________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે ).
ફુકરેગ પ્રકરણ
(ર૮૧)
તરંગ અઢારમે.
સુદરગ શિર લોચન કાન, નાક વદન રદ દંતસ્થાન; અધર જીભ તાળુ ગળરોગ, તેના છે અધિકાર સગ.
ક્ષરોગેનો અધિકાર
અજગલિકાનું લક્ષણ. બાળકોને મગજેવી ચીકણું શરીર જેવા રંગની ગુંથાયલા જેવી, પીડા રહિત અને કફ તથા વાયુથી થએલી ફોલ્લીઓ થાય છે તેને અજગલ્લિકા કહે છે.
ઉપાય. જે અજગલિકા પાકી નહોય તે, જળ મૂકીને પછી ઉપાય કરવા, અને છીપની ભસ્મ કે ફુલાવેલી ફટકડી એઓના કલ્કનું તેના ઉપર વારંવાર લેપન કરવું. અને અજગલિકા કઠણ હોય તે ખાર મુંકી પિગળાવી દેવી. અથવા ફટકડી, છીપ ભસ્મ અને જવખાર એઓના કલ્કને વારંવાર લેપ કરવો.
યુવપ્રખ્યાનું લક્ષણ. કફ તથા વાયુના લીધે જવના જેવી, ઘણીજ કઠોર, ગુંથાયેલી અને માંસના આશ્રમ વાળી જે ફેલી હેય છે ને ચંખ્યા કહે છે.
અંત્રાલજીનું લક્ષણ. જે કઠણ, વાંકગરની, ઉંચી, ગોળ અને થોડા પરૂવાળી હેલી હેય તેને અંત્રાલજી કહે છે. આ કફ તથા વાયુથી થાય છે.
ચવપ્રખ્યા અને અંત્રાલજીના ઉપાયો એ બન્નેને પ્રથમ સ્વદન-શેક આપી પછી મણશીલ, દેવદાર તથા ઉપલેટ એઓને કક લગાડે. પાકે ત્યારે આગલ કહેલા ત્રણ વિધિ પ્રમાણે ઉપાયો કરવા..
વિવૃતાનું લક્ષણ. - જે ફાટેલા ઑવાળી, અપાર બળતરાવાળી, પાકેલા ઊંબરાના ફળ જેવી, ગેળ અને ચોફેર સેજા યુક્ત ફોલ્લી હોય તે વિદ્યુતા કહેવાય છે. આ પિત્તથી થાય છે.
ઇંદ્રદ્ધાનું લક્ષણ-વથમાં કમળ કાકડીઓ થવાના છેડા જેવી અને બીજી કેસરઓ જેવી ફેર ઝીણી ઝીણી ફોલ્લીઓ જેને વીંટાયેલી હોય તેને ઈવૃદ્ધા કહે છે. આ ફોલ્લી વાયુ તથા પિત્તથી થાય છે.
ગલિકાનું લક્ષણ-ગોળ, ઉંચું, ઘણુંજ રાતું, બીજી ફેલ્લીઓથી વીંટાયલું અને પી કરનારું જે મંડળ-ચકરડું થાય તેને ગદંબિકા કહે છે. આ વાયુ તથા પિત્તથી થાય છે.
જાલગર્દભનું લક્ષણ-વિસપની પેઠે વિસ્તાર કરતે, પાતળા, થોડા પાકવાળે, બળતરા અને તાવને પિા કરનારે જે જે થાય છે તેને જલગર્દભ કહે છે. આ રોગ પિત્તને છે.
For Private And Personal Use Only