________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩રર )
અમૃતસાગર
(તરંગ
મનુષ્યના પ્રાણની હાણ કરે છે.
પેઢાંઓનું માંસ વીંખાઈ જાય, થુંકમાં લેહી પડયાકરે તેને પરિદર કહે છે. આ રોગ પિત્ત, લોહી અને કફના કોપથી થાય છે.
પેઢાંઓમાં બળતરા, પાકવાથી દાંતો હાલી જાય, તેમાંથી થોડી પીડાવાળું લોહી નીકળે. છે અને તેથી મહેડે સેજો આવે છે તથા મોંમાંથી ખરાબ ગંધ આવે છે તેને ઉપકુશ કહે છે. આ રોગ પિત્ત અને લેહીના કોપવાથી થાય છે.
પિકાંઓને ઘસતાં હેટ સેજે પ્રકટ થાય, દાંતે હાલી જાય, વેદના થાય, પાકે તથા બળતરા થાય છે તેને વૈદર્ભ કહે છે. આ રોગ કેઈપણ પ્રકારનો પ્રહાર વાગવાથી થાય છે.
આકરી વેદના સાથે એક વધારાનો દાંત ફુટે અને તેના ફુટયા પછી પીડા નરમ પડે તેને ખલીવર્દન કહે છે. આ રોગ વાયુના કોપથી થાય છે.
નીચેની હારની છેલી દાઢમાં બહુ વેદના થાય, તથા લાળ વેહેનારો ભયંકર સોજો થાય તેને અધિમાંસક કહે છે. આ રોગ કફના કોપથી થાય છે. . . પાંચ પ્રકારની દાંતનીનાળીઓનાં લક્ષણે-જેવી રીતે ત્રણમાં વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદોષથી અને શવથી થએલી નાડીઓ હોય છે તેમ તેવી જ રીતે પાંચ પ્રકારની નળીઓ દાંતનાં પેઢાંઓમાં પણ હોય છે. માટે એનાં લક્ષણો નાડી ત્રણના અધિકારમાં કહ્યા પ્રમાણે સમજી લેવાં.
પેઢાંઓમાં રહેલા વાયુ પિત્ત કફ અને લોહી એ દેના કારણથી બળતરાવાળ, વેકના સહિત મોટો સેજે થાય છે અને કુટયાથી પરૂ તથા લેહી વહે છે. તેને અંતવિકધિ કહે છે.
દાંતના પેઢાના રોગના ઉપાય. પેઢાંઓનું લોહી કઢાવવું. ત્યાર પછી સુંઠ, સરસવ, હરડે, બહેડાં અને આંબળાને પાણીમાં નાખી ઉકાળો કરી તેને કોગળા કરે તો શીલાદ નામનો રોગ મટે છે. અથવા હીરાકસી,
દર, પીપર, મણશીલ, ઘઉંલા અને તેજબળ એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી પઢાઓને ચોપડે તે શીતાદ મટે છે. અથવા વાયુનો નાશ કરનાર તેલ કે ઘીના કોગળા કરે તે શીતાદ મટી જાય છે. દંતપુપુટ રોગ થતાંજ લેહી કઢાવવું અને પછી પાંચ જાતનાં મીઠાં સહિત જવખારને મધમાં કાલવી ધીરે ધીરે દાંતને ઘસવાં જેથી તપુપુટ મટી જાય છે. માથાને ખાલી કરનાર નાસ આપો અને સ્નિગ્ધ ભજન જમાડવાં અથવા દંતયેષ્ઠ રોગ માટે પેઢાંઓમાંથી લોહી કઢાવી તેના ત્રણ ઉપર લોદર, પતંગ, જેઠીમધ અને લાખ એઓનું ચૂર્ણ મધમાં કાલવી આંગળીવતે પેઢાં ઉપર ઘસવું. અથવા દાંત હાલતા હોય છે, પાંચ ક્ષીરક્ષેનો કવાથ કરી તેમાં મધ ઘી અને સાકર નાખી તેના કોગળા કરવા. અને તે પછી બોલસરીને ચાવે તો દાંતે સ્થિર થાય છે. અથવા ભદ્રમોથ, હરડે, સુંઠ, મરી, પીપર, વાવડીંગ અને લીંબડાનાં પાંદડાં એઓને ગોમૂત્રમાં વાટી ગોળીઓ કરવી અને તેને છાયામાં સુકવી તે ગોળી મહોંમાં રાખીને સુઈ જાય તે હાલતા દાંત મજબૂત થાય છે–આને મુસ્તાદિવટી કહે છે. અથવા ૪૦૦ તેલા ભાર કાળાજુલાનો કાંટા શળીઓ લઈ તેને ૧૦૪ તેલા ભાર પાણીમાં વિધિયુક્ત કવાથ કરતાં ચોથા ભાગનું પાણી રહે ત્યારે તેમાં ધમા, ખેર, દુધીબેર, જાંબુ તથા આંબાનાં પાદડાં, જેડીમધ,
For Private And Personal Use Only