________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમા. )
રંગ પ્રકરણ,
( ૨૮૫ )
લુપ્તનાં નિદાન સપ્રાપ્તિ સહુ લક્ષણ-રૂંવાડાંના ખાડાઓમાં રહેલું લેહી પિત્તની સાથે કાપવતથ રૂંવાડાંને ખેરવી પાડે છે અને તે પછી લાહી સહિત કક્ રૂંવાડાંના ખાડાઓને રોકી દે છે કે જેથી બીજા વાળ ઉગવા પામતા નથી આ રોગને ઇંદ્રલુપ્તટાલ-ખાલિત્ય-ઊંદરી અને રૂજ્યા વગેરે કહે છે. ઉપાય-કડવા પરવળનાં પાંદડાંઓને ર૧રસ કાઢાડી તે જગ્યાએ ઘસે તે લાંબા વખતની ઊંદરી પણ ૩ દિવસમાં મટી જાય છે. અથવા ગોખરૂ, તલનાં કુલ અને સમાન ધી તથા મધ એના માથા ઉપર લેપ કરે તે કરી નવા વાળા પુષ્કળ ઉગી આવે છે. અથવા હાથીદાંતના વ્હેરની ભસ્મ, ગાડરનું દુધ અને રસવતી એએને લેપ કરવાથી હાથની હથેળીમાં પણ વાળ ઉગે છે તેા ખીજા ઠેકાણે ઉગે તેમાં તે કહેવુજ શું? અથવા જેઠીમધ, કાળુકમળ, ધ્રાખ, તેલ ધી અને દુધ એએ લેપ કરવાથી ઊંદરી મટી જાય છે અને નવા વાળ ઘેરાવાદાર આવે છે. અથવા ચમેલીનાં પાન, કરકચ, વાયવરણાં, કણેર અને ચિત્રક એને ઝીણાંવાટી તેઓથી તેલ પકાવી તે તેલ ચેપડેતે નિશ્ચે ઊંદરી મટીજાય છે. અથવા ચોરનું દુધ, આકડાનું દુધ, વઢવાડીયું, જળભાંગરા, વછનાગ, બકરીનું મૃત્ર, ગે મૂત્ર, ચોડી, ઈંદ્રવરણું, સરસવ અને ધોળીવન એને કલ્ક કરી તેથી તેલ પકાવી તેનું શરીરે મર્દન કરે તે ઊંદરીટાલ મટીજાય છે આ નુહીદુગ્ધાદિ તેલ કહેવાય છે
દારૂણનું લક્ષણ-વાયુ તથા કના કોપથી વાળાની જગ્યા ખરસડૅ, ચળવાળી, અને લુખી થઇજાય છે તેને દારૂણુક કહે છે. ઉપાય-ચારોળી, જેઠીમધ, ઉપલેટ, અડદ અને સેધવ એને વાટી મધમાં કાલવી માથા ઉપર લેપ કરવે. અથવા ખસખસને દુધમાં વાટી કે આંબાની ગેાટલી અને હરડેને દુધમાં વાટી લેપ કરેતે ઉગ્ર દારૂણુક પણ મટીજાય છે અરૂષિકાનું નિદાન તથા લક્ષણ-કના, લોહીના અને કૃમિયાના કાપનેલીધે માથામાં બહુ મુખવાળા અને બહુ કલેદવાળા ત્રણા થાય છે તેને અષિકા કહે છે. ઉપાયનીલકમળના કેસરા, આંબળાં, અને જેઠીમધ એને વાટી લેપ કરેતે અષિકા મટે છે અથવા ત્રિકળા, લોઢાનું ચૂર્ણ, જેઠીમધ, કમળ, ઉપલસરી અને સૈંધવ એના કથી પકાવેલું તેલ અરૂષિકાને મટાડે છે. આ ત્રિફલાય તૈલ કહેવાય છે.
પલિતનું લક્ષણ-ક્રોધથી, શાકથી અને શ્રમથી કાપેલા વાયુ શરીરની ગરમીને માથામાં લઇ જાય છે અને માથામાં રહેલું ભ્રાજક નામનું પિત્ત ક્રોધથી કાપી કને કુપિત કરે છે અને તે કુષિત ક માથાના વાળાને કૈવન વય છતાં ધેાળા કરી નાખેછે તેને પલિત-પળી કહે છે. ઉપાય-લોઢાનું ચૂર્ણ ૧ તેલા, આંબાની ગોટલી ૫ તાલા, આંબળાં ૨ તાલા, હુરડે ૨ તાલા અને બેહેડાં .૧ તાલા ભાર લઇ લેાઢાના વાસણુમાં રાતવાસી પલાળી રાખી પછી એના લેપ કરે તેા ધેાળાવાળ કાળા થાય છે. અથવા શીત્રણ તથા કેતકીનાં મૂળ, કાંટા શરીઆનાં ફુલ, લોઢાના ભૂકા, જળભાંગા અને ત્રિા એ ૪-૪ તાલા ભાર લઈ કલ્ક કરી તેથી તેલ પકાવી તે તેલને લોઢાના વાસણમાં ભરી ધરતીમાં ૧ મહિને
• વિદેહ્રાચાર્ય કહે છે કે-ઊંદરીના રાગ સીએને થતેાજ નથી; કારણકે સ્ત્રીનુ દુષ્ટ લાહી પ્રતિમાસે વહીજાય છે, જેથી રામપાને દુષ્ટ લેાહી રોકીરાવાના સ ́ભવજ નથી માટે એ રેગ સ્ત્રીઓને થતા નથી. કાર્તિકાચાર્ય કહે છે-ઇંદ્રલુપ્ત રોગ દાઢી મુંમાંજ થાય છે, ટાલ-ખાલિત્ય રોગ માથામાંજ થાય છે અને રૂજ્યારેગ પીડા સહિત હોય છે.માટે આ મત ભેદને નિર્ણય વૈધ્રેવરાની મુનાસુખી ઉપર રહેલા છે.
For Private And Personal Use Only