________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૧૬ )
www.kobatirth.org
અમૃતસાગર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( તર્'ગ
અપચીનાં લક્ષણ.
તેને અપચી કહે રસી બહુ આવે
જે ગડમાળના ગડામાં કેટલા પાકીને ઝરતા હાય, કેટલાએક મટતા હોય, કેટલાએક નવા થતા હોય અને તે ગાની લાંખા વખત સુધી આવી સ્થિતિ રહે તે છે. અપચી કહેવાનું કારણ એ છે કે, પ્રથમ પાર્ક નહીં અને જે પાર્ક તા અને તેના ચેપથી પાછી નવી બીજી ગાંઠો થતી જાય મટતી જાય તથા માર ઘણા લાંબા ચાલે છે તેથી તેને અપચી કહે છે. અપચીનાં અસાધ્ય લક્ષણ.
આ રાગને તુ
અપચી મટે તેવી છે, પણ જો શળીખમ, પડખાનાં શૂળ, ઉધરસ, તાવ અને ઉલટીથી સહિત હાય ! તે અપચીથી માણસના જીવની હાનિ થાય છે.
ગ્રંથી–ગાંડનુ લક્ષણ.
વાયુ, પિત્ત, ક, મેદ અને નસેા, માંસ તથા લેાહીને બગાડી ને ઉંચી અને ગાળ ગાંઠ જેવા સાજાને ઉત્પન્ન કરે છે તેને ગ્રથી કહેવાય છે. આ ગ્રંથીના પાંચ પ્રકાર છે. એટલે વાયુથી, કથી, પિત્તથી, મેથી અને નસેથી એમ પાંચ ભેદ છે.
સમગ્ર ગ્રંથીઓનુ લક્ષણ.
જે ગાંડ ચાંમડીને ખેંચી વધતે હાય, કપાતા હાય, પડી જતા હોય, સાચા ભોંકાતી હાય, મથી નખાતા હાય, ચીરાઇ જતા હોય અને રબ્બરની પેઠે વિસ્તાર પામતા હોય તેવું જણાય, તથા તે ગાંડા કાળા હોય, બહુ કઠણતા રહિત અને પાકીને ફૂટે ત્યારે આછાપાવાળુ સ્વચ્છ લાહી વહે-ઝરે તેને વાયુના ગ્રંથી કહે છે.
જે ગ્રંથી આખા શરીરમાં બળતરા કરતા હોય, અંદર તાપ કરતા હોય, અત્યંત પાકતા હોય, રાતે અથવા પીળા હાય; ફૂટે ત્યારે કાળા રંગવાળુ પેશી સહિત લોહી વહે અને જાણે શીંગડાંથી ચૂસાતા કે અગ્નિજવાળાએથી યુક્ત હોય તેવા જાય છે તેને પિત્તના ગ્રંથી કહે છે.
જે ગ્રંથી ટાઢો હોય, સ્વભાવિક વર્ણ વાળા, થોડી પીડા, ધણી ખરજ અને પથરા જેવા કઠણ હાય, લાખી મુદતે વધનાર્ અને ફૂટે ત્યારે જાડુ ધોળું પરૂ નીકળે તેને કફના ગ્રંથી કહે છે.
જે ગ્રંથી શરીરના વધવાથી વધે તથા શરીરના ક્ષીણ થવાથી ઘર્ટ, ચીકણા, મોટા, ખરજવાળા, પીડા વગરને અને ફૂટે ત્યારે ખાળ કે ધી જેવા મેદ નીકળે તેને મેના ગ્રંથી કહે છે.
ખળ વગરને માણસ ખળવાળા મનુષ્યની સાથે કુસ્તી-યુદ્ધ કરે તેથી તથા એવાજ બીજા થાક લાગે તેવાં કામેાથી દૂષિત થએલા વાયુ નસાના જથાને ચળાવી, ખાવી, એકઠા કરી સુકાવીને તુરત ઉંચા તથા ગોળ આકારને ગાંઢી ઉત્પન્ન કરે છે તેને શિરાઓના ગ્રંથી કહે છે.
For Private And Personal Use Only
ગ્રંથીઓનુ કષ્ટસાધ્ય અને અસાધ્ય પણાનું લક્ષણ.
જો ના સબંધી ગાંઠો પીડાવાળા અને ચળવાવાળા હોય તે કષ્ટસાધ્ય (મહા મહેનતે