________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
અમૃતસાગર
(તરંગ-.
સેજો મરી જાય છે, પણ જો એ દરે–વા ગુટી-કપાઈ જાય તે બહુ સેજે આવે છે, અપાર પીડા થાય છે અને મર્મસ્થાનમાં થયો હોય કે હાડની સંધિમાં થયેલ હોય તે બેડલાવી દે છે-લંગડો બનાવી દે છે. વળી આ રોગ એક ઠેકાણે મટ કે ફરી બીજે ઠેકાણે નીકળે છે, અર્થાત એક માણસને એકીવખતે પાંચ સાત વાળા નીકળે છે અથવા એક પછી એક નીકળે છે. કેટલાક દેશોમાં વાળાનો વિશેષ ઉપદ્રવ હોય છે.
વાળાના ઉપાય. વિસર્પના જેવા વાળાના ઉપાયો કરવા અથવા હન, લેપન, સિંચનવેદન, વગેરે ઉપાયો ઉપયોગમાં લેવા. અથવા હીંગને ઠંડા પાણીથી વાટી પીએ તો વાળો મટી જાય છે અને ફરી કદી પણ વાળો નીકળતેજ નથી. અથવા ગાયનું ઘી ૩ દિવસ સુધી પીએ તે વાળાને રોગ મટી જાય છે, પણ ઘી પીધા પછી નગોડનો રસ ૩ દિવસ પીએ તો ભયંકર વાળો પણ મટી જાય છે. અથવા અતિવિષ, મોથ, ભારંગી, સુંઠ, પીપર, અને બેહડા એઓનું ચૂર્ણ કરી ઉના પાણી સાથે પીએ તો શાળાને રોગ નિશ્ચયપણે મટી જાય છે. અથવા સરગવાની જડ અને પાંદડાંને કાંજીના પાણીમાં સિંધાલૂણ સહિત વાટીને વાળા ઉપર બાંધે કે ચોપડે તે વાળો જરૂર મટે છે. આવા કેટલાંક કોડાનાં મૂળી અને પાણી સાથે વાટી તેનો લેપ કરે તે જરૂર વાળ નીકળી પડે છે. ભાવપ્રકાશ અથવા ઉપલેટ, સુંઠ અને સરગવાનું મૂળ એ ઉલક કરી તેમાં સુંઠ મેળવીને વાળ ઉપર લેપ કરે તો આરામ થાય છે. વા, એ એને છે. પણ વાળ મટી જાય છે. અથવા ગુરાનાં પાનડાને તેલ ચોપડી ઉનાં કરી વાળ પર બાંધે અથવા ધંતુરના પાંની તમ કરી તેલ માલિશ કરે તે વાળે મટી જાય છે. બાવળનાં બીજ ક ર ના લેપ કરે તે વાળ મટી જાય છે. અથવા विश्वनाः चाहाके पूत सूतकालियो बहूत पारफुटे पीडाकरे विना
આ , આ મંતવડે વાળા ઉપર હાથ મૂકી 9 વાર માર્જન કરે અને ગોળ ખવરાવી દે તે વાળો મટી જાય છે. વિઘરહસ્ય અથવા કબૂતરની હધાર વાટી મધમાં ગોળી કરી ૭ દિવસ સુધી ગળી જાય તો અવશ્ય–નિઃસંદેહપણે વાળ મટી જાય છે. વિદ્યરત્ન. (આ ઉપાય સર્વોત્તમ છે.) અથવા સાજીને મધ સાથે ઘુંટી વાળા ઉપર ચોપડે તે નિઃસંદેહપણે વાળો મટી જાય છે. એ મારા અનુભવની વાર્તા છે
વાળાને અધિકાર સંપૂર્ણ
વિસ્ફોટકનો અધિકાર. વિસ્ફટકને હેતુ અને સંપ્રાપ્તિ-ઉત્પત્તિ તીખા, ખાટા, તીક્ષણ, બળતરા કરનારા, ઉના, લુખા, અને ખાસ પદાર્થોના ખાવાથી, અજીર્ણથી, ભોજન કર્યા ઉપર ભોજન કરવાથી, તડકામાં ફરવાથી, ટાઢ, તડકો તથા વૃષ્ટિના
૧મરગએલા કુતરાનું હાડકું પાણી સાથે ઘસીને ચોપડવાથી ભયંકર વાળાઓનું દરદ પણ શાંત થાય છે. વિધવિનોદ, દેડકાને કાંજીમાં બાફી વાળા ઉપર તેથી શેક કરે તેવાળાનું ઉગ્ર દરદ પણ શાં ત થાય છે. વિદ્યારહસ્ય,
For Private And Personal Use Only