________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રમા )
રસેળી પ્રકરણ.
( ૨૧૭ )
મઢે તેવે ) અને તે ગાં। પીડાવગરના અચળ હાય, મેટા અને મર્મસ્થાનેમાં થએલ્ હોય તે અસાધ્યું–ન મટે, તેવી જાણવા.
અર્બુદ ( રસાળી ) નુ ં સંપ્રાપ્તિપૂર્વક સામાન્ય લક્ષણ,
જે માણસ અન્ન વગેરેના પદાર્થે થાડા ખાય અને માંસ વગેરેના પદાથા ઘણા ખાય તેનાં કાપ પામેલાં વાત પિત્ત કક્ દૂષિત થઇ તેના લોહી તથા માંસને બગાડી તેના શરીરના ગમેતે ભાગ ઉપર ગાળ આકાર વાળે, સ્થિર, ઘેાડી પીડાવાલા, ગાંધીના કરતાં મોટા, બ હુજ ઉડાપેડેલ-ભારે મૂળવાળા, અને લાંબા વખતે વધનાર તા નહીં પાકનાર માંસની ઊ ચાને ઉત્પન્ન કરે છે તેને અખુદ કહે છે. ગ્રંથી અને અર્બુદમાં એટલી ફર છે કે-ગાંઠ પાર્ક છે અને રસાળી પાકતી નથી; અર્થાત પાકે તે ગાંઠ અને ન પાકે તે રસાળી સમજવી, અમુદના બે ભેદ ગણેલા છે; જો કે વાયુ, પિત્ત, ક, લોહી, માંસ અને મેદ એમ છ પ્રકારના અખુદ ઇં; તે! પણ એક માંસાર્બુદ અને ખીજો રાતાર્બુદ એમ એ વિભાગ પાડેલા છે, તેપૈકી લાહીના અર્બુદ સિવાય સર્વ અર્બુદમાં ગ્રંથીનાંજ લક્ષદ્ગા હોય છે અને લોહીના અર્બુદનાં લક્ષમાં ભિન્ન છે તેથી બીજાને માંડાબુંદ માનેલા છે અને લોહીના બુંદને રકતાબુંદ માનેલ છે.
લોહી-રક્તાર્બુદનુ નિદાન, સમાપ્તિ તથા ચિહ્ન.
પેાતાના કારણેાથી દુષ્ટ થએલ પિત્ત, રૂધિર તથા સેને સંકુચિત કરે છે, વા એકાં થઈ ાય છે. એવી રીતે બાટાં થઇ ઝરવાવાળા માંસના ગાંધી વીંટાય તે દુ રત બંધનારા માંસના લાચાને જરાક પાર્ક એવા પ્રકારે ઉંચા કરે છે તથા તેમાંથી ખરાબ લાહી હમેશાં વહ્યા કરે છે તેને લેહીથી થએલા ખુદ કહે છે-આ રસોળી ન મટે તેવી છે, લોહીના નાશના ઉપદ્રવોથી પીડાને પાંડુવર્ણવાળું થજાય છે,
સર્વ પ્રકારની રસાળીઓમાં માંસ તથા લેહી ધૃત થાય છે; તે પણ લેહીથી થ એલી રસાળીમાં વિશેષ કરીને લાડી દૂષિત થાય છે અને માંસથી થએલ રસાળમાં વિ શેષે કરીને માંસ દૂષિત થાય છે.
માંસથી થએલા અર્બુદની સપ્રાપ્તિ,
જેના અંગ ઉપર મુંડી વગેરેના મારથી અંગ પીડિત છતાં વાયુથી દુષ્ટ થએલું માંસ પિડાવિનાના અને ઓછી પીડાવાળા, ચીકણા, શરીરના વર્ણ સમાન વહુવાળા, ન પાકનાર ૐ જરા પાકનાર, પત્થર જેવા અચળ સેાજાને ઉત્પન્ન કરે તેને માંસાબુદ કહે છે,
અર્બુદનાં અસાધ્ય લક્ષણ.
માંસથી થએલા અર્બુદ અસાધ્ય છે. વાયુથી થયેલા અર્બુદો જોકે અસાધ્ય છે પણ
૧ ચૈધવર ભાજ તા કહે છે કે- ( ઉપર કહેલા ) પાંચે પ્રકારમાં ગમેતે પ્રકારનો શ્ર'થી પીડા જ ગરના હોય અને મમ્મસ્થાનમાં થએલ હોય તે તેની ચિકિત્સા કરવી નહીં. મર્જસ્થાન એટલે ?, ગળુ, ગરદન, ગુંદા, શરીરના સાંધા, છાતી અને ખરડા વગેરે મર્મસ્થાન કહેવાય છે તેમાં જે કાઈ પણ પ્રકારની ગાંડ–ગડ ચુખડની વગેરે થાય તા તેની ચિકિત્સા કરવી ધણી કહીણુ છે,
સ
For Private And Personal Use Only