________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એગણીશમે.)
વિષ પ્રકરણ
(૩૩૩)
જેવું બોલે, આંગળીઓના ટચાકા ફેડે, નખથી ભય ખેતરે, વિનાકારણે હસે, પ્રજ્યા કરે, બીપી બીહીતે એક બીજા હામું જોયા કરે, હે શ્યામ પડી જાય, નાસી જવાના લાગ ખોળે, આમ તેમ વારંવાર જેતે ચમકતા રહ્યા કરે અને કંગાળપણથી વિપરીત રીતે વર્તે છે.
જંગમ વિષનાં સાધારણ ચિન્હો. જંગમ થી, નિદ્રા, ઘેન, ગ્લાનિ, બળતરા, રોમાંચ, સેજે, અતિસાર અને પાકવાપણું જણાય તે જાણવું કે જંગમ વિષ ખાવામાં આવેલ છે.
અત્યંત તીણ જંગમ વિષ પછી તેના વિષને વિચાર! મુખ્યત્વે કરી ભોગી, મંડળ અને સજિલ એમ ત્રણ જાતના મહા ઝેરી સર્પ હોય છે. તેમાં ભેગી વાયુ પ્રકૃતિવાળે, મંડળિ પિત્ત પ્રકૃતિવાળે અને જિલ કફપ્રકૃતિવાળો હોય છે, સર્પની જાતિની ઓળખાણ માટે સુશ્રત અને ચરક સંહિતા જુ.
ભાગી જાતને સાપ કરડ્યો હોય તો તે દેશની જગ્યા કાળી થઈ જાય છે અને તેને વાયુ સંબંધી વિકારે થાય છે. મંડળ જાતના સર્પદંશથી ડંખની જો પીળી જાયકત કોમળ હોય છે અને પિત્તના વિકારોને ઉપન્ન કરે છે, અને રાજિલ સર્ષના દંશથી ડ. ખની જગ્યાએ સ્થિર સજે, ચીકણો, પાંડુ, નિગ્ધ, અત્યંત જાડા લેહીવાળો અને સઘળા કફ સંબંધી વિકારે યુક્ત હોય છે.
ક્યા સ્થળમાં અને કયા કાળે સર્પ કરડે તે અનિષ્ટ છે?
પીપળાના ઝાડ હેઠળ, દેવમંદિરમાં, સ્મશાનમાં, રાડામાં, વાટમાં, સંધ્યા વખતે, ભરણી નક્ષત્રમાં, તથા મઘા નક્ષત્રમાં સાપ કરડ્યો હોય તે તે માણસ ભાગ્યે જ બચે છે.
દવકર સનાં ઝેર તથા લક્ષણ વિષે વિચાર. દવકર સાપનું ઝેર તુરત માણસના પ્રાણ લઈ લે છે. તે સાપ વરસાદના, વાયરાના અને તાપના સંગથી બમણા ઝેરવાળા થાય છે. જે સાપ ચક્રના, હળના, સાથીયાના કે અંકુશના જેવા ચિન્હવાળા હોય તથા ફણવાળા હોય અને ઉતાવળી ગતિવાળા હોય તે દવ કર સાપ કહેવાય છે. કેને કેને સાપ કરડ્યું હોય તે જીવવાની આશા છોડી દેવી?
અજીર્ણથી પીડાતાને, પિત્તથી પીડાતાને, તડકાથી પીડાતાને, બાળકને, ઘરઢાને, ભૂખ્યાને, ક્ષીણ થએલાન, ક્ષાવાળાને, પ્રમેહરોગીને, કઢી આને, લુખા શરીરવાળાને, નિર્બળને, ગર્ભિણીને, અને ઘાયલને સાપ કરડ્યો હોય તે તુરત મરી જાય છે. વળી ટાઢું પાણી છાંટતાં છતાં પણ રૂંવાડા ઉભાં થતાં ન હોય, હે વાંકું થઈ ગયું હોય, વાળ નીકળી પડતા હોય, નાક નમી ગયું હોય, ડોક નાખી દેતે હોય, ડંખને ઠેકાણે કાળે કે રાતે સેજ હોય, બને જડબાં સજ્જડ થઈ ગયાં હોય, ઘન–જાડી ઉલટી કરતો હોય, નાક, મહે, ઇંદ્રિ તથા ગુદા વાટે લેહી નીકળતું હોય, ત્યારે દાઢે બેઠેલી હોય, હેરો આવતી ન હોય, તાવ અને તીસારથી પીડાતે હેય બેલવામાં અસમર્થ હોય અને કાળાવર્ણવાળે હેર થઈ ગયું હોય તે તેના જીવનની આશા છોડી દેવી.
For Private And Personal Use Only