________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૬૬ )
( તરગ
ખસ્તી કરાવવી. ) ઉર્ધ્વગામી અમ્લપિત્ત હોય તેા ઉલટી અને અધાગામી હોય તે રૈચ આપવે. અથવા તીખા વધારો વગેરેના સંસ્કારોથી રહિત જવ અને ઘઉંના યૂષ આદિ પદામૈં પીવા અથવા ખાવા. અથવા સાકર તથા મધ સહિત ચોખાની ધાણીના સાથવા દોષની ચેાગ્યતા જોને આપવા. અથવા છડેલાજવ, ખરડૂસા અને આંખળાં, એએને કવાથ કરી તેમાં તજ, તમાલપત્ર, એળચી તથા મધ નાખીને પીએ તે, અમ્લપિત્તની ઉલટી મટી જાય છે. અથવા ગળા, લીંબડાનાં પાંદડાં,અને કુકડવેલાનાં ફળ એને વાટીને તથા મધ નાખી પીએ તે। અનેક રૂપા વાળા મહાભયકર અમ્લપિત્તનો નાશ થાય છે. અથવા અરડૂસ, ગળા, ખડસલીયેાપિત્તપાપા કરીઆતુ, ત્રિકળા, જળભાંગરા, લીંબડા અને કુકડવેલાનાં ફળ એએને કવાથ કરી મધ નાખી પીવામાં આવે તો તેથી અમ્લપિત્ત મટી જાય છે—આ દશાંગ વાથ કહેવાય છે. અથવા આમળાને રસ જમ્યા પછી પીએ અથવા આંબળાના રસ સાથે ભજન કરે તે અમ્લપિત્ત, ઉલટી, અરૂચિ, બળતરા, મેહ, પ્રમેહ, શીત, ટાલ અને વીર્ય દોષનો નાશ કરે છે અને નૃપણુ તણુ ખની તિસગને છાપુ થાય છે. અથવા કાળામા રસ તાલા ૪૦૦ લઇ તેટલાંજ ગાયના દુધમાં નાખી તેમાં ૩૨ તાલા આંબળાંનું ચૂર્ણ, ૩૨ તાલા સાકર અને ૮ તાલા ભાર ગાયનું ધી નાખી મદ અગ્નિવડે જ્યાંસુધી નર૫ માવા જેવા થાય ત્યાંસુધી પકાવી તૈાર કરવા. પછી આ પાનાંદી એ તેલા અથવા ચાર હેલા ભાર સેવન કરે તો અમ્લપિત્તને પૂર્ણરીતે મટાડે છે. આ ખડકુમ્બ્રાંડકાવલે કહેવાય છે. અથવા સોળ તાલા નારીયળને પાકા ગર્ભ (પરૂ) લઇ તેને ઉત્તમ પત્થર ઉપર વાટી નાખી કે ઝીણું શ્રેણીનાખી ૪ તાલા ગાયના ધીમાં તળી પછી નારીયળના પાણીમાં (ન મળે તે ગાયના દુધમાં) પકાવી માવા બનાવી તેથા ચારણી રફેદ ખાંડની સહી કરી તેમાં માવા નાખી શીતળ થયા પછી તેમાં ધાણા, પીપરીમૂળ, તજ, તમાલપત્ર, એચી, અને નાગકેસર એ પ્રત્યેક પદાર્થેાનું ૨૪ ૨૪ ચાઠી ભાર ચૂર્ણ નાખવુ. સર્જને એકત્ર કરી સુંદર પાત્રમાં ભીલેલું. આમાંથી ૪ તાલા કેર તાલાલાર નિત્ય ભક્ષણ કરે તે પુરૂષાર્થ, નિંદ્રા, તથા બળ પ્ત થાય છે, ને અમ્લ પિત્ત, પરિણામ શૂળ તથા ક્ષય એ સર્વનો નાશ કરે –આ તાલિકર ખડ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા ભણુ!કા-કાળી દ્રાખ તથા હરડેની છાલ, એ અન્ને સરખાં લઇ એ ખેતી ખરેખર સાકર લઇ સર્વને વાટો ૧ તેલા પ્રમાણે ગોળીએ બાંધી તેમાંથી ૧ ગાળી ખાય તે અમ્લપિત્ત, ગળામાં તથા છાતીમાં થતે દાડ-બળતરા,તશ, મૂઠા, ભ્રમ-ફેર, મંદાગ્નિ અને આમવાયુને નાશ કરે છે- જ્ઞાદિ ગુટિકા કહેવાય છે. અથવા ત્રિકટુ, ત્રિફળા, એળચી, માથ, વાવડીંગ, અને તમાલપત્ર એએને સમાન લેવાં અને એ સર્વની સમાન લીંગ લેવા અને એ સર્વના સમાન નસાતર અને એ સર્વની ખરાખર સાકર લેવી, સર્વનું સૂમ ચૂર્ણ કરી, પ્રાતઃકાળે ભાજન કર્યા પહેલાં ૪૮ ચણાડીબાર નારિયળના પાણી સંગાથે સેવન કરી પછી ઉલટી કરી નંખાવે, ત્યા પછી જમવાના સમય દુધ, માંસના રસ, અને એવાજ અન્ય ઉત્તમ પદાર્થેાનું ભોજન કરે તે, તેજ, બળ, તથા અગ્નિને વધારે છે, અને બધષ, આમવાયુ, આકરૂં શૂળ, તથા અમ્લપિત્ત આદિ સર્વને-આ અવિપિત્તકર ચૂર્ણ નાશ કરે છે. વૈઘરહસ્ય.
અમ્લપિત્ત રાગીનાં પથ્યાપથ્ય.
કડવાં, ટ આહાર, તથા પાચન કરનાર પદાર્થેા; તેમજ ઘઉં, ચણા, મઠ, મસૂર, મગ,
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only