________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમેં. )
ક્ષુદ્રરોગ પ્રકરણ.
(૨૮૭ )
તાલાભાર લઇ તેમાં સિંદૂર ના તેલો, રાળ ત્રણ તાલાભાર અને ગાયનું ધી ૨૪ તેલા મેળવી કાંસાની થાળીમાં કે લેાઢાના વાસણમાં તાંબાના છુટા-બત્તાથી કાજળના જેવું થઈ ાય ત્યાં સુધી બુટી પછી તેને ઉપયોગમાં લેતેા વલ્લુર તથા વિસ્ફોટક આદિ સર્વે ( મસા તલ લાખાં વગેરે) નો નાશ કરે છે. વૈધરહસ્ય
ન્યઋતુ લક્ષણ-શરીરમાં ન્હાનું કે મ્હાટુ' કાળું કે ધાળુ શરીરની સાથે થએલું, ગાળ ચડા જેવું અને પીડા વગરનું જે મંડળ થાય તેને ન્યુચ્છ કહે છે. ઉપાય-નસને વીંધવાથી, લેપોથી, તેલ મર્દનથી ન્યુચ્છ મટે છે. અથવા દુધવાળા ઝાડેાની છાલને વાટી ન્યચ્છ ઉપર ચાપડે તા મટી જાય છે. અથવા ભાંગનાં પાંદડાં, વધારાનું મૂળ, અને શીશમ એતે વાટી તેને ચાળવાની રીતે ચેપડે તેા ન્યુચ્છ મટી જાય છે. ભાવપ્રકાશ.
પરિવર્ત્તિ-લિંગવર્તિનું નિદાન સહુ લક્ષણ-સર્વ શરીરમાં કરતા વાયુ જ્યારે ચેાળાવાયી, દબાવાથી કે કાંઇ વાગવાથી ઈંદ્રિની ચામડીમાં આવે છે ત્યારે વાયુથી દુષિત થઇ તે ચામડી અવળી થઇ વેદના સહિત બળતરાવાળી અને કાઈક વેળાએ પાકનારી થાય છે. આથી ઈંદ્રિની સેપારીના નીચે તે ચામડી ગાંઠ જેવી લટકતી લાગે છે. આ રેગ વાયુ પિત્ત અને કના સંબંધવાળા તથા આગંતુક સંગી છે. ઉપાય-ધી ચેપડી સારી પેઠે શેકી ૩ કે ૫ દિવસ વાયુને નાશ કરનારી શાલ્વાદિની લુગદી ખાંધી પાટા બાંધશે. પછી ધીમે ધીમે તે ચામડીને લાંખી કરતાં ઇંદ્રિની સેાપારીને દબાવી ચામડીમાં પેસારી દેવી, પછી પાટા આંધી સ્વેદન કરી વાયુનાશક પિચકારીએ દેવી અને રેગીને સ્નિગ્ધ ભાજન, કરાવવું તે પરિવર્તિકા મટે છે. ભાવપ્રકાશ,
અપાટીકાનુ નિદ્રાન સહુ લક્ષણ જે સ્ત્રીની ચાનિનું છિદ્ર ધણુંજ સાંકડું હોય એવી સ્ત્રી સાથે કામવિક્ષ થઈ જોર સાથે રતિ કરવાથી અથવા હસ્તકર્મ-મુષ્ટિજાપ કરતાં હાથના ધસારા લાગવાથી ઇંદ્રિની ચામડી અવળી થઇ જાય છે. અથવા ઈંદ્ર ચાળાવાયી, દુખાવાથી કે, વીયૅના વેગને જોસ વાગવાથી ઈંદ્રિની ચામડી ફાટી જાય છે તેને અવપાટિકા કહે છે. ઉપાય-તેલ ધી વગેરે સ્નેહેાથી તથા સ્વેદનાથી અવપાટિકા મટી જાય છે.
.
નિરૂદ્ધપ્રકશનું હેતુ સહિત લક્ષણ-ઇંદ્રિમાં વાયુ ધસવાથી ચામડી સોપારીના ઉપર ચઢી સાપારીને ઢાંકી દે છે, તેથી પેસાબનું રાકાણ કરનાર થાય છે તેને નિરૂપ્રકશ કહે છે. આ રોગમાં મૂત્ર ધીમી ધારવાળુ, પીડા વગરનું ઉતરે અને સેાપારી ખુલ્લી થતી નથી. વાયુથી થાય છે તેથી વખતે વેદના પણ હોય છે. ઉપાય-અન્ને તરફ મેઢાવાળી નળીને ધીથી ચાપડી સેાપારીના સ્થાને દાખલ કરી પછી તે ઉપર સૂઅરની ચરબી કે મજ્જા નું સિંચન કરવું અને વાયુના નાશ કરનારા પદાર્થેા સહ ચુકાના તેલનું સિંચન કરવું. તથા ૩-૩ દિવસે ચાગ્ય નળી દાખલ કરી એ ક્રિયાવડે માર્ગ પહેળા કરવા. તદનતર રાગીનેસ્નિગ્ધ અન્ન આપવું તે! નિરૂષકશ મટી જાય છે.
સન્નિરૂદ્ધગુદનુ હેતુ સહુ લક્ષણ-વેગેને અટકાવવાથી અભિધાત પામેલેા ગુદામાં રહેલે વાયુ ગુદાના મોટા દ્વારને રેકીને ન્હાનું કરી નાખે છે, જેથી માર્ગ સાંકડા થતાં આડે પરાણે પરાણે ઉતરે છે તેને સન્નિરૂદ્ધગુદ–બધાષ કહે છે. ઉપાય--વાયુનાશક તેલથી રહેવાતે શેક કરવા. અથવા નિરૂપ્રકશની પેઠે ઉપાયેા કરવા.
વૃષણન હેતુ સહુ લક્ષણ-જે પુરૂષ સારી પેઠે ન્હાતા નથી તેના ભૃપુણે
For Private And Personal Use Only