________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ. )
નાડીત્રણ-ભરનીંગળ પ્રકરણ,
( ૨૪૩ )
સૂતરની દીવટ ભીંજવી રાખવામાં આવે તે દુષ્ટત્રણે સારા થાય છે. એમ ચેાગતર ગિણીના કત્તા ત્રિમલ્લુ ભટ કહે છે. અથવા સાજીખાર, સિધાલૂણુ, નેપાળાનું મૂળ, ચિત્રક, જી (કે રૂ–કપાસ ?) ની જડ, શેવાળ, અને ગળાનાં પાદડાં, (અથવા તુલસીનાં બીજ) એએતે કલ્ક અને તેક્ષ ગાયના મૂત્રમાં મેળલી પકાવી-તેલ સિદ્ધ કરી તેથી ત્રણ ભરી દેવામાં આવે તે દુષ્ટત્રણ તથા કફ્ સબધી નાડીંત્રણ મટી જાય છે. આ સર્જીકાદ્યતેલ કહેવાય છે. ચક્રદત્ત અથવા તગેડનાં પાન કિવા નગોડનાં પાંચે અગ વાટી તેમાંથી રસ નીચેાવી લઇ તે રસના જેટલુજ તેમાં તેલ નાખી પકાી તે તેલ નાડીત્રણમાં ભરે તે નાડીત્રણુ તથા દુષ્ટત્રણુ મટી જાય છે. અને આ તેલ ખસ, અપચી, તથા અન્ય ગેમાં કે સર્વ પ્રકારના ઘામાં પીવું મસળવું વગેરે હિતકત્તા છે. આ નિર્ગુડીતેલ કહેવાય છે. વૃંદ. અથવા શુદ્ધ પારા તથા સુગંધક સમાન લઇ તેની ખરાબર ખેદારશીંગ લે! અને એ સર્વની ખરેબર કપિલે! લઇ તેમાં થોડું મેથુથુ મેળવી વાટી એકત્ર કરી ચાળી તેથી ચારગણું ગાયનું ધી મેળવી તેમાં લીંબડાના રસ અનુમાન પ્રમાણ નાખી સારી પેઠે મથી તેથી રૂનાં પેલ ભીંજવી ત્રણના ઘા ઉપર મુકવાથી દુઋણુ, નાડીત્રણ અને ત્રણ માત્રનું શેાધન કરે છે તથા રૂઝ લાવે છે. વૈઘરહસ્ય. અથવા રાળ ૧ પસા ભાર, લઇ સફેદ ૧ પસાભાર; સફેદ–ધાળુ માણુ ર્ પસાભાર અને માદારશીંગ ૧ પૈસાભાર લઇ રાળ સફેદ તથા દારને સારી પેઠે વાટી પૈસા - ભાર ગાયના ધીને ઉભું કરી તેમાં મીણ ઓગાળી ઉપરની ઐષધીઓ મેળવી પછી કાંસાની થાળીમાં નાખી પાણી સાથે હથેળીવતે સારી પેઠે ૧૦૮ વાર ધોવું. પછી તે તૈયાર થએલા મલમ ગમે તે જાતના ગુખડા ઉપર લગાડે તે! આરામ થાય છે. અથવા ધાળુ માણુ, રૂમીમસ્તકી, માથ્થુ, ફૂલાવેલા ટંકણ, સાજીખાર, સિંદૂર, કપીલો, એદારશીંગ, ગુગળ, મરી, સોનાગેરૂ,એળચી, મેરો, સફેદ, હિંગળાક અને શેાધેલા ગંધક એને સમાન ભાગે લઇ મીણ વિના ખીજાં સર્વને વાડી પછી ગાયનું ધી ગરમ કરી નીષ્ણુ નાખી એગળ્યા પછી સર્વ ઔષધોને મેળવી પછી ખરલમાં દિવસ ૨ સુધી વાટી એકછ કરી ચોપડે તે આગંતુક, શારીરિક તથા દુષ્ટત્રણ વંગેરે સમસ્ત ત્રણેાને સારા કરે છે. અથવા મેથુથુ, કપિલા, ખેાદારશીંગ, ધેાળા કાથેા, સપેÈ, સિંદૂર, મીષ્ણુ, કેસર અને ગાયનું ધી એ સર્વને બરાબર લઇ ધી મીણુ અને મેરથુથા વિના ખીન્ન પદાને જુદા વાઢી ચાળી લેવા તથા મેરથુથાને જુદુ વાડી રાખવું. પછી ગાયનું ધી ગરમ કરી નીચે ઉતારી પેહેલા માથુથુ નાખી પછી મીણુ નાખી એગળ્યા પછી બીજા વાટી રાખેલા પદાર્થોંડ નાખી હલાવી કાંસાની થાળીમાં નાખી મેહેાળા પાણી સાથે હથેળીવતે ૧ દિવસ સુધી મથવે. આ તૈયાર થએલા મલમની પટ્ટી લગાડવાથી ત્રણ–ગુખડાં-ભરનીંગળ~નાસર અને ચાંદી (સીફીલીજ) વગેરે સર્વને રૂઝવે છે. વૈધકૃત્તુળ, અથવા હિંગળાક પૈસા ૩ ભાર, ધેાળુ મીણુ પૈસા ૩ બાર, સાજીખાર પૈસા ૧ ભાર લઇ પછી તેઓની લીંબડાના પાંદડાંની સાથે લુગદી કરી ગાયના ઘીમાં તળી પછી ધીમાં મીણુ ઓગાળી એદારશીંગ ૧ પૈસાભાર નાખી લુગદી વાળાં ઔષધે વાટી તેમાં મેળવી તે મલમ ઉપયોગમાં લે તે સર્વ પ્રકારના ત્રણે સારા થાય છે. અથવા જેના હાથે પગે વ્યાઉ ફાટતી-ચીરા પડતા હેય તે રાળ ૧ પૈસાભાર કાચા ૧ પૈસાભાર કાળાં મરી ૧ પસાભાર ગાયનું ઘી અને ચમેલીનાં પાનના રસ ૪-૪ પૈસાભાર લઇ શ્રી અને રસ વિના અન્ય ઔષધોને વાટી ચાળી, પછી લેટાની કડછીમાં ધ નાખી આય! મેળવી રસ નાંખી મલમ કરવા. તે મલમની ચાથી-પટી લગાવવાથી શરી
For Private And Personal Use Only