છે. અથવા તુરતનાં ખાદી કાહાડેલાં ડાભનાં મૂળીયાં ચેખાના ધાવણ સાથે વાટી ત્રણ દિવસ પાવાથી પ્રદર મટી જાયછે. અથવા ઊંબરાનાં ફ્ળાને રસ કાડાડી તેમાં મધનાખીને પાવો અને તે ઉપર દુધ ભાત જમાડવાં, જેથી પ્રદરરોગ મટી જાય છે. અથવા દારૂહળદર, રસવતી, કરીયાતું, અરડૂસ, મેથ, ખીલુ, મધ, રતાંજળી અને આકડાનાં ફૂલ એને કવાથ કરી તેમાં મધ નાખી વિધિયુક્ત પીએ તે। તેથી વેદનાવાળા તથા સઘળી જાતને પ્રદર મટી જાય છે. આ દાવ્યંાઢિ કવાથ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા ઊંદરની લીંડીઓનું ચૂર્ણ ગાયના દુધ સાથે ૨ દિવસ વા ૩ દિવસ બળાબળ વિચારી પીવાથી લેાડીવાની નીકે ચાલતી હોય તેપણુ બંધ થાય અને સર્વે જાતના પ્રદર મટી જાય છે. અથવા ધાવડીનાં ફળ, ખીજાએાળ, અને ઊંદરની લીડીઓ એ ત્રણે સમાન લઇ ચૂર્ણ કરી ૧ ટાંક પ્રમાણુ સેવન કરે તેા પ્રદર રોગ મટે છે. વૈઘરહસ્ય. ( આ બે પ્રયોગ અતિ ઉત્તમ છે. )
સામરોગની હેતુ સહુ
સપ્રાપ્તિ
અતિ મૈથુનથી, અતિ શાકથી, અતિ થાથી, અતિસારથી અને ઝેરના યાગથી સ્ત્રીએના આખા શરીરમાં રહેલાં જો ક્ષેાભ પામે છે અને સકેછે. અને તે જળા સ્થાનથી ભ્રષ્ટ થઇ સૂત્ર માર્ગમાં જને મળે છે, તેથી સ્ત્રી વારવાર મૃતરે છે તેને સામ રોગ કહે છે.
For Private And Personal Use Only
સામરોગનું લક્ષણ.
જેનું સુંદર સ્વરૂપ છે એવી સ્ત્રીઓના ચેાનિ માર્ગથી વારંવાર પ્રસન્ન-નિર્મળ, ઠંડું, ગંધરહિત, ધાળુ અને પીડા રહિત પાણી-મૂત્ર આવે છે, પણ તે તેને અટકાવી શકતી નથી તેથી તે બિચારી બાળા બહુ ખેચેન રહે છે, દુખળી થાય છે, માથુ` શિથિલ રહે, મ્હોં તથા તાળવું સુકાયા કરે, મૂર્છા આવે, બગાસાં આવે, અકતા થાય, ચામડી બહુજ લુખી થાય અનેખાનપાનમાં તૃપ્તિ થાય નહીં તેા, જાણીલેવું કે તે સ્ત્રીને સામરોગ થયા છે.
સામરોગના ઉપાય.
પાકેલાં કેળાં, આંબળાના રસ અને સાકર’તથા મધ એને એકઠા કરી ઉપયોગમાં લે તે સારી રીતે સામરેગ મટી જાય છે. અથવા અડદના લોટ, જેઠીમધ, ભાંયકાળુ, મધ અને સાકર એએને એકઠાં કરી પ્રભાતે દુધ સાથે સેવન કરે તે સામરણ મટી જાય છે.