________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેળ )
ઉપદંશ-ચાંદ પ્રકરણ.
( ર૪૭ )
કર્યા પછી ગુદ્રિયને ન ધોવાથી, પશુ આદિથી સૃષ્ટિ વિરૂદ્ધ કર્મ-સંગમ કરવાથી, ગરમીના રોગવાળી–પ્રદરના રોગવાળી લધુ નિવાળી, નિ ઉપરના કઠોર વાળવાળી કે દૂષિત યોનિ વાળી સ્ત્રિની સાથે સંભોગ કરવાથી, અતિ મૈથુનથી, અને અતિ ગરમ પદાર્થોના સેવન અથવા એવા અનેક ભૂલ ભર્યા આહાર વિહારોથી પુરૂષની વા સ્ત્રિની ગુવૈદિ ઉપર ઉપદેશ (સીફીલીસ ચેપી રોગ ) ઉત્પન્ન થાય છે. તે રોગ પાંચ પ્રકાર છે. એટલે વાયુ, પિત્ત, ફક, ત્રિદોષ અને લેહી સબંધી થાય છે.
પાંચે ઉપદેશોનાં જુદાં જુદાં ચિન્હો. જે ફોલ્લીમાં સે ભેંકાયા જેવી પીડા થાય, ફરકે ફાટી જાય અને કાળા રંગની હોય તો, તે વાયુ સંબંધી ઉપદંશ સમજવો.
જે ફોલ્લીઓ રંગે પીળી, બહુ ચેપ-પરૂવાળી, અતિ બળવા વાળી, રાત-માંસ જેવા દેખાવવાળી હોય તે, તે પિત્તને ઉપદેશ જાણો.
જે ફેલીઓ ધોળા રંગની મોટી, ખરજ તથા સેના અને જાડા પરૂવાળી હોય તે તે કફનો ઉપદેશ જાણો.
જે ફેલીઓ વિવિધ પ્રકારના પરવાળી તથા વિવિધ વેદનાવાળી હોય છે, તે ત્રણે દોષને ઉપદંશ જાણો.
જે ફેલાઓ કાળી તથા ઘણું લોહી વહેનારી અને પિત્તના ઉપદેશનાં ચિહનો. તાવ બળતરા તથા શેષ સહિત હોય તે, તે લેહીને ઉપદેશ જાણવો.
ઉપદેશનું સાધ્યાસાધ્યપણું. જે ઉપદંશ રેગમાં રોગીની ઈદ્રિનું માંસ વીંખાઈ ગયું હોય અને તેમાં કીડા પડી શિસ્તને ભાગ ખવાઈ ગયો હોય અને માત્ર વૃષણ બાકી રહેલ હોય તેવા ઉપદંશ રોગીને રામનું આષધ આપવું યોગ્ય છે, પણ અન્ય આષધ આપવું યોગ્ય નથી; કેમકે તેવા રોગીને ઔષધ આપવાથી અપયશ વિના અન્ય કોઈ પ્રાપ્ત થતું નથી. (ત્રિદેષને ઉપદંશ અસાધ્ય છે, હીજન્ય ઉપદંશ કોઈક સમય યાપ્ય ગણાય છે.)
ઉપદંશના રોગીને અવશ્યની સૂચના. જેને ઉપદંશ-ચાંદી થએલ હોય, છતાં બેદરકારી પણે વિષયમાં લીન થઇ વિવલ ચિત્તથી વનિતાના વિષય સુખમાં એ રહે છે અને ભયંકર રોગને મટાડવા કશી પણ કાળજી રાખતો નથી ને મૂર્ણ મનુષ્યને કેટલાક વખત પછી શિસ્ત સુજી આવી તેમાં કીડાઓ પડી જાય છે અને બળતરા સહિત પાકી છેવટે ઈદ્રિને સમૂળો નાશ થાય છે, એટલુજ નહીં પણ સ્વધામમાં પહોંચી જાય છે માટે પ્રત્યે જનોએ અવશ્ય ધ્યાનમાં રાખવું ઘટે છે કે ઉપદંશનાં ચિન્હ થયાં જણાય કે તુરત ચતુર વૈદ્યના હાથથી ચિકિત્સા કરાવવી.
ઉપદંશના ઉપાય. પ્રથમ જળે લગાડી દુષ્ટ લોહી કહાડી. નંખાવવું અથવા રિધ્ધ અને દિત કરીને ઉપદંશ રોગીના લિંગની ફસ્ત ખોલાવવી; કેમકે લેહી કઢાવવાથી દે કમજોર થાય છે જેથી પાક અને સંજે શાંત થાય છે. વિશેષે કરીને ચાંદીવાળા રોગીની ઈદ્રિ પાક ન પકડે
For Private And Personal Use Only