________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ॥ )
ત્રણ સાથ પ્રકરણ
( ૨૨૭ ૪
વળી કાળાંતરથી ઉદય પામેલું પિત્ત વાયુને અને કને છ કરી પણે લેહીને પકાવે છે–એમ પણ કેટલાક આચાયાના મત છે. અર્થાત્ પ્રથમ મતમાં-કુથી પરૂ થાય છે એમ માનેલુ છે અને ખીજા મતમાં લોહીથી પરૂ થાય છે એમ માનેલુ છે એટલે મત ભેદ છે.
પાકેલા ત્રણમાંથી પરૂ ન કાઢાડે તેા તેથી થતી અડચણા.
જેમ વાયુ પ્રેરિત અગ્નિ ધાસના ખીડમાં દાખલ થઇ પરાણે ધાસને ખાળી ભસ્મ કરે છે તેમ પાકેલા ગુખડામાંથી ન કહાડેલું પર્ફે માંસને, નસોને અને સ્નાયુઓને પણ ખાઈ જાય છે માટે પાકેલા ગુમડાંમાંથી જેમ બને તેમ તુરત પરૂ કડાડી નાંખવા યત્ન કરવા.
ત્રણ કાચુ પાકુ હેાવાનાં લક્ષણા એળખવામાં વૈવની થતી પરીક્ષા.
જે વૈધ ગુખડાને ( કાચું છે, પાકવા લાગેલું છે કે પાકેલુ છે) એમ ઓળખી શકેછે તે હાંશીઆર વૈદ્ય જાણવા અને બાકીના વૈદ્યને ચારના જેવી વૃત્તિ કરનારા સમજવા; કેમ કે તે માત્ર ચારની પેઠે રાગીનું ધન છૂટવું એજ પ્રયેાજન સમજેલા છે, પણ ધર્મ, યશ કે મૈત્રતા મેળવવાનું પ્રયોજન સમજેલા નથી. વળી જે વૈધ અજ્ઞાનતાવડે કરી કાચા ગુઅડાને કાપે તથા જે વૈધ પાકેલા ચુબડાને કાપે નહી અને એમનું એમ રહેવા દે છે એ બન્નેને ચાંડાલ જેવાજ જાણવા; કેમકે તેઓ સમજ્યા વગરની ક્રિયા કરે છે તેથી ત્રણ રાગીને વિનાશ થાય છે, માટે ગુંબડાને પકવવા, કપાવવા અને રૂઝાવવાના ઉપાયા ભાટે હાંશીયાર વૈધનીજ ચિકિત્સા યે!જવા ખાસ વિચાર રાખવા.
ત્રણના બે ભેદ વિષેના વિચાર.
શારીરિકત્રણ અને આગ તુકત્રણ એવા ત્રણના બે ભેદ છે. શારીરિકત્રણ વાત પિત્ત કાદિ દોષોથી થાય છે અને આગતુકવણુ કાઇપણુ શસ્ત્રના ધા અથવા જખમથી ઉત્પન્ન થાય છે. તેના આઠ ભેદ માનેલ એટલે વાયુથી, પિત્તથી, કથી, લોહીથી, વાયુપિત્તથી, વાયુકથી, કાપિત્તથી અને ત્રિદોષથી એમ આઠ પ્રકારથી ત્રણ થાય છે, તેનાં ક્રમવાર લક્ષણે નીચે પ્રમાણે છે.
વાયુથી ઉત્પન્ન થએલું ત્રણ—ગુમડુ નાસુર તણાયલુ રહે છે, હાથ અડાડવાથી કડાર જાય છે, તેમાંથી પરૂ થાડુ વહે છે, અને શણુકા વધારે આવે છે તથા તેમાં સાયે ભોંકાયાજેવી તીત્ર પીડા થાય છે અને તેમાં ધાકારા—લપકારા થાય છે તે વાતજંત્ર કહેવાય છે, તેના રંગ કાળા હોય છે.
પિત્તથી થએલુ ત્રણ-તરશ, મૂર્છા, તાવ, તથા રસીનું વહેવું, બળતરા, ચીરાડવા, વાસ મારવી, અને ખરાબ ગધ સહિત પરૂનું નીકળવુ વગેરે વગેરે લક્ષણાએ યુક્ત હોય છે. કફથી થએલ ત્રણમાંથી રસી વહ્યા કરે, તે રસી ચીકણી, ભારે, તેલનાજેવી, સ્થિર, મંદ પીડાકારક, પીળી—ધાળા પાંડુરંગની હોય છે. આ ત્રણમાંથી રસી ઘેાડી નીકળે છે. અને પાકતાં વિશેષ વાર લાગે છે.
લેાહીજન્યત્રણ લેહીજેવા રંગનું, અને તેમાંથી લોહી વહ્યા કરે છે.
જેમાં વાયુપિત્તનાં, વાયુકનાં અને પિત્તનાં એમ ખખે દેખનાં ચિન્હો હોય તે જ અંતે જેમાં ત્રણે દોષનાં ચિન્હો મળેલાં હોય તે ત્રિદોષ ણુ કહેવાય છે.
For Private And Personal Use Only