________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાજ)
અમૃતસાગર.
(તરંગ
આંતરડા સંબંધી વધરાવળ શ્રવતી ન હોય તે ઉત્તમ વૈધશાસ્ત્રીએ સીવણીના પડખે નીચેના ભાગમાં વહીમૂના નામના શસ્ત્રથી વીંધ કરે અને પછી વાયુની વધરાવળના જેવા ઉપાય કરવા એમ ભાવમિત્ર કહે છે.
રાસ્ના, જેઠીમધ, ગળે, ખપાટનું મૂળ, એરંડે, ગરમાળો, ગેખરૂ, કડવાપરવળ અને અરડૂસે એઓને કવાથ કરી તેમાં એરંડીયું તેલ નાખી પીવાથી અંડવૃદ્ધિ મટી જાય છે. આ રાસ્નાદિકવાથ કહેવાય છે. અથવા હરડેની છાલ, ધાણા અને કરી આતું એ બે તેલા ભાર, લવંગ લા તેલાભાર, સેનામુખી ૪ લાભાર અને સર્વથી ડેટગણું ખાંડ - થા તેટલું જ મધ નાંખી અર્થાત્ મધ અને ખાંડ વિના બીજા પદાર્થોનું ચૂર્ણ કરી ખાંડ મેળવી. મધમાં કાલવી સેવન કરે તો નિશ્ચય પ્રકારે અંડવૃદ્ધિ મટી જાય છે. આ ઉપાય માટે વિઘાપતિ કહે છે કે રામબાણ સમાન આ પ્રયોગથી અંડવૃદ્ધિ માટે અન્ય પ્રવેગ અધિક છેજ નહિ. અથવા પાતાળ યંત્રધાર વિષ્ણુનું તેલ કહાડી અંડકોષ ઉપર પડે તે એક માસમાં અવશ્ય અંડવૃદ્ધિ મટી જાય. વિઘરહસ્ય,
અંડવૃદ્ધિનાં સેવ્યાસેવ્ય. મળ-મૂત્રાદિના વેગ રોકવા, ઘેડા વગેરેની ખુલ્લી પીઠ ઉપર સ્વારીઓ કરવી, મૈથુન, અતિભોજન, ક્રોધ, શ્રમ, ઉપવાસ, પંથ, કસરત અને ભારે પદાર્થોનું સેવન વગેરે ત્યજવાં.
અંડવૃદ્ધિ-અંગ્રવૃદ્ધિ રેગને આધકાર સંપૂર્ણ
બ્રમ-બદને અધિકાર
બ્રમ-બદની ઉત્પત્તિ થવાનાં કારણે. અત્યંત શરદી કરનાર દહી વગેરે પદાર્થો, ભારે અન્ન, કફકારી પદાર્થો, સુકું અને સડેલું માંસ અને પિત્તકારક આહાર વિહારના કરવાથી કપ પામેલે પિત્ત સહિત વાયુ પેઠું અને જાંઘના સાંધામાં સજા યુક્ત ગાંઠને ઉત્પન્ન કરે છે તેથી તાવ, શળ અને શરીરમાં ગ્લાનિ બહુજ થાય તેને બ્રહ્મ–બદ (
) કહે છે.
ઉપાય. હરડેને સારી પેઠે કરેલ કટક એરંડીયા તેલમાં શેકી પીપર તથા સિંધાલુણ સહિત કરી અથવા આ ત્રણેને એરંડીઆમાં શેકી સેવન કરેતે બદ મટી જાય છે, અથવા જીરું, છીણીનાં મૂળ, ઉપલેટ, તમાલપત્ર, અને બેરડીનાં પાન એઓને કાંજીમાં વાટી તેને બદ ઉપર લેપ કરેતે બદ મટી જાય છે એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા દારુહળદરને કલ્ક ઘેટીના દુધમાં કે ગોમૂત્રમાં કાંઈક ઉને કરી લેપ કરવાથી બાદ મટી જાય છે. અથવા તરતના મરેલા કાગડાના પટ માંહેને મળ કાંઈક ઉને કરી અથવા મરેલા કાગડાની પાંખે કહાડી પેટ ચીરી અંડવૃદ્ધિવાળાના અંડકોષ તેમાં રાખે તે અંડવૃદ્ધિ અને બદ ઉપર બાંધે તે બાદ તત્કાળ મટે છે. વિદ્યરહસ્ય. અથવા ઘઉનો કલ્ક કે કદરૂપને ઘેટીના દુધમાં કલ્ક કરી જરા ઉને કરી બદ ઉપર લેપ કરવાથી શળ સહિત બદ નાશ પામે છે. ચકદત્ત
બ્રહ્મને આધકાર સંપૂર્ણ
For Private And Personal Use Only