________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પદમે )
શ્લીપદરાગ પ્રકરણ
શ્લીપદ રોગનો અધિકાર, શ્લીપદનાં નિદાન.
જે દેશમાં જુનું પાણી ઘણું ભરાઇ રહેતું હોય અને સર્વ ઋતુમાં ઠંડજ રહેતી હાય તે દેશમાં સ્લીપદ રાગ વિશેષે કરીને થાય છે તથા બીન્ન દેશામાં પણ થાય છે. આ રાગને આ દેશમાં હાથીપગો રોગ કહે છે; કેમ કે આ રાગથી રાગીના પગ હાથીના પગ જેવા જાડા થઇ જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રલીપદનું સામાન્ય લક્ષણ.
પીડાવાળા થએલે સાજો અ
જેને પેઢુ અને સાથળના સાંધામાં તાવ અને અત્યંત નુક્રમે પગમાં પહોંચ્યા હોય તે સાજાને શ્લીપદ રાગ કહે છે. કેટલાક આચાય તે કહે છે કે-હાથ. કાન, આંખ, ગુàદ્રિ, હોઠ અને નાક એમાં પણ સ્લીપદ રાગ થાય છે. આ શ્લીપદ રાગ, વાયુ, પિત્ત અને ક સંબંધી એમ ૩ પ્રકારના છે. કેટલાક આચાયોએ વાયુ, પિત્ત, કફ્ અને સન્નિપાત સંબંધી એમ ૪ પ્રકાર માનેલા છે.
ચારે પ્રકારના શ્લીપદનાં લક્ષણ.
વાયુ સંબંધી શ્લીપદ કાળું, લુખું, ફાટેલું, આકરી વેદનાવાળુ અને વરાદિ પીડા થાય તેવું હાય છે.
( ૨૧ )
For Private And Personal Use Only
અકસ્માત
કૅફ સબંધી શ્લીપદ ચીકણું, પાંડુ અને ઘેાડી વેદના વાળુ હોય છે. પિત્ત સંબધી શ્લીપદ પીળા જેવું અને બળતરા તથા તાવથી અત્યંત યુક્ત હોય છે. સન્નિપાત સબંધી શ્લીપદ કે જેમાં અનેક કાણાં હાય, પર-પાણી ઝરતું હાય અને રાફડાના સમાન આકારવાળુ હોય છે.
શ્લીપદનુ અસાધ્યપણુ.
જે સ્લીપદ ઉધેના રાફડા જેવું થયું હેાય, તથા ધણું કાંટાવાળુ માટુ અને જેતે થયાને એક વર્ષ થઇ ગયું હોય તે અસાધ્ય છે. વળી જે શ્લીપદ કારી આહાર વિહા રેશ ( મધુર, ગરિષ્ટ ભોજન, દહી, દિવસે સુવું અને ! જેનાથી વધે તેવાં ભેજન અને હરવું કરવું કરવું તે ) થી થએલું તથા અત્યંત કફવાળા માણસને થયેલું, પાણી ઝરતું હોય, અતિ ઉંચાઇ વાળુ હોય, ત્રિદોષના ચિહ્ન સહિત હોય અને જેમાં ૧ આવ્યા કરતી હોય તે શ્લીપદરોગ અસાધ્ય છે માટે ચિકિત્સા કરવા ચોગ્ય નથી.
લીપદના ઉપાય.
લાંઘણ, લેપ, સ્વેદ, રેચ, લેાહી કાડવું અને નેે નાશ કરનારા પદાર્થે। સેવન ૪રવા જેથી સ્લીપદરોગ મટે છે અથવા સરસવ, સરગવાનું મૂળ, દેવદાર અને સુંઠ એને ગાયના મૂત્રમાં વાટી શ્લીપદ ઉપર લેપ કરે તો, મટી જાય છે. આગલા પાડોનું મૂળ, સુંઢ અને સરસવ એને કકરી કાંજીમાં મેળવી લેપ કરે ! શ્લીપદ મટે છે. અથવા ધતુરાનું એર્ડાનું સરગવાનું તથા નગોડનું મૂળ અને સરસવ એએના લેપ કરે તે! લાંબા વખત