________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેળ. )
કેઢ પ્રકરણ
( ૫૩ )
પ્રબળવાથી દ, શતારૂ, પુંડરીક, વિસ્ફોટક, પામ અને ચર્મદળ કોઢ થાય છે અને ત્રણે દે પની પ્રબળતાથી કાકણક કોઢ ઉત્પન્ન થાય છે.
સાત મોટા કોઢનાં લક્ષણે. કાંઈક કાળા તથા કાંઈક રાતા ફાટેલા માટીના વાસણના કકડા જેવા રંગન, લુખે, ખરસક, પાતળી ચામડીવાળે અને અત્યંત વ્યથાવાળો જે કોઢ હોય તેને કપાળ કોઢ કહે છે. આ કોઢ વિષમ છે માટે મહા મેહનતે મટે તો મટે !
જેના શરીરની ચામડી ઊંબરાના પાકેલા ફળ જેવી થાય તથા ઘણી બળતરા થાય, રૂંવાડાં ધબીના મંવાળા જેવાં થઈ જાય અને રતાશ તથા વલુરથી પીડિત હોય તે તેને દુબર કોઢ જાણ.
જેના શરીરની ચામડી કાંઇક રાતી તથાળી હોય, ઉપાય કર્યા વિના જ નહીં એવી, કાંઈક ભીનાશવાળી–પરસેવાવાળી, લીસી–ચીકણું તથા તે ઉપર, ઉંચાં ચકરડાં એક એક ચકરડાને મળી ગએલાં નીકળતાં હોય તો તે મંડળ કેઢ જાણો. આ કોઢ કષ્ટસાધ્ય છે.
જે કોઢથી શરીરની ચામડી ધોળાશયુક્ત રાતા રંગવાળી પાતળી હોય તથા તેના ઉપર વલુરવાથી માથામાંથી ખરતા ખોડા જેવી ઉતરી ખતી હોય અને તુંબડીના ફૂલ જેવી ખરજ યુક્ત હોય તે તે સિમ-વિભૂતિ-દભૂત કેઢ કહેવાય છે–આકરઢ વિશેષ કરીને છાતીમાં જ થાય છે. કોઈ વખતે અન્ય અંગોમાં પણ થાય છે.
જે કોઢથી ચણોઠીના સમાન રંગવાળી ચામડી થઇ જાય એટલે વચમાં કાળી અને આસપાસ રાતી અથવા વચમાં રાતી અને આસપાસ કાળી થઈ જાય અને સ્વાભાવે નજ પાકવા છતાં પણ આકરી વેદનાવાળી ત્રણેદેષની પ્રબળતાનાં ચિહૂને સહિત હોય તે, તે કાકણુક કોઢ કહેવાય છે.
જે કોઢથી શરીરની ચામડી ઘોળા કમળના પાંદડા જેવી અર્થત કમળપલ ધોળાં છતાં કોરોએ બહુ રાતાશવાળાં હોય તેવા રંગની અને ઉંચી તથા કફની પ્રબળતા યુક્ત હોય તે તેને પુંડરીક કોઢ કહે છે.
જે કેટથી શરીરની ચામડી કઠણ, અંતમાં રાતી તથા વચમાં ધુમાડાના જેવા રંગ વાળી થઈ જાય, પીડાયુક્ત અને રીંછની જીભ જેવા આકારવાળી હોય તે તેને ઋક્ષછઠ્ઠ કોઢ કહે છે.
અગ્યાર ન્હાના કોઢનાં લક્ષણે. જે કોઢ પરસેવા વિનાને, ઘણા ઘેરાવાવાળે, માછલાના પર જેવા ચક્રાકારવાળે, અભકના પતરા જે ચળકત ને લીસે હોય તે એકકુષ્ટ કહેવાય છે અને જે કોઢ જાડે, હાથીના ચામડા જેવો લુખો તથા કાળો હોય તે ગજચર્મ કોઢ કહેવાય છે. જે કે રાતે, શૂળવાળે,
૧ અગ્યાર ન્હાના કોઢ કહ્યા છતાં એકકુથી શતારૂ સુધી ગણતાં બાર ક્ષુદ્ર કોર્ટ થાય છે, તેથી તે શંકાના સમાધાન માટે ભેજ કહે છે કે હાથોની લુખી પડેલી ચામડી ફાટી જાય તેને વિચકા કહે છે અને પગની ચામડી ફાટી જાય તેને વિપાદિકા કહે છે કે વિચચકા અને વિપાદિકાના સ્થાનોમાં ફેર પણ સ્વરૂપમાં ફેરનથી તેથી વિપાદિકા અને વિચચકાને એક માનિ લે છે અને કેટલાક આચાર્યો એ બનેને જુદા ગણેલ છે તેથી બાર ગણે છે, પણ ખરી રીતે વિપાદિકાને વિચચકા એબેને એક માની અગ્યારે સુત્ર કોઢ માનેલ છે.
For Private And Personal Use Only