________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમે છે
વિદાધરોગ પ્રકરણ
(૨૨૩)
જે વિધિ પાકેલા ઉબરાના કળ જેવો કિંવા કાળાશ પડતે, તાવ અને બળતરાથી સહિત હય, અને જેનું ઉઠવું તથા પાકવું ઉતાવળેથી થાય તે પિત્તને વિદ્રધિ સમજવો. આ વિધિનું પરૂ પીળું હોય છે. - જે વિધિ સરાવલા-કોડીઆ જેવો હોય, પાંડુ વર્ણવાળા, ઠંડ, ચીકણે, ડી વેદના વાળે અને જેનું ઉઠવું તથા પાકવું ધીરેથી થાય તે કફને વિદ્રધિ સમજો. આ વિધિનું પરૂ ધોળું હોય છે.
જે વિધિ કાળા રાતા તથા પાંડ વર્ણવાળો હોય, સોયે ભોંકાયા જેવી વ્યથા, બળતરા અને ખરજ આદિ અનેક પ્રકારની પીડાવાળો હોય, જેમાંથી પાતળું પીળું તથા ધોળું પરું વહેતું હોય, અત્યંત ઉંચી અણુવાળા, તથા નીચે, ઉંચે, મોટા અને તેનું પાકવું લાંબા વખતે, ઘોડા વખતે, ઉં, છીછરું, ઉંચું તથા નીચું એ રીતે નિયમ વગર હોય તે વિધિ સન્નિપાતન સમજ. વાગવાના કારણથી ક્ષત થએલ વિદ્રધિનું સંપ્રાપ્તિપૂર્વક લક્ષણ
લાકડાં, ઢેફાં કે પથરા વગેરેથી પ્રહાર વાગ્યા છતાં અથવા જેથી લોહી વહે એવો ઘા થયા છતાં જે મનુષ્ય અહિતકારક આહાર વિહાર કરે તેથી તેના અંગમાં થએલા પ્રહારથી અથવા જખમમાંથી લોહીનો ક્ષય થવાના લીધે કોપ પામેલા વાયુએ વિસ્તારેલી પ્રહારની અથવા જખમની ગરમી લેહીને અને પિત્ત પ્રકોપવંત કરે છે, જેથી તે માણસને તાવ, તરશ અને બળતરા થાય છે. આ આગંતુક-દોષના કારણ વિના અન્ય કારણોથી થએલ વિધિનાં લક્ષણો પિત્ત સંબંધી વિદ્રધિનાં લક્ષણો જેવાં હોય છે.
લેહીથી થએલ વિધિનું લક્ષણ. જે વિધિ કાળા ફલ્લાઓથી વીંટાએલ હોય, કાળો, આકરી બળતરાવાળે, આકરી વ્યથાવાળો. આકારે તાવવાળો અને પિત્તની વિધિના લક્ષણે યુક્ત હોય તે લેહીને વિદ્રધિ જાણે. સ્થાનના ફેરફારપણાથી લક્ષણેમાં ફેરફાર બતાવવા માટે અંતરની
વિધિઓની વ્યાખ્યા. ભારે અન્ન, ન સદે તેવાં, એક એકને મેળાપ થવાથી દુષ્ટરૂપ થતાં તથા બળતરા કરનારાં અન્તોના ભક્ષણથી, સુકવણીનાં શાક, તથા ખાટા પદાર્થોના ખાવાથી, અતિ મૈથુન નથી, આમથી, મળ-મૂત્રાદિના વેગો રોકવાથી, અત્યંત ઉન તથા સ્વાભાવથી કે સંયોગથી થતા વિકારી અન્નપાનના સેવનથી સામટા અથવા જુદા જુદા દેષ કોપવંત થઈ ગુ. દાની અંદર, મૂત્રાશય–પેટુના મુખમાં, ટીની અંદર, પેટમાં, સઘળા સાંધાઓમાં, બગલેની અદર, બરલની અંદર, જમણા પડખાની ગાંઠની અંદર, હૃદયમાં, અને તરસ લાગવાના સ્થાનમાં આ દશ સ્થાનમાં રાફડા જેવા ચારે કોર ઊંચા અને ગોળાના આકારવાળા વિધિને ઉત્પન્ન કરે છે. જે શરીરની અંદર થાય તે અંતર વિધિ અને શરીરની ઉપર થાય તે બાહ્ય વિદ્રાધ કહેવાય છે. બાહ્યના વિધિઓ સમાનજ અંતર વિધિનાં પણ ચિન્હા જાણી લેવાં.
For Private And Personal Use Only