________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તર
)
અમ્લપિત્ત પ્રકરણ
(૨૫)
ખાધા છતાં પણ ખાટી, કડવી ઉલટી થાય છે. હાથ પગમાં બળતરા તથા ઉનાશ રહે. અને ત્યંત અરૂચિ, તાવ, ચકામાં, ફોલ્લીઓ અને વલુર એવાં ચિન્હ પણ થઈ આવે છે.
અમ્લપિત્તના પ્રકાર અમ્લપિત્તના બે પ્રકાર છે એક તે અધોગામી–નીચે ગતી કરનારું અને બીજું ઉર્ધગામી–ઉંચે ગતિ કરનારું હોય છે, તેમાં પણ એક વાયુ કેપી અને બીજું વાત કફ કેપી કહેવાય છે. આધોગામી અમ્લપિત્તથી તરશ, બળતરા, મૂછ, ફેર, મેહ, છાતીમાં પીડા, શરીર ઉપર ધામઠાં, અગ્નિની મંદતા, પરસેવો, અને શરીરની કાંતિ પીળી પડવી વગેરે વગેરે ઉપદ્ર થાય છે. આ લક્ષણે થવાની સાથે મળદ્વારે કાળું, રાતું, દુર્ગધિયુક્ત અને વિવિધ રંગવાળું પિત્ત પડે છે. અને ઉધંગામી અમ્લપિત્તથી લીલું, પીળું, આસમાની, કાળું, લાલાશ પડતું, રાતું, અત્યંત ખાટું, માંસ ધેલા પાણી જેવું, ઘણુંજ ચીકણું વા ચી , વ, કફ રહિત, ખારું, તુરું, વગેરે વગેરે રસયુક્ત ઉલટીમાં પિત્ત પડે છે, કોઈ કઈ વેળાએ તે આ પગલું અન્ન ઉલટીમાં પડે છે. અથવા જમવા બેસવાની પહેલાં કડવી કે ખાટી ઉલટી થાય છે અને તેવાજ ઓડકાર આવે છે. ગળું દુખે તથા છાતી બળે છે અને તે સાથે સાથે પણ દુખે છે.
ઉપર કહી ગયા છીએ કે વાતજન્ય અને બીજું વાતકફજન્ય અમ્લપિત્ત હોય છે. અર્શિત દેના દિનેલીધે વિભાગ પડેલા છે. જે વાત સુકા હોય તેમાં કંપાર, ઉલટી, શળ, કફ સહિત યુકવું, શરીરમાં ભારેપણું, બકવા, મૂઇ, ફેર, મેળ, મેહ, હર્ષ અને શરીરમાં ઝણઝણાટી તથા પેટમાં પીડા થાય છે. અને કફ વડત યુકત અમ્લપિત્ત હોય તે, કફ સહિત થુંકવું, શરીરમાં ભારે તથા અકડાશપણું, અરૂચિ, ઉલટી, નિર્બળતા, અગ્નિની મંદતા, ખરજ, અતિ નિંદા, અને શરીરમાં ટાઢ વાયા સરખું થાય છે.'
અમ્લપિત્તનું સાધ્યાસાધ્યપણું. અમ્લપિત્તને વ્યાધિ થતો જ હેય અર્થાત તુરતનો થએલો હોય તે તે યત્ન કરવાથી સાધ્યમટે તે છે, વધારે વખતનો થએલ હોય તે, યાપ્ય એટલે ઔષધોપાયથી મહેનત ભટે છે અને પથ્થમાં ન રહે અને લાંબા વખતનો હોય તો અસાધ્ય ગણાય છે.
અમ્લપિત્તને ઉપાય. અમ્લપિન રેગીને કુકડવેલાનાં ફળ, લીંબડે, અરો , એઓને કવાથ કરી તેમાં મીંઢળ, સિંધાલૂણ અને મધ નાખી પીવરાવી ઉલટી કરાવવી. અથવા નસોતર, મધ અને આંબળાનો રસ પીવરાવી રેચ આપો. (જ્યારે વમન, વિરેચન ઠીક ઠીક થઈ જાય ત્યારે સ્નિગ્ધ શરીરવાળાને અનુવાસન બસ્તિ અને ઘણા દિવસનું હેય તે દેશાનુસાર આસ્થાપન
૧ અમ્લપિત્ત કફ, વાયુ અને વાયુના સંસર્ગવાળું હોય છે કિંવા કફ કે, કફપિત્તના સંસર્ગવાળું હોય છે, માટે દોષોને ઓળખી ચિકિત્સા કરવી. ઉંચી ગતિવાળું અમ્લપિત્ત ઉલટીના રેગ જેવું અને નીચી ગતિવાળું અતિસાર જેવું હોય છે, તેથી વૈધોને પણ વિસ્મયતા પ્રાપ્ત કરે છે. જે તે સાચો ધ હોય તો તે ટકી શકે છે અને અર્ધદગ્ધ વૈધ હોય તો ઘભરાય છે, માટે પૂર્ણ વિચાર કરી ઔષધ ક્રિયા કરવી
કફ પિત્ત યુક્ત અમ્લપિત્તમાં-મૂછ, ભ્રમણ, અરૂચિ, ઉલટી, આળસ, ક્મળ દુખવું મુખમાં ફેકાસ, હે ગળચટું થાય છે. અને લાળ પડયા કરે છે, માધવનિદાન, *
For Private And Personal Use Only