________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તરમા )
વિસ્ફોટક પ્રકરણ,
( ૨૭૧ )
-
અતિયોગથી કે અનાયોગથી અથવા તે હતુઓના વિપરીત પણાથી વા તે ઋતુઓમાં ક. હેલા આહાર વિહારના વિપરીત પણુથી કપ પામેલા વાયુ આદિ દોષ લોહીને માંસને અને હાડને દેશવંત કરી તાવને ઉત્પન્ન કરી ચામડીમાં સર્વ પ્રકારના ફલ્લાઓ ઉત્પન્ન કરે છે.
વિસ્ફોટકનાં સાધારણ લક્ષણ. ' તાવ સહિત લેહી તથા પિત્તથી થએલા અને જાણે દેવતાથી ધક્યના ફોલ્લા થાય તેવા ફેલાઓ શરીરના એક ભાગમાં કે સમસ્ત અંગમાં થઈ આવે તેને વિસ્ફોટક કહે છે.'
આઠે પ્રકારના વિસ્ફટકનાં લક્ષણે. માથાનું દુખવું, આકરી પીડા, તાવ, તરસ, સાંધાઓમાં કળતર, અને કાળા રંગના ફેલ્લા હોય તે, વાયુને વિટક જાણવો.
તાવ, બળતરા, વેદના, પાકવું, પરનું વહેવું, તરસ અને ફેલાઓનો રંગ પીળો હોય ત, પિત્તને વિસ્ફોટક જાણ.
ઉલટી, અરૂચિ, પાકવું, કઠણતા, ઓછી વેદના અને અંગમાં ભારેપણું તથા ફેલાઓનો રંગ પાંડુ-ફીકો પે હોય તે, કફને વિસ્ફોટક જાણજો.
વલુર, બળતરા, તાવ અને ઉડાડી હોય તે, કફપિત્તનો વિકેટક જાણો. જે ફોલ્લાઓમાં અતિ આકરી વેદના થતી હોય તે, વાસુપિત્તનો વિટક જાણ. વલુર, અંગમાં શૂન્યપણું અને ભારેપણું હોય તે, વા કફને વિદટક જાણવો.
વચમાં નમેલા, અંતમાં ઉંચા, કઠણ, થોડા પાકનારા, બળતરા અને લાલાશ પડતા ફોલ્લાઓ તરશ, મોહ, ઉલટી, મૂઠ, પીડા, તાવ, લવાર, જાર, અને બેભાન વગેરે ઉપકોએ યુકત હોય તે, ત્રિદોષ–સન્નિપાતને વિસ્ફોટક જાણવો.
ચણોઠી જેવા રંગવાળારાતા, પરૂ વેહેનારા અને બળતરા કરનારા જે ફેલા હેય તે, લેહીવિકારને વિસ્ફોટક જાણે. આ વિસ્ફોટક પિત્તને કુપિત કરનારા જે જે કારણો છે તે તે કારણોથી લોહી કુપિત થાય છે અને તેવા કે પેલા લોહીથી આ વિસ્ફોટ થાય છે.
વિસ્ફોટકના ઉપદ્ર. તરશ, શ્વાસ, માંસને સંકોચસડવાપણું, બળતરા, હેડકી, મદ, તાવ, વિસર્ષ અને મર્મસ્થાનોમાં પીડા એ વિસ્ફોટકના ઉપદ્રવે છે. તથા મોળ, છાતીમાં વ્યથા, અરૂચિ અને
૧ ભેજ કહે છે કે-જ્યારે લોહી અને પિત્ત વાયુના સંબંધવાળું થાય છે ત્યારે શરીરના એક ભાગમાં કે સર્વ ભાગમાં ચામડી ઉપર દેવતાથી દાઝેલા ઝરાળા જેવા ફેલ્લાઓ થાય છે. તેને વિસ્ફોટક સમજવું.
સર્વ શુળોમાં જેમ વાયુ મુખ્ય છે તેમ સર્વ વિસ્ફોટકોમાં લોહિ અને પિત્ત મુખ્ય છે તથા તે સાથે વાયુ પણ સંબંધ રાખે છે.
૨ જેવી રીતે શરીરના ઉપર વિસ્ફોટક થાય છે તેવી જ રીતે શરીરની અંદર પણ થાય છે અને તેમાં ભયંકર પીડા તથા તાવ હોય છે-આ વિસ્ફોટક બાહાર નીકળે તેજ જીવને કળ વળે છે; પરંતુ કોઈ વખતે બહાર નીકળે છે અને કોઈ વખતે નીકળે તો પણ નથી માટે અનુભવી વૈધે તે માટે યોગ્ય. કાળજી રાખી વાયુના વિસ્ફોટક સમાન ઉપાય કરવા જેથી યશ ધન અને સુખ પ્રાપ્ત થાય છે.
ભા, કર્તા.
For Private And Personal Use Only