________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર )
ઢાઠ તથા દાંત રોગ પ્રકરણ.
( ૩૨૧ )
હી પ્રાધાન્યતા ધરાવે છે માટે વારવાર લોહી ઘટતી રીતે કઢાવવું. અથવા તેલ, ધી, ચરખી અને મજ્જા એએમાં મીણુ મેળવી હાડ ઉપર ચાળે તે વાયુના હોઠ રોગ મટે છે. અથવા હાની નસેનું લોહી કઢાવવું, ઉલટી કરાવવી, રેચ આપવા, ઠંડા આધાતે લેપ કરવા, માંસને રસે પીવરાવવા, અને તિક્ત નામનું ધી પીવરાવવું, જેથી પિત્તના હોઠના રગે મટી જાય છે. અથવા શિરેવિરેચન વડે માથાને દેખેથી ખાલી કરવાના ઉપાય દેવા. ધુમાડા પાવા, સ્વેદન અને કવળ પ્રયાગ પણ કરવા. કફથી થએલા હોઠના રાગ મટે છે. અથવા ધઉલા, ત્રિફળા અને લેદર એના ચૂર્ણને મધમાં કાલવીને પ્રતિસારણ કરવું, હાડા ઉપર ત્રણ થયા હોય તેા ત્રણના અધિકારમાં કહેલા ઉપાય પ્રમાણે ઉપાયા કરવા. હાડના રોગના અધિકાર સપૂર્ણ.
ર
・。()。.
દાંતાનાં પેઢાંમાં જે રાગા થાય છે તેનાં નામેા તથા સખ્યા.
શીતાદ, દંતપુપુટક, દંતવેષ્ટ, સૈારિ, મહાસાષિર, પરિદર, ઉપકુશ, વૈદર્ભ, લિવર્ધન, અધિમાંસક, પાંચ પ્રકારની દાંતની નાડીએ, અને દંતવિધિ એ પ્રકારે ૧૬ ગા દાંતેાના પેઢાંમાં થાય છે.
દાતાના પેઢાંના સાળે રાગેાનાં ક્રમવાર લક્ષણા.
દાંતાના પેઢાંમાંથી કાંઇ પણ વાગ્યા વિના લોહી નીકળે, પેઢાં ગધાતાં, કાળાં, ચકચતાં, તથા કુણાં થઇને વેરાવા માંડે અને પાકવાની ગરમીથી લાહીને ઉકાળવા લાગે તેને શીતાદ કહે છે.
એ અથવા તણુ દાંતમાં બહુ સાજો થઇ આવે તેને દત્તપુપુ કહે છે. ચા રોગ ફર્ અને લોહીના કાપવાથી થાય છે.
પેઢાંમાંથી લોહી તથા પરૂ નીકળે અને દાંતે હાલી-ખળભળી જાય તેને ક્રૂ તવેષ્ટ કહે છે. આ રાગ લેાહીના બગાડથી થાય છે.
પેઢાંએમાં પીડા, લાળ અને ચળવાળા સો થાય તેને સાષિર્ કહે છે, આ રાગ વાયુ તથા કફના કાપવાથી થાય છે.
પેઢાંમાંથી દાંતે! હાલીજાય, તાળવું તથા પેઢાં ફાટવાલાગે, પેઢાંએ પાફીજાય અને મહેડુ અત્યંત પીડાય તેને મહાસાષિર કહે છે. આ રાગ ત્રિદોષતે છે, જેથી ૭ રાત્રીમાં
૧ વાયુને, પિત્તને તથા ફને મટાડનારા પદાર્થેાના કાળીઆને મ્હામાં મુકી અરધે! ચાવીને યુકી દેવા તેને કવળ પ્રયાગ કહે છે. કવળ ભક્ષ્ય પદાર્થેામાં ઇચ્છાને ઉપજાવનાર, કફને હરનાર, તથા તરશના, શા ને, વિરસપાને અને દાંતના હાલવાના નાશ કરનાર છે. ભાવપ્રકાશ.
૨ આંગળી વતે ચૂર્ણ, કલ્ક કે અવલેહ, જીભ મ્હે કે દાંત ઉપર ઘસવામાં આવે તેને પ્રતિસારણુ કહે છે, તે પ્રતિસારણ વિરસપણાને, મ્હાંની દુર્ગંધને, મુખશે ષને, તરશને, અરૂચિને અને દાંત પીડાને મટાડે છે, પણ તેની ઓછી માત્રાના ઉપચેગ કરે તે શરીરમાં જડતા, કાના કાપ અને રસેાનું ન જાણવાપણુ’ થાય છે અને તે અતિ માત્રાનો ઉપયોગ કરે તે મ્હાં આવી જાય છે. શેષ, તરા, કતરી અને ગ્લાનિ થાય છે માટે યાગ્ય માત્રાએ ધીરેધીરે બધા ધસવાં
સાયપ્રકાશ,
For Private And Personal Use Only