________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદર
)
નાડીત્રણ-ભરનીગળ પ્રકરણ
( ૪૧ )
-
-
-
-
-
-
- -
-
-
-
-
વાયરા વગરનું સ્થાન તથા ઠંડા ઉપચારો, અને પાટા વગેરેની માવજત રાખવી તે વિશેષ ફાયદા કારક છે.
ભગ્ન રેગને અધિકાર સંપૂર્ણ
નાડીત્રણ-ભરનીગળનો અધિકાર.
_ __ નાડીત્રણની સંપ્રાપ્તિપૂર્વક વ્યાખ્યા. જે અજ્ઞાની વૈદ્ય કે મૂખ મનુષ્ય પાકી ગએલા ગુબડાને રસ સહિત જાણે છે છતાં હજુ કાચું છે એવી શંકા કરી તેને ફાડી નાખવા ઉદ્યમ કરતો નથી અથવા તેવા પાકીગ એવા પુષ્કળ પરૂવાળા ત્રણ-સોજાને કાચો જાણું શોધન પદાથથી સાફ કરે નહીં અને જે થી પરિણામે મોડું થાય તેવા આહાર વિહાર કરે તે માણસનું તે પરૂ શરીરની ચામડીમાં, સાંધાઓમાં, માંસમાં, સ્નાયુઓમાં, હાડોમાં, કોઠામાં અને મર્મસ્થાનમાં પ્રવેશ કરી તેઓ ને છિદ્રો-કાણાવાળાં કરી તેઓની અંદર પેસી જાય છે. આ પરૂ બહુ ઉંડાણમાં ઉતરવાથી તેમાંથી હમેશાં પિલી સળી કે નળીની પેઠે રસી વહ્યા કરે છે અર્થાત ભરાય અને ઠલવાય એમ નિરંતર રસી ચાલુ હોવાથી તેને નાડીવણ-ભરનીગળ કહે છે.
નાડીત્રોની સંખ્યા. તે નાડીત્રણે પાંચ પ્રકારના છે–એટલે વાયુ, પિત્ત, કફ, ત્રિષ, અને શય વગેરેના સંબંધથી થએલ-આમ પાંચ પ્રકાર છે.
પાંચ પ્રકારના નાડીત્રણોનું લક્ષણ જે નાડીઘણું ઝીણા અને કઠણ માં વાળો હોય તથા તેમાં શળ ચાલે અને જેમાંથી ફીણ સહિત રસી રીતે વધારે વહ્યા કરે છે તે વાયુ સંબધી નાડીત્રણ જાણ.
જે નાડીત્રણ તરશ તથા તાવ, બળતરા સહિત હોય અને જેમાંથી ઉની પીળા રંગ જેવી દહાડે વધારે રસી વહ્યા કરે તે પિત્તના સંબંધ વાળો સમજ.
જે નાડીવણ બહુ જાડું તથા જેમાંથી ચીકણ, ધોળું પરૂ વહ્યા કરે, અક્કડ હોય, પુકળ ચળ અને વેદના વાળા તથા રાતે વિશેષ કલેદ-વેદના થતી હોય તે તે નાડીત્રણ કફ સંબંધી જાણો.
જે નાડીવણ બળતરા, તાવ, દમ, મૂછ તથા મુખમાં શેષ સહિત હોય અને એ વિના ઉપર કહેલા ત્રણે દેશનાં ચિન્હ હોય તે તે ત્રણે દોષ સંબંધી નાડીવણ સમજવો. આ નાડીત્રણ પ્રાણની હાણ કરનાર કાળરાત્રી સમાન સમજવો.
જેના શરીરમાં કોઈપણ પ્રકારનું શલ્ય કે અસ્ત્ર કાંટો, તીર, ગળી વગેરે શસ્ત્ર શરીરમાં સિગયા હૈય; પરંતુ તેને કહાડવામાં આવ્યાં ન હોય વા નજણાય તેવાં ઝીણાં હોવાથી ઉડા ઉરમાં હોય ( ચામડી, માંસ, શિરાઓ, સ્નાયુઓ, સાંધાઓ, હાડે અને મર્મસ્થાનોમાં ગુમ થે ગયાં છે તેથી તે અંદર રહેલાં શલ્ય અંગોને લંબાવતાં કે ટુકાં કરતી વખતે ભગ્ન જે રીતે પાકે નહીં તેમ યાન પૂર્વક તેનું રક્ષણ કરવું-પાકવાથી શીરા અને સ્નાયુઓને ખરાબ કરે છે.
૩૧
For Private And Personal Use Only