________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેળો . )
કોઢ પ્રકરણ.
(૫૭)
મા તાપથી તેને પાક કરવો. જ્યારે સર્વ દ્રવ જાઓ થઈ જાય ત્યારે ઉતારી લઈ તેમાં બીલાં, અતિવિષ, ગળો, બાવચી, પુમાડીઆનાં બીજ, લીંબડ, ત્રિફળા, મજીઠ, ત્રિકટુ, અજમો, સિંધાલૂણ, મોથ, તજ, એળચી, નાગકેસર, ખડસલીયપિત્તપાપડે, તમાલપત્ર, વાળો, કાળાવાળો, ચંદન, ગોખરૂ, કચૂરો અને રતજળી એ પ્રત્યેક પદાર્થો બને તોલાભાર લઇ તેઓનું ચૂર્ણ કરી તે પાકમાં નાખવું. આ અવેલેહ પ્રાતઃકાળે પાણીથી ૪ રૂપિયા ભાર નિરંતર સેવન કરે અને પથ્થમાં રહે અર્થત કસરત, તો, અગ્નિ, ખાટા પદાર્થો, માંસ, દહી, મૈથુન, તેલનું મર્દન, અને પંથ કે શ્રમ કરવાનો ત્યાગ કરે તે કોઢ તથા વાતરક્ત અને રાઘળા પ્રકારના મસાને નાશ થઈ જાય છે–આ. અમૃતભલાતકાવલેહ કહેવાય છે. અથવા લીંબડો, ઘાળી ઉપલસરી, અતિવિષ, બાવચી, કડુ, ત્રાથમાણ, ત્રિફળા, મેથ, ખડસલીયોપિત્તપાપડે, રાતો ધમાસો, વજ, ખેર, સુખડ, કાળીપાડ, સુંઠ, કચૂરો, ભારંગી ( ન મળે તે રમણીનાં મૂળ લેવાં) અરડૂસે, કરીયાતું, ઈદ્રજવ, કાળી ઉપલસરી, ઇંદ્રવરણુ, પીલુડી, વાવડીંગ, કડાયાની છાલ , ક, હસ્તિકંદ, ગળે, બકાનલીંબડા, કડવાં પરવળ, (કડવાં તુરીયાં કુકડેલો) હળદર, દારુહળદર, પીપર, ગરમાળો, સપ્તપર્ણ, નાતર, જળજાંબવા, ધોળી ચણોઠીનાં ફળ, મજીઠ, ગજપીપર, રાસ્ના, કકચ, સાટોડી, નેપળાનું મૂળ, બોબલાનો સાર, જળભાંગર, કાંટાશલા, અંકેળ અને સાગ એ સઘળા પદાર્થો આઠ આઠ તોલા ભાર લઇ તેઓને ૧૦૨૪ તેલા ભાર પાણીમાં મંદ અગ્નિદ્વારા કવાથ કરો. જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી મજબૂત વાસણમાં રાખવો. પછી ૧૦૦૦ ભીલામાં લઈ કોપી ૩૦૭ર તેલા બાર પાણીમાં પકાવી આઠમા ભાગનું પાણી બાકી રહે કે ઉતારી લઈ ગાળી બને કવાથને ભેગા કરી પછી તેમાં ગેળ તેલા ૪૦૦ ભાર નાખી ધીમા તાપથી પકાવતાં શીરાના જેવો થાય ત્યારે તેમાં ફરી ૧૦૦૦ ભીલામાનો ગર્ભ નાખવો અને ત્રિફળા, ત્રિકટુ, મોથ, વાવડીંગ, ચિત્રક, સિંધવ, સુખડ, ઉપલેટ તથા અજમો એ પ્રત્યે પદાર્થો ૪-૪ તેલા ભાર લઈ ચૂર્ણ કરી તથા તજ તમાલપત્ર, એળચી અને નાગકેસર એઓ પણ ક–જ તોલા ભાર લઈ ચૂર્ણ કરી ઉકત
અવલેહમાં મેળવી દેવું–આ મહાભલાતકાવલેહ શ્રી સદાશિવજીએ જગત જીવોના કલ્યાણ નિમિત્તે કહેલ છે, તેનું સેવન કરે છે, તેથી શ્ચિત્ર, ઔદુંબર, દાદર, ઋક્ષકહ, કાકણક પુંડરીક, ચર્મદળ, ગજચર્મ, વિસ્ફોટક, રક્તમંડળ, ચળ, કપાલક, ખસ, લુખસ, પગનું ફાટવું, વાતરક્ત, છએ પ્રકારના હરણ, પાંડુ, વ્રણ, કૃમિયા, રક્તપિત્ત, ઉદાવર્ત, ઉધરસ, શ્વાસ અને ભગંદર એટલા રોગો મટી જાય છે. આ અવલેહનું સદા સેવન કરે તે પળીયાં, અને અતિ ભયંકર આમવાયુ પણ મટી જાય છે. આ અવલેહ ઉપર આહાર વિહાર કે મિથુનમાં વિશેષે કરી પાળવાની જરૂર નથી. આ અવલેહ કાંતિને બહુ ઉત્તમ કરે છે. અને જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે. આ અવલેહ ઉપર દુધ અથવા ગળાના પાણીનું અનુપાન આપવું અને ઘણું કરીને ભજનમાં ઉનાને અને ખાટાને ત્યાગ કરવો. અથવા મજીઠ, ત્રિફળા, કડુ, વજ, દારૂ હળદર, ઉપલેટ અને લીંબડે એનો કવાથ કરીને નિરંતર પીએ તે સર્વ પ્રકારના કેન્દ્ર નાશ થાય છે, તથા વાતરક્ત, ચળ, ખસ, રક્તમંડળ, દાદર, વિસર્ષ અને વિશ્લેટક એઓને પણ નાશ થાય છે-આ લધુમંજીષ્ઠાદિકવાથ કહેવાય છે. અથવા મજીઠ, બાવચી, પુમાડી, લીંબડો, હરડે, હળદર, આમળાં, અરડૂસે, શતાવરી, કાંસકી, ગંગેટી, જેઠીમધ, ગોખરું, પરવળનો વેલે, વાળો, ગળો અને રતાં જળ એઓને કવાથ કરીને પીએ તે તેથી કે, વાતરક્ત, રાળ અને મંડળને જડમાંથી નાશ થાય છે. આ મધ્યમ
૩૩
For Private And Personal Use Only