________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઓગણીશમા. )
વિષ પ્રકરણ.
કવચનું વિષ ચઢયું હોય તે, ધી ચેાળવું.
ભિલામાનું વિષ કે ભીલામાના દાગ પડયા હોય તો, ૧૦૦ વાર ધાએલું ધી ચાળવું. માખીનું ઝેર્ ચઢયું હોય તેા, કેસર, તગર અને સુંઠ એને પાણીમાં છુટીને લેપ કરવા. મધના ભમરા ભમરી કરડેલ હોય તેા, સુંઠ, પાળેલા કબુતરની હધાર, ખીજોરાના રસ, હરતાલ, અને સિંધાલૂણ એએને વાટી લેપ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૭ )
ઊંદરના ઝેર માટે-ઘરના ધંસ, મછઠ્ઠ, હળદર અને સિંધાલૂણને લેપ કરવા, જેથી ઊંદરનું ઝેર મટે છે. અથવા તુરીયાં કે સાકરને લેપ કરવાથી પણ ઊઁદરનું ઝેર મટે છે.
દેડકાનુ એર ચઢયું હોય તો સરસડીઆનાં બીજને થારના દુધમાં ઘુંટી લેપ કરવા. કાનખજારો કરડયા હેય તે। દીવાનું તેલ ચેપડવું. અથવા હળદર, દારૂહળદર, ગેરૂ અને મણશીલ એને લેપ કરવા જેથી કાનખજૂરાનું ઝેર મટે છે.
સાપના ઝેર માટે નેપાળાનાં ૭ ખીજ લીંબુમાં ભરી ૭દિવસ રાખી મુકવા. શ્રી ૭ દિવસ પછી બીજા લીંબુમાં તે દાણાને ઘાલી અને છ દિવસ રાખી મુકવા. એમ ૭ લીંબુમાં ૭૭ દિવસ લગી રાખી મુકવા. પછી તે નેપાળાને માણસની લાળમાં ઘસી ડંખના ઉપર ચાપડે તે સાપનું ઝેર જરૂર ઉતરે છે. પણ દરેક વખતે લીંબુ ખદલતી વખતે નેપાળાને તડકે મુકવી પછી બીજા લીંબુમાં ઘાલવા. વૈદ્યરહસ્યના કત્તા કહે છે કેઆ પ્રયોગ મે યોગી મહાત્માથી સપાદન કરીને સારી પેઠે અનુભવેલે છે.
હૂંડકાયુ કુતરૂ વા હડકાયું જનાવર કરડ્યું હોય તે-તે ડંખના સ્થાનનું લેહી કાહાડી નંખાવી લોઢાની શી ઉની કરી તે સ્થાનને ડાંભી દેવું. અથવા ધંતુરાનાં તથા ↑ખરાનાં ળા ચોખાના ધોવણમાં છુટી તેમાં ધંતુરાના પાનડાના રસ, દુધ, ધી, ગેાળ મેળવી જ તેાલાભાર પીએ તેા હડકાયા કુતરાનું ઝેર્ મટે છે. અથવા ધતુરાનાં ખીજ સહિત કળાને ચાખાના ધોવણમાં ઘુંટી લેપ કરે તે હડકાયા કુતરાનું ઝેર મટી જાય છે. અચવા ગલજીભીને રસ ચેપડે તે હડકાયા કુતરાનું ઝેર મટી જાય છે. અથવા મીંઢળને ઘસીને ચોપડવાથી પણ હડકાયા કુતરાનું ઝેર મટે છે. વૈદ્યરહસ્ય.
॥ ॐ अलर्काधिपते यक्ष सारमेय गणाधिप अलर्क जुष्टमेतन्मे निर्विषं कुरु माचिरात् स्वाहा ॥
For Private And Personal Use Only
આ મંત્રવર્ડ નદીને કીનારે અથવા ચાર રસ્તા વચ્ચે સ્નાન કરાવી ચેક-અએટ દેવડાવી પોતે પવિત્ર થઇ, ખાળ, કાચું માંસ, તથા દહી, ફુલમાળા રાખી બળીદાન દઇ ૧૦૮ આહૂતિ આપવી. પછી ડાભથી આ મંત્રવડે ઉંજણી નાખવી તે, હડકાયા કુતરાનું ઝેર ઉતરે છે. સુશ્રુત. અથવા ગેાળ, શેકેલા તલ, આકડાનું દુધ અને ગે!ળ એને લેપ કરવાથી વા, પાણી સાથે લુંટીને પીવાથી હડકાયા કુતરાનું ઝેર મટે છે. વાગભટ. અથવા કુકડાની હધારને વાટી લેપ કરવાથી હડકવા મટે છે. અથવા કુમારપાઠાના ગર્ભ, અને સિંધાલૂણને ઘુંટી પ દિવસ બાંધે તા હડકાયા કુતરાનું ઝેર મટે છે. અથવા તાંદળજાનું મૂળ તુલસીની જડ અને વચ એએને ચેાખાના ધાવણમાં વાટી ૭ દિવસ પીવાથી હડકાયા કુતરાનું ઝેર મટે છે. અથવા તાંદળજાના મૂળને રસઅને દારૂડીના મૂળના રસમાં ધી મેળવી ૭ દિવસ પીએ તેા હડકાયા કુતરાનું ઝેર મટેછે. અથવા કડવી તુંબડીની જડ, સુંઠ, મરી અને લીંબડાની લીંખેાળી એ ૪-૪ ભાગ લેવાં અને શેાધેલા નેપાળા ૯ ભાગ, તથા નસેાતર ૭ ભાગ લઇ સર્વને વાટી ગાળસાથે ગાળી બાંધી યાગ્યમાત્રાએ ઉના પાણી સાથે ૭ વા ૧૪ દિવસ ખાય તેા હડકાયા કુતરાનું
૪૩