________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર૮ )
અમૃતસાગર,
(તરંગ
જીરૂ, ઘી અને ખાંડને નાસ લે તે નાકેથી ઝરતું પાણી બંધ થાય છે. ઘરહસ્ય.
નાકના રેગેને અધિકાર સંપર્ણ.
મેહડાના રોગોને આધકાર.
મહીં એટલે શું ? તથા મહેડાના રોગોની સંખ્યા. ઉપર હોઠ, નીચેના હેઠ, દાંતનાં પેઢાં, દાંત, જીભ, તાળવું અને ગળું એ સાત અંગો મળીને મહીં કહેવાય છે. તે મહેના વિષે ૬૭ રોગો થાય છે એટલે હેઠમાં ૮, દાંતના પિઢાઓમાં ૧૬, તેમાં ૮, જીભમાં ૫, તાળવામાં ૮, ગળામાં ૧૮ અને આખા માં ત્રણ એ રીતે એકંદરે ૬૭ રોગ છે.
- મડાના રોગે ઉત્પન્ન થવાનું મૂળ કારણ.
અનુપ દેશના પ્રાણીઓનાં માંસ ખાવાથી, ખારના ખાવાથી, ઘણું દહી ખાવાથી અને અડદ ખાવાથી અર્થાત એઓને હદ ઉપરાંત ખાવાથી કાદિ દોષે કેપીને મ્હોંમાં રેગેને જન્મ આપે છે.
હોઠોના રોગની હેતુ સહિત સંખ્યા. વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદોથી, લેહીથી, માંસથી, મેથી અને મારી વાગવાથી એ ટલા કારણોથી થએલા હેઠના આઠ રોગ છે. તેઓનાં ક્રમવાર લક્ષણે આ પ્રમાણે છે કે જે વાયુથી હઠને રોગ જે હોય તે બન્ને હોઠ ખરઠ, લુખા, સ્તબ્ધ, કાળા, આકરી પીડા સહિત, ચીરાયેલા અને હેજ ફાટેલી ચામડીવાળા હેય છે. જે પિત્તથી હઠને રેગ થયો હોય તે, બન્ને હોઠ ચારેકોર પિત્ત સંબંધી પીડા કરનાર ફાલીઓથી ઘેરાયેલા હોય છે. પીળા રંગના અને ફેલીઓમાં બળતરા તથા પાક થાય છે. જે કફથી હઠને રોગ થયે હોય તે, ચામડીના જેવા રંગવાળી ફોલ્લીઓ યુક્ત, થોડી પીડાવાળા, વલુર સહિત, ધળા, ચીકણા, દંડ અને ભારે હોય છે. જે ત્રિદોષથી હોઠને રેગ હોય તો, બને હોઠ કેઈ વખતે કાળા તે કઈ વખતે પીળા તો કોઈ વખતે ધેળા અને ઘણી ફેલીઓ સહિત હોય છે. જે લેહીથી હઠને રોગ થએલ હેય તે, બને છેઠ ખજૂરીના ફળ જેવા રંગની ફેલ્લીઓની વેદનાથી પીડાતા, લેહીના સ્ત્રાવવાળા અને રાતા હોય છે. જે માંસથી હોઠને રોગ થયો હોય તે, બને છેઠ ભારે, જાડા તથા માંસના ચાની પેઠે ઉંચા થએલા અને બનને ગલોફાંઓમાં જીવાત વધે છે. જે મેદથી હઠને રોગ - જે હોય તે, બન્ને હોઠ ઘીના મડ જેવા, ચળવાળા, કુણા અને ચોખા સ્ફટિક જેવા વિશેષ પરૂવાળા હોય છે. અને જે પ્રહાર વાગવાથી હોઠને રોગ થયો હોય તે, છેલાઈ ફાટી ગએલા, લેહી જેવા રંગવાળા અને ચળસહિત પીડાવંત હોય છે.
હેઠના રેગેના ઉપાય. હોઠના રેગવાળાનું જળ વગેરેથી લેહી કઢાવવું, કારણ કે એ રેગમાં કફ અને લે
For Private And Personal Use Only