________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સેાળમે, )
લિગાશે અને શૂકાષ પ્રકરણ,
( ૨૪૯ )
હિંગ, તેલ, મરચાં, નૃતાક, ગાળ, અથાણાં, ખાજરી, મઠ, ઝાલર, ગરમ પદાર્થેા, દિવસે સુવું, તડકે ફરવું, મહેનત કરવી, મૈથુન કરવું અને છાશ કે ખટાશ ખાવી એ સા અહિતકારક છે માટે ઉપયેગમાં લેવાં નહીં.
ઉપદશના અધિકાર સંપૂર્ણ.
લિંગાશનો અધિકાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-(00)
લિંગાૉનું લક્ષણ.
પુરૂષની ઇંદ્રના ઉપર જાણે ધાન્યના કુણુગા-અંકુરા છુટયા હોય અથવા કુકડાને માથે કલગી હોય છે તે પ્રમાણે એક ઉપર એક મસા થાય છે અÜાત્ પ્રથમ ઝીણા ઝીણા થાય છે અને પછી મારું રૂપ પકડી છેક ઇંદ્રિમાં, સાંધામાં કે ઇંદ્રિની મણિના-સોપારીના કાપામાં ઉપન્ન થાય છે તેને લિંગવત્તિ-ચર્મકાલ તથા લિંગારું પણ કહે છે.
લિગના અર્થનુ અસાધ્યપણુ-તે એ ઇંદ્રિના મસા પીડાવાળા ચીકણા અને ત્રણે દોષથી સહિત હોય તે તે અસાધ્ય છે.
ઉપાય.
ઇંદ્રિના મસાઓને પ્રથમ જે વૈધ શસ્ત્રક્રિયામાં કુશળ હોય તેની પાસે શસ્રવતે કાપી નખાવવા. અથવા સાજીખાર, મારથુથુ, શિલાજીત, રસવતી, સુરમે!, મશીલ અને હરતાલ એને સમાન ભાગે લઇ ચૂર્ણ કરી લિંગના મસા ઉપર ચોપડે તો તે મસા મટી જાય છે. અથવા જેમ પ્રતિકુળ એલ દૈવ-ભાગ્ય પુરૂષાર્થને નાશ કરી નાખે છે. તેમ કુમારપાઠાનું લાખરૂં અત્યંત જામી રહેલા અને વિચિત્ર ગુથણી જેવા થઇ રહ્યા હોય તેવા લિંગના મસાને ત્રીજે દિવસે મટાડી નાખે છે. અથવા શુભ દિવસે લાવેલુ ભાંરીંગણીનું મૂળ બળદના મૂત્ર સાથે ઘસી ચોપડે તે! ઇંદ્રિના મસા તુરત મટી જાયછે. ભાવપ્રકાશ. ઇંદ્રિના મસાને અધિકાર સંપૂર્ણ,
શકરોગનો અધિકાર.
O
0:0:0.
કરોગનાં નિદાન તથા સખ્યા.
જે મૂખાઓ હોય છે તે મૂર્ખાઓના કહેવાથી ઇંદ્ધિને વધારવા વગર વિચાર્યું, જેથી ઘણા વિકારા ઉત્પન્ન થાય તેવા ઉપાયા કરે છે; અર્થાત્ ઇંદ્રિને મોટી કરવા લેપ પટ્ટિ તથા પાણીના મેલથી પેદા થયેલા શૂક નામના ઝેરી જીવડાના તેલ વગેરે ઉપયોગમાં લે છે, તેથી ૧૮ જાતના રોગ ઉત્પન્ન થાય છે એટલે સર્પપિકા ૧, અષ્ટીલિકા, ર, ગ્રથિત ૩, કુંભિકા ૪, અલજી પ, સ્મૃતિ ૬, સમૂદ્રપીડિકા ૭, અવમથ ૮, પુષ્કરિકા ૯, સ્પર્શહાનિ ૧૦, ઉત્તમા ૧૧, શતાનક ૧૨, ત્વક્ષાક ૧૩, શાણિતાર્બુદ ૧૪, માંસાબુદ ૧૫, માંસપાક ૧૬, વિદ્રષિ ૧૧. અને તિલકાલક ૧૮, આ શક રોગના અઢાર ભેદ છે.
૩.
For Private And Personal Use Only