________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૬૦ )
ભાર લઇ તેઓના કલ્કથી ૧૨૮ તાલા ભાર સરસીયું તેલ ૪ તાલા બાર, યારનું દુધ ૪ તાલા ભાર અને ૨૫૬ તાલા આંચથી પકાવી તૈલ સિદ્ધ કરી તેના માલેશ કરે તે અસાધ્ય કચ્છ-પારસ ખસ મટી જાય છે. હારીતમુનિ કથિત આ તેલના માલેસથી ચળ, ખસ, ચામડીના રંગ અને લેહીનાં દરો પણ મટે છે. આ કમ્પ્યૂરાક્ષસ તેલ કહેવાય છે.
દાદરના ઉપાય.
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
( તર્ગ
પકાવવું તે પછી આકડાનું દુધ બાર ગોમુત્ર નાખી મધુરી
ઉપલેટ, વાવડીંગ, પુમાડનાં બીજ, હળદર, સિંધાલૂણ અને સરસવ એએને લીંબુના રસમાં વાટીને ચોપડે તેા, દાદર તથા કોઢ મટી જાય છે. અથવા ધ્રા, હળદર, સિંધાલૂણુ, પુમાડીઆનાં બીજ અને બાવચી એને કાંજીમાં તથા ધાટી છાશમાં વાટી ૩ વાર લેપ કરે તે મજબૂત મૂળ ધાલેલી દાદર તથા કોઢ મટી જાય છે.
ચિત્ર-ધાળા કાઢના ઉપાય.
એહેડાંની છાલ, તથા
કાળા ઊમાનાં મૂળીયાં કવાથ કરી તેમાં ગાળ નાખી તે સાથે ખાવચીના બીજને કલ્ક પીએ તે ફટકારી ધોળા કાઢ અને પુંડરીક નામને કોઢ પણ મટી જાય છે. અથવા સોળ તેલા ખાવચીનાં બીજ, ચાર તાલા હરતાલ, ના તેાલા મણશીલ, ચણોઠી અને ચિત્રાનાં મૂળ એને ગામૂત્રમાં વાટી લેપ કરે તે, તેથી ધાળા કાઢ મટી જાય છે અને ચામડીને રંગ અસલ પ્રમાણે થઇ જાય છે. અથવા આમળાંના, કે ખેરસારના કવાથ સાથે ખાવચીનું ચૂર્ણ પીએ તે શ'ખજેવા, ચદ્રમા જેવા અને માઘરાના ફુલ જેવા ધોળા કાઢ હોય તેપણ તે મટી જાય છે. ભાવપ્રકારા. અથવા હળદર ૩૨ તેાલા, ગાયનું થી ૩૪ તાલા, દુધ ૨૫૬ તાલા અને ખાંડ ૧૨૬ તેલા લઇ એને પાક અનાવવાના વિધિ પ્રમાણે હળદરને દુધમાં ઉકાળી કીટી પાડી ખાંડની ચાસણી કરી તેમાં સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એળચી, વાવડીંગ, નસોતર, હરડે, બેહેડાં, આંબળાં, કેસર, અને માથ એ પ્રત્યેક પદાર્થો ૪-૪ તોલાભાર લઇ કેસરવિના સર્વનું ચૂર્ણ કરી કેસરને દુધમાં છુટી પ્રથમ તેને ચાસણીમાં નાખી ત્રુટી પછી તે ચૂર્ણ તથા કીટીને નાખી હલાવી એકજીવ કરી ચીકણા–રીઢા અને સુંદર વાસણમાં ભરી લેવા. સાત રાત્રિ પછી તેમાંથી દરરાજ ૪ તાલાબાર પાક ખાય તેા, ચળ, વિસ્ફેટિક, તથા દાદર, એએના નાશ નિમિત્તે આ અતિઉત્તમ ઔષધ છે. અને આ પાકના સેવનથી સેના જેવી શરીરની કાંતી થાય છે એમાં જરા ખાટું નથી. આ હરિકખંડ કહેવાય છે. અથવા શુદ્ધ તકીયા હરતાલને જંખીરી જાતના ખાટા લીંબુના રસમાં પેઇ તેના દશમા ભાગે શુદ્ધ ટંકણખાર લેવેા. હરતાલના કકડા કરી તેમાં ટંકન નાખી એક સુંદર સફેત કપડાને ચારપ ુ કરી તેમાં તે બન્ને પ દાથાની પાટલી બાંધી જીરીના રસમાં દોલાયંત્રથી દીવાની અગ્નિના સરખી આંચથી ર પાહાર સ્વેદન કરે ઉકાળે, પછી ચુનાના પાણીમાં, કાંજીમાં, ભૂરાકાળના રસમાં, અને ત્રિકળાના કવાથમાં ઉકાળવી. ત્યાર પછી ખટાઇમાં ધોઇ નાખી સુકવી ખાખરાની છાલ અને હરતાલને વાટી તેને ગાળેા બનાવી તડકે સુકવી સાવ સપુટ કરી ગજપુટ અગ્નિ આ પવા. જ્યારે અગ્નિ સ્વયં શાંત થઇ જાય ત્યારે તે સપુટને કાહાડી લઇ તે હરતાલને બકરીના દુધમાં છુટી ગાળો બનાવી તડફામાં સુકવી ૧૨૬ તાલા ખાખરાની રાખને હાંલ્લીમાં ભરી