________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦)
અમૃતસાગર
(તરંગ
ઘણી જ ઝીણી ઝીણી ઘાટી-જાડી ફેલ્લીઓથી મેર વીંટાયેલી, તીક્ષણ અને જાડી જે ફોલ્લી પાંપણમાં થાય છે તેને વત્મશર્કરા કહે છે
પાંપણમાં કાકડીના બીજ જેવી, ઓછી પીડાવાળી, લીસી, અને તીક્ષણ અણુઓવાળા જે ફોલી થાય છે તે અવર્લ્સ કહેવાય છે.
પાંપણના અંદરના ભાગમાં ખરસક, અક્કડ, અને દારૂણ જે લાંબો અંકુર થાય છે તેને શુષ્કા શું કહે છે.
પાંપણમાં બળતરાવાળી, ભેંકાયા જેવી વ્યથાવાળી, રાતી, કુણી અને ડી પીડા વાળી જે ઝીણી ફોલ્લી થાય છે તેને અંજનનામિકા-આંજણ કહે છે.
પાંપણના જેવા રંગની અને કઠણુપણાવાળી ફિલીઓથી ચારે બાજુએ પાંપણ જાડી થઈ જાય તેને મહલવર્મ કહે છે.
પાણીથી ભરપૂર રહેનારા અને ચળવાળા પાંપણના સેવાથી આંખે બરાબર વાંચી શકાતી નથી તેને વર્મબંધક કહે છે.
પાંપણ કુણી રહે, ડી પીડા, હમેશાં રાતી અને એકાએક પણ રાતી થનારી હેય તેને કિલખવ” કહે છે. આ રોગ કફના સંબંધને પામેલા લોહીથી થાય છે.
કિલષ્ટવર્ભનાં જે લક્ષણો કહ્યાં તે હોવા છતાં જે પિત્તથી યુકત લોહી બળતરા કરતુ હોય અને તેને લીધે પાંપણે ભીંજાઈ જતી હોય તો તેને વર્મકર્દમ કહે છે.
પાંપણ જે બહાર તથા અંદર કાળાશવાળી હેય, સુજાય, પીડા થાય, વલુર અને ભીંજાયેલી રહે તે તેને સ્થાવવર્મ કહે છે.
પાંપણ ઘડીક વેદના વાળી બાહાર સુજેલી, અને છેડામાં અત્યંત ભીંજાયેલી રહે તે તેને પ્રકિલજવાત્મ કહેવાય છે.
ન ધોવાયા છતાં અને ધોવા છતાં પણ પાંપણે વારંવાર મળી જાય અને કાચી જ રહે એ અકિલનવર્મ કહેવાય છે.
પાંપણ ઠેકાણથી ખસી ગએલા સંધિવાળી, વીંચાવા તથા ઉઘાડાવા-આદિ ચેષ્ટાઓ વિનાની અને પીડા સહિત કેપીડા રહિત રહેતથા સંકોચાઈ જાય તેને વાતાહતવર્ભ કહે છે.
પાંપણોની અંદર ગળપણા વિનો, થોડી પીડાવાળે, જરાક રાતે, અને ચેટી રહેલ કઠણ ગાંઠ ઉત્પન્ન થાય છે તેને વર્મર્ષદ કહે છે.
પાંપણોમાં રહેલો વાયુ પાંપણોની ઉઘાડ વચ કરનારી શિરાઓમાં પેસીને પાંપણને ચલાયમાન કરે છે તેને નિમેષ કહે છે આ રોગ અસાધ્ય છે.
પાંપણમાં રહેલો અને કોમળપણાવાળો અંકુર વધ્યા કરે તેને શેણિતવર્મ કહે છે. આ રોગ લેહીથી થાય છે અને જેમ જેમ કપાય તેમ તેમ વધ્યા કરે છે. * પાંપણમાં પાક વગરને કઠણ, જાડે, ઘડી વેદનાવાળ, ચળવળ, ચીકણ અને બેર જેવડી ગાંઠે થાય છે તેને લગણ કહે છે.
ત્રણે દે પાંપણની બહાર સજાને પેદા કરે છે, અંદર છિદ્રોને ઉત્પન્ન કરે છે અને પાંપણે કમળના બિસની પેઠે પાણીને સ્ત્રાવ કર્યા કરે તેને મિસ વર્લ્સ કહે છે.
અને વાયુ આદિ દોષોને લીધે પાંપણોને સંકોચ થાય તથા તેથી જોઈ શકાય નહીં તેને કંચન કહે છે."
For Private And Personal Use Only