________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬)
અમૃતસાગર.
ફિરંગરોગનાં પથ્યાપથ્ય. મીઠા વગરનું ભજન, હલકું ભેજન, સુંદર પવન, નિર્મળ કુવાનું પાણી, રમણિક સ્થાન અને સુંદર વાર્તાલાપ સદા હિતકારી છે. અને ખટાશ, તેલ, મીઠું, તીખા પદાર્થો, હિંગ, ગરમ વસ્તુ, ગોળ, દુધ, દહી, વંત્યાક મહેનત અને ખરાબ હવા એ સદા અહિતકારક છે
ફિરંગરેગને અધિકાર સંપૂર્ણ
મસૂરિકાનો અધિકાર
મસૂરિકા થવાનાં મૂળ કારણ અને સંપ્રાપ્તિ-ઉત્પત્તિ. તીખા, ખાટા, ખારા તથા જવખાર વગેરે ખારે અને વિધિ પદાર્થોના ખાવાથી, ઘણું દાબીને જમવાથી, ઝાલર, બટાટા વગેરે શાકોના ઘણા ખાવાથી, ઝેરી ફુલ વગેરેના સંસર્ગથી, દુષ્ટ પવનના સ્પર્શથી, ખરાબ પાણીને પીવાથી અને રાહુ તથા શનિશ્ચરાદિ કૂર ગ્રહોની દેશ ઉપર દષ્ટિ પડવાથી શરીરમાં દુષ્ટ થએલા લેહીની સાથે મળી મસૂરના જેવા આકારવાળી ફોલ્લીઓ દેથી ઉત્પન્ન થાય છે તેને મસૂરિકા રેગ કહે છે.
મરિકાનું પૂર્વરૂપ. જ્યારે મરિકા થવાની હોય ત્યારે પહેલાં તાવ આવે છે, ચળ આવે છે. એ કુ. વ્યા કરે, કોઈ પદાર્થ ઉપર પ્રીતિ નહીં, ભ્રમ થાય, ચામડીમાં સજે, વર્ણનું વિપરીતપણું અને આંખો લાલ થાય છે.
ચંદ પ્રકારની મસૂરિકાનાં કમવાર લક્ષણો. વાયુની ભસૂરિકા હોય તે, કાળી, રાતી, આકરી વેદનાવાળી, કઠણ અને લાંબા વખતે પાકનારી ફોલ્લીઓ થાય છે.
પિત્તની મરિકા હોય તે, સાંધાઓનું, હાડકાંઓનું, તથા પર્વેનું ફાટવું, ઉધરસ, કંપા, સર્વ પદાર્થ ઉપર અરૂચિ, ભ્રમ, તાળવું હઠ તથા જીભ સુકાય, તરશને વધારો અને છેલ્લીઓ સતી, પીળી, પેળી બળતરાવાળી, તીવ્ર વેદનાવાળી તથા તુરત પાકનારી થાય છે.
કફની ભસૂરિકા હેય તે, પેળી, ચીકણી, અત્યંત જાડી, વલુરવાળી ડી પીડાવાળી મને બહુ વખતે પાકનારી ફેલ્લીઓ થાય છે.
તણે દેશની મરિકા હોય તે, ઝાડા થયા કરે, શરીરમાં કળતર, બળતરા, તરસ, ગુરૂ, મુખપાક, આંખેાનો દુખાવો, અને અપાર ભયંકર તાવનું આવવું થાય છે. તથા તેમાં સમસ્ત પિત્ત પ્રકોપના વિકાર થાય છે.
રસધાતુ માં રહેલી મરિકા હોય તે, થોડા દોષવાળી, પાણીના પરપોટા જેવી અને ફુટયા પછી પાણી જેવું પરૂ વહે તેવી કેટલીઓ થાય છે.
લોહી માં રહેલી મરિકા હેય તે, રાતા આકારની, તુરત પાકનારી, પાતળી ચામડીવળી, કુટયા પછી લોહી વહેવાવાળી ફેલ્લીઓ થાય છે. આ મસુરિકા અત્યંત દુષ્ટ લેહીથાળી નહેાય તે સાધ્ય છે અને અત્યંત દુષ્ટ લેહીવાળી હોય તે કષ્ટસાધ્ય છે. - માંસમાં રહેલી ભસરિકા હોય તે, કઠણ, ચીકણી, બહુ વખતે પાકનારી, પાતળી
For Private And Personal Use Only