________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૦ )
અમૃતસાગર,
(તરંગ
કફના મુખરોગ માટે ફુલાવેલ મથુથું અને ફટકડી વાટી તેને મહેના ફોહલાઓ ઉપર લેપ કરવો અને લાળ ઝરવા દેવી.
ત્રિદેશના મુખગ માટે નસ વધાવી લેહી કઢાવવું. માથાનું વિરેચન આપવું અને મધ, મૂત્ર, ઘી, દુધ તથા શીતળતાવાળા બીજા પદાર્થોના કવળ કરવા.
અથવા જાઈનાં પાંદડ, ગળો, ધાખ, ધમાસે, દારુહળદર અને ત્રિફળાં એએને કવાય કરી ઠંડું થયા પછી મધ નાખી તેના ગળા કરવા, જેથી હું આવ્યું હોય તે મટી જાય છે. અથવા જાઇનાં પાન વારંવાર ચા વા, મોંમાં રાખે તો હે આવ્યું મટી જાય છે. અથવા કાળીજીરી, ઉપલેટ અને ઇંદ્રજવ એઓને ચાવવાથી મોહેડાનું પાકવું, મહેમાંની ચાંદી અને મહેની ખરાબ ગંધ દૂર થાય છે. અથવા કડવાં, પરવળ (કે કડવાં તુરીયા) નાં, લીંબડાનાં, જાંબુનાં, આંબાનાં અને જાઈનાં, એટલાનાં તાજા-નવાં પાંદડાં લઈ કવાથ કરી હે જોયા કરે તો મુખપાક મટી જાય છે. અથવા વિફળાના કવાથમાં મધ નાખી કોગળા કરવા. અથવા દારુહળદરના જાડા કરેલા રસમાં મધ નાંખી કોગળા કરવા કે ચેપડવા, જેથી મેહડાના રોગ, લેહી બગાડ અને ભરનીગળ મટી જાય છે. અથવા સપ્તપર્ણ, વાળો, કડવાં તુરીયાં, મોથ, હરડે, કડુ, જેઠીમધ, ગરમાળો અને રતાંજલી એઓનો કવાથ કરી પીએ તે મહેને પાક મટી જાય છે. અથવા તલ, નીલુંકમળ, ઘી, સાકર, દુધ અને મધ એઓના કોગળા કરવાથી મોં આવ્યું હોય તથા હે દાગ્યું હોય તે સર્વ મટી ૮૪ . અથવા બીજોરાના ફળની છાલ એકવાર ખાવામાં આવે તો પણ મહામાંની ખશબ મધ મટે છે અને અપાનવાયુ પણ શાંત થાય છે. અથવા હળદર, લીંબડાનાં પાન, જેઠીમધ અને નીલું કમળ એઓથી પકાવેલા તેલના કોગળા કરે તે જરૂર મુખપાક મટી જાય છે. ભાવપ્રકાશ
અથવા એરસાર, જાયફળ, બરાસ, દક્ષણ સેપારી, ચાતુર્જત અને કસ્તુરી એ સઘલાં તેલા તોલા ભાર લઈ ઝીણાં વાટી ખેરસારના કવાથમાં ચણા જેવડી ગોળી કરી મોંમાં રાખે તે જીભ, હોઠ, દાંત, હે, કંઠ અને તાળવાના સઘળા રોગ મટી જાય છે. આ ખદિરાદિવટી કહેવાય છે. અથવા ખરસાર, જાયફળ, કાકોલ, બરાસ કે ચીણીઓ કપૂર અને દક્ષનું સોપારી એ સઘળાં સરખાં લઈ વાટી પાણી સાથે ઘુંટી ગળી વાળી મ્હોંમાં રાખે તે ના સઘળા વિકાર મટી જાય છે. અથવા દારૂહળદર, ગળો, ચંબેલીનાં પાન, ધાખ, અજમે અને ત્રિફળા એને કવાથ કરી તેના કોગળા કરે તે મુખપાક મટી જાય છે. વૈઘરહસ્ય.
મુખરેગને આધકાર સંપૂર્ણ ઇતિ શ્રી મન્મહારાજા ધિરાજ રાજ રાજેન્દ્ર શ્રી સવાઇ પ્રતાપ સિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે ક્ષુદ્રગ, મસ્તકરેગ, નેત્ર ટગ, કર્ણ, નાક, મુખ, હેઠ, પેઢાં, દાંત, જીભ, તાળવા અને ગળા વગેરેના રોગનાં નિદાન સંપ્રાપ્તિ લક્ષણ તથા ઉપાય નિરૂપણ નામનો અઢાર તરંગ સંપૂર્ણ
For Private And Personal Use Only