________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌદમે )
ગળગડ તથા ગડમાળ પ્રકરણ
( ૨૧ )
ગળગંડ, ગંડમાળ, અપચી, ગ્રન્થી અને અર્બુદનો અધિકાર
ગળગ’ડ એટલે શુ?
જે મનુષ્યના ગળામાં મેટા કે નાને! દૃઢ અને અચળ સાજો વૃષણની પેઠે લટકતા હોય એને ગાગડ કહે છે.
ગળગડની સપ્રાપ્તિ.
ગળામાં દુષ્ટ થએલા વાયુ, ક અને મેદ એ વચમાં આવીને ક્રમવાર વાયુના, કુkના, અને મેદના લક્ષણાવાળા સાજાને-ગડને ઉત્પન્ન કરે છે તેને ગળગડ કહે છે.
વાયુ, કફ અને મેદ સબંધી ગળગંડનાં લક્ષણા
જે ગળગડમાં પીડા વિશેષ થાય, કાળી નસેથી મઢેલા તથા કાળા અને રતાશવાળા હોય તેને વાયુના ગળગડ જાણવા આ ગળગડ કઠોર હોય છે, ઘણી મુદતે વધે છે, પાકે નહીં, અને કાઈ વખતે પોતાની ઇચ્છાથી પાકી પણ જાય છે. આ ગળગડ રાગીનું મહા રસ વગરનું થઇ જાય છે અને ગળુ તથા તાળવું સુકાયા કરે છે.
જે ગળગડ સ્થિર હોય, જે ઠેકાણે થએલ હોય તે ઠેકાણાના જેવાજ વર્ણના ડાય ભારે હોય, ચળ બહુજ આવે, ટાઢા હાય, અને માટે, મેડે વધે, મેડા પાર્ક, તથા થોડી પીડાવાળા હોય છે—આ ગળગડવાળા રામીનું મ્હાં મીઠું, તથા ચીકણું રહે છે, હમેશાં ગળામાં શબ્દ થયા કરે અને નિરંતર ગળુ તથા તાળવું કથી લીપાયલું રહે છે તેને કફ સબંધી ગળગડ કહે છે.
જે ગળગડ કોમળ, પીા—પાન્ડુરગવાળા, ખરાબ ગંધવાળા, પીડા વિનાનેા, ચળવાળે, તુંબડાની પેઠે લટકતા હોય, અલ્પ મૂળવાળા, અને શરીરના વધવાથી વધતા તથા શરીર ક્ષીણ થવાથી ઘટતા હોય તેને મેઢ સબંધી ગળગડ કહે છે—આ ગળગડ રાગીનું માહેાડુ ચીકણું રહે છે અને હમેશાં ગળામાં ખેલ્યા કરે છે.
ગળગડનાં અસાત્મ્ય લક્ષણ.
જે ગળગ’ડથી પરાણે પરાણે શ્વાસ લઇ શકાતા હાય, સર્વે ગાત્રો નરમ થઇ ગયાં હોય, અરૂચિ તથા ક્ષીણતા થઇ હોય, સાદ ખેસી ગયા જેવા થઇ ગયા હાય તથા જેને થયાંને એક વર્ષ વીતી ગયું હાય તે, તેવા ગળગડ રોગીના ઉપાય યશના ઇચ્છનાર મનુષ્ય કરવા નહીં.
ગડમાળ–કડમાળાનાં લક્ષણ.
જે બગલમાં, ખભામાં, ડેાકમાં, ગળામાં તથા પેઢુ અને સાથળાના સાંધામાં ક અને મેદનેલીધે ચણીબાર, વડર કે આંબળા જેવડી ધણી ગાંઠો નીકળે તેને ગડમાળ કહે છે. આ ગંડમાળની ગાંડ બહુ વખતે અને થાડી પાકે છે.
૧ ભાજવૈદ્ય તે કહે છે કે-ડાઢીમાં, ડોકમાં અને ગળામાં જે સેન્તે વૃષણની પેઠે લટકતે હાય તેને ગળગંડ કહેવા; અર્થાત્ એને પણ ગળગડ માનવેા, પણ ગળામાંજ હોય તેને ગળગંડ માનવે એમ સમજવુ' નહીં,
For Private And Personal Use Only