________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તર
)
વિસ પ્રકરણ,
(૨૭)
વટાણા, હરડે, સુરતનું દેહેલું સાકર સહિત દુધ. જુના ચોખાની ધાણી, મધ સાકર સહિત સાથવો અને પેળનું પીળું એટલા પદાર્થો અમ્લપિત્ત રોગીને પથ્ય છે માટે સેવન કરવા અને અન્ય પધ્ધ-આ સિવાયના પદાર્થો ત્યજી દેવા.
અમ્લપિત્તને અધિકાર સંપૂર્ણ
વિસર્ષ રગનો અધિકાર.
વિસને હેતુ, સંખ્યા તથા શબ્દાર્થ. ખારા, ખાટા, તીખા કે ઉને પદનું અત્યંત સેવન કરે, તેથી દેને કોપ થઈ વિસર્ષ રોગ ઉત્પન્ન થાય છે. તે વિસર્ષ સાત પ્રકાર છે અને ચારે બાજુ ગતિ કરી જે લાય છે, તેથી વિસ કહે છે. તે વાયુ, પિત્ત, કફ, સન્નિપાત, વાત પિત્તને, વાત કફનો અને કફ પિનો એમ ૭ ભેદ છે?
વિસરોનું સામાન્ય લક્ષણ. ખારા, ખાટા, ગરમ પદાર્થો વગેરેનું મત સેવન કરવાથી વાયુ, પિત્ત અને કફ દેષવંત થઈ શરીરના લોહી તથા માં વગેરે સાત ધાતુઓને બગાડી શરીરમાં હાની મોટી ફલ્લીઓના રાકરડાઓને ફેલાવે છે એ જ વિસર્પનું સાધારણ ચિહ્ન છે.
સાતે પ્રકારના વિરહનાં હાણે. વાયુ વિસર્ષ હેય તે વાયુના તાવની , માથામાં, છાતીમાં, ગાત્રોમાં તથા પેટમાં શળ વગેરે થાય છે, તથા સેજે, ગાત્રોનું ફરકવું, તણખા નાખનારી વ્યથા, ચીયા જેવી પીડા આકર્ષણ થયા જેવી વેદના અને રોમાંચ થાય છે.
પિત્તને વિસર્ષ હોય તે, તુરત ફેલાય છે. પિત્તના તાવનાં લક્ષણ યુક્ત હોય છે અને બહુજ લાલ હોય છે.
કફન વિસર્પ હોય તો, ચળવાળો, સ્નિગ્ધ અને કફના તાવના જેવી પીડાવાળા હોય છે ત્રિદોષને વિસ હોય તે ઉપર કહેલા ત્રણે દોષનાં લક્ષણે હોય છે.
વાયુ પિત્તને વિસર્ષ હોય તે, તાવ, ઉલટી, મૂછ, અતિસાર, તરસ, ફેર-ચકરી, હેડનું ભાંગવું, મંદાગ્નિ, આંખે અંધારાં, રૂચિનનાશ, અને આખું અંગ સળગેલા અંગારાથી વિટાયેલું હોય તેમ થાય છે. જે જે ભાગ ઉપર વિસર્ષ ફેલાતો હોય તેને ઠેકાણે કેલા જે આસમાની, કે રાતા રંગને થઈ ઝટ સુજી આવે છે અને દેવતાથી બન્યા હોઈએ તે કે૧ લીલાં શાક તથા શિંડાકી વગેરે પદાર્થોના સેવનથી પણ વિસર્પ થાય છે.
ચરક સંહિતા. ૨ વાયુ તથા પિત્તથી થએલો વિસર્પ અગ્નેય, કફ તથા વાયુથી થએલો ગ્રંથિ અને પિત્ત તથા કફથી થએલે કર્દમક કહેવાય છે. એનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. તથા લોહી લસીકા, ચામડી અને માંસ એ દૂધે થાય છે અને તેઓને વાયુ પિત્ત તથા કફ એ ત્રિો દોષવંત કરે છે એટલે વિસર્પની ઉત્પત્તિમાં એ સાત ધાતુઓ કારણરૂપ છે. વિશેષ ખુલાશા માટે માધવનિદાન જીવે,
For Private And Personal Use Only