________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીભરેગ પ્રકરણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર)
( ૩૨૫)
તેના દુખાવે બંધ પડે છે. અથવા ગગાપારની તમાખુ, અકલકરા, કાયળ, વાવડીંગ, ત્રિકટુ અને સિંધાલૂણ એને ઝીણાં વાટી દાંતે ધસે તે દાંતના દુખાવે। મટે છે. અથવા પીપર, સિંધાલુણ, જીરૂં, હરડે અને મેચરસ એએનું ચૂર્ણ કરી દાંતે ધસે તે દાંતાની પીડા અને હાલનું બંધ થાય છે.” અથવા નાગર માય, હરડે, ત્રિકટુ, વાવડીંગ અને લીંબડાનાં પાંદડાં, એને ગાયના મૂત્રમાં સારી પેઠે ઘુંટી ગોળી બનાવી છાંયડે સુકાવી રાતે સુતી વખતે મ્હાંમાં રાખે તે અવશ્ય દાંતાનું હાલવું બંધ થાય છે. અથવા સિધાલૂણ, ખેરસાર, ઉપલેટ, ધાણા, સુંદ, કાળાંમરી, મેથુથુ, અને શેકેલું જીરૂં એનુ ચૂર્ણ કરી દાંતે બસે તે। દાંતેામાંથી નીકળતું લોહી તથા હાલવું બંધ પડેછે. વૈધરહસ્ય. દાંતના રોગોના અધિકાર સંપૂર્ણ,
જીભના રોગોના અધિકાર.
જીભના રોગોના નિદાના તથા નામેા અને સ ંખ્યા.
વાયુથી, કફથી તથા પિત્તથી થયેલા, અલાસ અને ઉપિિવ્હકા એ રીતે જીભના પાંચ રેગ છે. તેનાં લક્ષણા નિચે પ્રમાણે.
વાયુથી થએલા જીભતા રાગ હોય તે, જીભ જરાકાટેલી, ખાટા મીઠા રસાને જાણી શકતી ન હોય તેવી, સેડાયુક્ત લીલાસ પડતી અને કાંટાથી વ્યાપ્ત હોય છે. પિત્તથી થએલા જીભના રાગ હાય તા, જીભમાં બળતરા અને રતાશવાળા કાંટાઆથી વિંટાયલી હેાય છે.
કફથી થએલા જીભને રોગ હોય તેા, જીભ ભારે લાગે, જાડી થઇ જાય અને શીમળાના કાંટા જેવા ધેાળા માંસથી વિટાયલી હોય છે.
અલાસ રોગ હોય તેા, છાના નીચે ત્રણે દોષો તથા લોહીના પ્રાપથી અત્યંત દારૂણ સાતે આવે છે. આ રાગ વધી પડે તે જીભને અટકાવી દે છે અને કદાચ જીભનું મૂળ પણ અત્યંત પાકી આવે છે.
ઉપજિવ્હિકા રાગ હોય તેા, ઋભની અણીની આકૃતિવાળા કક્ અને લેાહિના કાપવાથી જીભને ઊંચી કરીને સાજે થાય છે, તેમાંથી લાળ ઝરે છે, ચળ અને બળતરાવાળા હોય છે.
જીભના રાગાના ઉપાય.
જીભના સઘળા રોગો માટે લોહી કઢાવવું અને ગળા, લીંબડા તથા પીપર એને તીખા પદાર્થેાની સાથે મ્હામાં કવલ રાખવા, જેથી જીભના રોગો મટે છે. અથવા સુંઠ, મરી, પીપર, જવખાર, હરડે અને ચિતામૂળ એનુ ચૂર્ણ ધસવાથી વા એ ચૂર્ણના કથી પાવેલા તેલના કોગળા કરવાથી ઉપજિવ્હિકા રોગ મટે છે. ભાવપ્રકાશ, અથવા કચનારની છાલને વાથ કરી તેમાં કાથે નાખી પ્રભાતમાં કાગળા કરે વા મ્હોંમાં ભરી રાખે તે જીભનું કાટવું બંધ થાય છે. વૈઘરહસ્ય. ( વિશેષ ખુલાશા માટે વૃદ્ધત્રયી જીવે.) જીભરેગના અધિકાર સંપૂર્ણ,
For Private And Personal Use Only