________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીરામા )
સ્રીના રોગોનું પ્રકરણ.
( ૩૩૯ )
નવાથી, અજીણુંથી, ગર્ભના પડવાથી, અતિ મૈથુનથી, વાહના ઉપર અત્યંત ખેસવાથી, ઘણા પથ કરવાથી, અતિ કર્ષણ કરવાથી, ઘણા ભાર ઉપાડવાથી, અભિધાતથી, દિવસે સુવાથી, અને કાઇ પ્રકારનો માર વાગવાથી સ્ત્રીઓને વાત, પિત્ત, કફ્ કે ત્રિષ કુપિત થવાથી પ્રદરરોગ (યેતિ માર્ગથી ધાતુનુ વેહેવું તે રાગ) થાય છે.
પ્રદર રાગની સખ્યા-એ પ્રદરરોગ, વાયુના, પિત્તના, કફના અને ત્રિદોષના એમ ચાર પ્રકારના છે.
પ્રદરનુ સાધારણ લક્ષણ-સ્ત્રીઓની યોનિમાંથી અનેક રંગનું લોહી અટકાવ-ઋતુ વિનાજ વહ્યા કરે તથા હાડમાં, કેડમાં કળતર અને આખા શરીરમાં સણકા આવ્યા કરે તે રાગને પ્રદર કહે છે.
ચારે પ્રકારના પ્રદરનાં લક્ષણા.
વાયુના પ્રદરમાં લખું, રાતું, જુવાળુ, પીડા સહિત અને માંસના ધાવણ જેવું થોડુ થેડુ લેાહી વળ્યા કરે છે.
પિત્તના પ્રદરમાં–પીળા, નીલા, કાળા તથા રાતારગવાળું ઉભું અને પિત્ત સંબધી બળતરાવાળું વેદના સહિત મેાહી વારવાર વહ્યા કરે છે.
કફના પ્રદરમાં—કાચા રસવાળુ, શિમળાના શુક્ર જેવા રંગનું, ચીકણું, જરાક પાંડુપણાવાળું અને તુચ્છ ધાન્યના ધાવણ જેવું લેહી બહુ વહ્યા કરે છે.
ત્રિદેાષના પ્રદરમાં–મધના, ધીના, તથા હરતાલના જેવા વર્ણવાળુ, મજ્જા જેવું અને મડદાના જેવા ગંધવાળુ લેહી વહ્યા કરે છે-આ પ્રદર મટતા નથી.
લાહી બહુજ વેહેતાં થતા ઉપદ્રવો.
લાહી બહુ વહે તે દુખળતા, થાક, મૂર્ચ્છા, મદ, તરશ, બળતરા, અકા, શરીરમાં ફીકાશ, પ્રેત, અને વાયુથી થતા આક્ષેપત્તિ વાયુરાગા થાય છે.
પ્રદરનુ અસાધ્ય લક્ષણ.
જે સ્ત્રીને આઠે પાહાર યુનિ માર્ગથી લેાહી વહ્યા કર્યા કરે છે તથા તરશથી, ખળતરાથી, તાવથી યુક્ત હાય અને નબળી, ક્ષીણ પડી ગએલા લોહીવાળી હાય તે। તેને પ્રદર મટતા નથી માટે ઉપાય કરવા વ્યર્થ છે.
શુદ્ધ રજસ્વળાપણાનું લક્ષણ.
જે સ્ત્રીનું ચે।નિમાર્ગથી મહીનેતે મહીને ચીક્ક્ષા તાંતણા વગરનું, બળતરા વગરનું, મૂળ વગરનું, પાંચ રાતસુધી વેહેનારૂ, બહુ વધારે પણ નહીં તેમ બહુ એવું પણ નહીં એવું લાહી વહે તેને રજોદર્શન.-અટકાવ, અભડાવું-છેટે ખેસવું-સ્ત્રીધર્મ.-ઋતુ પ્રાપ્ત અને રજસ્વળા થવું વગેરે વગેરે કહે છે.
લેહી વિશેષ વહેતા ૩ રાત, મધ્યમ વહે તે ૫ રાત અને સ્વલ્પ વહેતા ૧૬ રાત સુધી વહે છે અને એજ ક્રારણનેલીધે ઋતુકાળ ૧૬ દિવસલગી માનેલ છે( કમળ ત્યાં લી ખુલ્લું રહેછે અને સંતાન પ્રાપ્તિ થાય છે.) પણ જો એ મુદતથી વધારે વખત શેહી વહેતુ જણાય તે! તેને પ્રદર સમજી પ્રદરનાશક ઉપાયો કરવા.
For Private And Personal Use Only