________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નેત્રરોગ પ્રકરણ,
અઢારમા. )
( ૩૧૧ )
તેઓને ગુલાબજળમાં સારી પેઠે ધુંટી ખેર જેવડી ગાળી, વાળી, પાણી સાથે ધી અજન કે લેપ કરે તે ગરમીના નેતરા, આંખનું દુખવું, સાજા. કે ખટક વગેરે સમસ્ત રેગા નાશ પામે છે.
35
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાગ્ભટજીના મત પ્રમાણે માતીએ કાઢાડવાની વ્યાખ્યા.
કાચા માતી હોય તેા, શસ્ત્રવતે કહાડવા નહીં, પણ પાકી ગયા હોય તે કાલાડવા, તે પાકેલા મેનીયાબિંદુનાં લક્ષણ એ છે કે-કકી ઉપર દહીના ધેાળવા જેવા જાય અને તે મનુષ્યને કશુંપણુ દેખાય નહીં તથા આંખમાં પીડા થાય નહીં ત્યારે તે મેાતીઓને પાકો થએલા સમજી શસ્રવતે યુક્તિપૂર્વક કાહાડી નાંખવા; પરંતુ દ્રષ્ટિપિનસ, ઉધરસ તથા અજીર્ણે રાગીના, ઉલટી થએલાને, બીકણના અને માથામાં, કાનમાં તથા આંખમાં સલુકા આવતા હોય તે રાગીના માતીયા કાહાડવા નહીં, તથા શ્રાવણ, કારતક અને ચૈત્ર માસમાં પશુ મેાતીયા કાહાડવા નહીં. માતીયા કાહાડતાં પેહેલાં વિશેષ તાપ, વિશેષ ટાલાડ, વિશેષ વર્ષા ન હોય અને સાધારણ કાળ હોય તે વખતે રેચ વગેરેથી શરીરને શુદ્ધ કરી ભાજન જમ્યા પછી દિવસના પહેલા પાહારમાં, સુંદર મકાનમાં, અજવાળાવાળી પવન રહિત જગ્યામાં ઢીંચણુ વરાણીએ સારી રીતે બેસારી શસ્ત્રક્રિયામાં પ્રવિણ વૈદ્યે મુખની વરાળથી રાગીની આંખને પરસેવાયુક્ત કરી પોતાના અંગુઠાવતે ।ગીની આંખ મસળી મેલને એકઠો કરી તે રાગીના પછવાડે એક ચતુર-સુધડ માણસને એસારી તેના હાથવતે રાગીને પકડી રખાવી, નાક તરફ દૃષ્ટિ રખાવી, શરીર માથુ વગેરે હલાવવા ન દેતાં માથાને પકડી કાળા ડાળાથી અર્ધ આંગળ ભાગ છેડી અને કટાક્ષો પા આંગળ છેાડી વૈધે પેાતાની અંગુડ્ડા પાસેની તથા વચલી આંગળીથી અને અંગુઠાથી શસ્ત્ર-નસ્તરને પકડી હાથને સ્થિર રાખી હલકા હાથે દૈવકૃત છિદ્રના પડખામાંના ઉપરના ભાગે શસ્ત્રપ્રયાગ કરી મોતીયાના પડને પૂરી રીતે કાહાડી લેવા. જમણી આંખમાં ડાબા હાથથી અને ડાબી આંખમાં જમણા હાથથી શસ્ત્રપ્રયાગ કરવા. પછી તે રાગીની સારી પેઠે માવજત રાખી અને દિલાસા સાથે વૈધે સ્ત્રીઓના ધાવણનાં ખેલ મુકી શસ્ત્રની અણીવતે નેત્ર મડળને નિર્લેખિત કરવું. પછી રાગી પીડા ન પામે તેવી રીતે વૈધ ધીરે ધીરે નાસિકાદ્વારા કને પ્રેરિત કરતા થા ઉત્સિ ચનથી દૃષ્ટિ મંડળમાં પ્રાપ્ત થએલા કપ્તે દૂર કરી, સ્થિર થયા અથવા ચળાયમાન થયા દોષોમાં બહારથી નેતતે સ્વતિ કરી પછી વસ્તુને દેખવા લાગે ત્યારે શસ્ત્રને ધીરે ધીરે કાહાડી લેવું. પછી ધીનાં પેલ મુકી પાટા બાંધી જે આંખમાંથી મેાતીયા કાઠાડયો હોય તેની સાહામેની બાજુના પડખે રાગીને સુવાડી દેવા, પછી જે મને આંખામાંથી માતીયા કહાડયા હાય તા ચત્તા સુવાડી દેવા. પણ પવન વગરની જગ્યાએ માથું પગ ન હલાવવા દેતાં સુવાડવે; તથા છિંક, ઉધરસ, ઓડકાર, થુકવું, પાણી પીવું, નીચું મ્હોં કરવું, સ્નાન, દાતણું અને ખાવું એ સાત દિવસ સુધી કરવા દેવાં નહીં. અર્થાત્ હલકુ ભાજન કરાવવું. પીડા થાય તે આંખે હેવાય તેવા ઉના બીને શેક કરવા. અને ત્રિકટુ, આંબળાં, તથા પુષ્કરમૂળ એના દ્રુવને ધી સાથે ત્રણ દિવસ પીવે. પછી પાટા છેડી વાયુને હરનાર ઔષધોવડે સિંચન કરી સાતમે દાહાડે બરાબર આંખ ખુલ્લી રાખે તેા હરકત નથી; પરંતુ જ્યાં સુધી દૃષ્ટિ સ્થિર ન થઇ હાય ત્યાં સુધી ઝીણા પદાર્થે તથા તેજદાર વસ્તુઓ વગેરે જેવાં નહીં અને કિંચિત્ પણ કુપથ્ય સેવન કરવું નહીં નહીંતે, સન્તરેગ, પીડા અને અગ્નિમાંથ
For Private And Personal Use Only