________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તરમા )
ફિગરોગ પ્રકરણ.
થાય છે. વિદ્યાપતિ કહે છે કે આ પ્રયોગ ખાસ મારા સિંદૂર નવટાંક અને અને ગાયનું ધી શેર ૧ લઈ બન્નેને ભેગાં રાના પગળમાં શરીર લપેટી રાખે અને દુધ ભાતજ ખાય તે વાયુ વગેરે પેાતાની મેળેજ સાફ થઇ સુકાઇ જાય છે એમ અનુ ભવેલા પ્રયાગ માટે વૈદ્યસ્તયને કત્તા વિદ્યાપતિ પારા અને સીસું એ બન્ને શુદ્ધ કરેલાં તથા ધણુંનું થુલુ, આંબળીનાં મૂળ (કચુકા), લીંબડાનાં પાન અને ઘરમાંના ધ્રૂસ એ સર્વને સમાન લઈ લીંબુના રસમાં સારી પેઠે ખરલ કરી ૮ માસા ભારની ગેાળીએ કરવી. તેમાંથી એક ગોળી ખેરના અંગારા ઉપર મુકી શરીરે સારી પેઠે લુગડું ઢાંકી ધૂણી લે તે ૭ દિવસમાં સર્વ પ્રકારના વિસ્ફોટક-ચાંદી વગેરે નાશ થાય છે, પણ ર૧ દિવસ સુધી ફક્ત દુધ ભાતનુંજ સેવન કરવું. અથવા ત્રિફળા, ખેરસાર ને જાઇનાં પાન એએને બરાબર લઇ કાઢો કરી કાગળા કરે તેા (કદાચ ધૂણી લેવાથી) ડાં આવી ગયું હોય તે તે મટી જાયછે. અથવા કલોજી તથા ખાદારશીંગ, એ બન્ને ત્રણ ત્રણ ટાંક ભાર લઇ એ એથી ડાઢા જુના ગોળ લેવા. એને વાટી ચૂર્ણ કરી ગાળમાં મેળવી ગાળીઓ ૧૫ કરી પ્રભાત કાળે અને સંધ્યા કાળે એક એક ગાળી સેવન કરવી. એમ સાત દિવસ સેવન કરે અને તે ઉપર કત ઘહુંની રોટલી ઘીથી ચાપડીને ખાય તે રિંગ વાયુ મટી જાય છે અને તેના સર્વ ઉપદ્રવે પણ નાશ પામે છે. આ પ્રયોગ સમાન અન્ય કિંગને મટાડવા સબળ પ્રયોગ નથી; પરંતુ આ પ્રયાગ એવા ખરાબ છે કે જો જરાપણુ કુથ્થ કરવામાં આવે તે ડૅાં આવી જાય છે અને ઘણું દુ:ખ આપે છે. માટે પથ્યપાળવા પૂર્ણ કાળજી રાખવી. આ પ્રયોગ મારા (વિદ્યાપતિત) અનુભવે છે. આ ફિગરજકે સરી રસ કહેવાય છે. અથવા હિંગળાક માસા ૬, ટંકણુ માસા ૧૦, અકલકરા માસા ૧૦ અને મીણુ માસા ૧૦ મીણુ સિવાય સર્વને ટી મીણુ મેળવી ગેલીએ ભારના ઠળી આ જેવડી વાળવી, તેમાંથી દરરાજ ૧ ગાળી બાવળના અગારા ઉપર મુકી ચાંદીને કે શુંરીરને ( ધૂણી લેવાની રીત પ્રમાણે ) ધૂણી આપે અને ગાયના ઘીમાં તળેલી મીઠા વગરની ધતુંની શટલી ખાય તથા રાત્રે પાન ખીડુ ચાવે તેા અર્થાત્ ૧૪ દિવસ આ પ્રમાણે પ્રયોગ કરે તે રિંગ રોગ અવશ્ય મટી જાય છે. અથવા સરગવાની છાલ, બકાયણ લીંબડાની ટાલ, છીણીના મૂળની છાલ, લીંબડાની અંતરછાલ, જળ ભાંગરા, સરપ ંખા, ભાંરીંગણી, કચનાની છાલ, એ સઘળાંનીછાલ ખરાખર લઈ સુકવી તેને અષ્ટાવશેષ કવાથ કરી ૪ તેાલાભાર નિર ંતર કાળાંમરીના ચૂર્ભુના અનુપાન સાથે સેવન કરે તે છ દિવસમાં અંતર્ગત ક્રિરંગ વાયુને પણુ નાશ કરે છે. અથવા હિંગળાક ટાંક ૧, મશીલ ટાંક ૧,અને જવનું ચૂર્ણ ઢાંક ૧૨ લઇ સઘળાંને પાણી સાથે વાટી બારના જેવડી ગાળીએ વાળી તેમાંથી ૧ ગેાળી ખારડીના મૂળના અગ્નિ ઉપર મુકી પ્રભાત સમય તથા સંધ્યા સમય પવન રહંત સ્થાનમાં બેસી વસ્ત્ર આઠી ગુદા દ્વારે ધૂણી લે તે જ઼િરગવાયુ, અને વાયુ અવશ્ય મટી જાય છે, પણ છ તથા ૧૪ દિવસ સુધી લાગઢ આ પ્રયોગ કરવા
For Private And Personal Use Only
( ૧૭૫ )
અનુભવેલે છે. અથવા મથી શરીરે ચેટળી કાદરાત્રણ, વિસ્ફોટક અને રંગ ગેાપાળ નામના વૈધના ખાત્રી આપે છે. અથવા
જો રસકપૂર પાસ કે ડિંગળાકના સેવનથી ધુણીથી મ્હાં આવીગયું હોય તે વડ, ઊમરા, પીપર, પીપળેશ્ અને પાસપીપળા એ પાંચ વૃક્ષની છાલના કવાથ કરી કોગળા કરવા જેથી મ્હોં આવી ગએલું હેાય તે મટી જાય છે. અથવા કરૂં ૨ તેવા, અને ખેરસાર તેલ, એ ખતેને પાણીમાં વાટી મેહાડામાં ચેપડે કે કાગળા કરે તે મુખપાક મઢે છે.