________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીઆરએ.)
ગુલમરોગ પ્રકરણ
(૧૬૯)
કરી તેમાં તેલ ધી બે બે ટાંક નાખી ૭ દિવસ સુધી સેવન કરે તે, ઉદાવ અને પેટના રેગો તથા આફરે, તરસ, ગોળો કોઢ એ સર્વને નાશ કરે છે.”
આફરાના ઉપાય. નસેતર ૨ ભાગ, પીપર ૪ ભાગ અને હરડેઠળ ૫ ભાગ. એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેના બરોબર ગોળ મેળવી ગોળીઓ એક ટાંક પ્રમાણ કરી ૧ ગોળી પાણી સાથે નિરંતર સેવન કરે તે આકરશે આફરે પણ નાશ થાય છે. આ ત્રિવૃતાદિ ગુટીકા કહેવાય છે. અથવા ત્રિકટુ, બિડલૂણ, ઘરમાને સે, ગેળ અને મિઢળ એ સઘળાં સમાન ભાગે લઈ સૂક્ષ્મ ચૂર્ણ કરી ગાયના મૂત્રમાં પકાવી તેની અંગુઠા જેવડી જાડી દીવટ બનાવી ઘીચે પડી ગુદામાં ધીમે ધીમે મૂકી મતલબ જેટલો વખત રાખવી, તેથી પેટપીડા અને પેટનું ચઢવું એ સર્વ તતકાળ મટે છે
એ અનુભવ સિદ્ધ છે. વિઘરહસ્ય. “અથવા રેચક, પાચક, દીપન, ક્ષાર અને સાધારણ ચ ઉગમાં લેવાથી તથા તેનું, ચાંદી, લેહ, તાંબુ, કલઈ, જસત કે સીસું એએને ઉનાં કરી કરી ગુલાબજલમાં ઠારી તે પાણી પ્રભાત સમય પીવાથી આફરો મટે છે.”
ઉદાહર્ત તથા અનાહને અધિકાર સંપૂર્ણ
ગુભૂગોળાનો અધિકાર.
ગુમનાં નિદાન તથા સામાન્ય લક્ષણ. ભજન ઉપર બેજન કરવાથી–મિથા અહારથી અને પિતાથી બળવાન સાથે કુસ્તી કરવાથી-મિથ્યા વિહારથી, અત્યંત દુષ્ટ થએલાં વાયુ, પિત્ત અને કફ તથા લેહી એ છાતીથી માંડી પિતૃસુધીના ભાગમાં ગેળા જેવી ગાંઠને ઉત્પન્ન કરે છે તેને ગોળ કહે છે તે પાંચ પ્રકાર છે-એટલે વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદોષથી અને લોહીથી એમ પાંચ કારણોથી ગુલ્મોગ પેદા થાય છે.
ગુલ્મનાં ઠેકાણું. છાતીમાં, મુખમાં, નાભિમાં, પિમાં અને પેટની વચમાં એ પાંચ જગ્યામાં ગેળાને રેગ ઉત્પન્ન થાય છે. જરૂ૫ રૂધિરથી પણ ગુલ્મ થાય છે, પણ એ ગુલ્મ સ્ત્રીઓને જ થાય છે તેને કેટલાક સગુલ્મ કહે છે. અને રૂધિરથી થનાર જે બીજી જાતને ગુલ્ય છે તે પુરૂને પણ થાય છે અને સ્ત્રીઓને પણ થાય છે.
ગુલ્મનાં સામાન્ય લક્ષણ તથા પૂર્વરૂપ છાતી તથા ટીના મધ્યભાગ (મૂત્રાશય)માં ગોળ ગાંઠ થાય છે તે કરે છે અથવા ન ૧ ચરક કહે છે કે--બે પડખાં, હૃદય, નાભિ તથા મૂત્રાશય એ પાંચ ઠેકાણા ગોળાને ઉત્પન્ન થવાનાં છે.
૨ ગુમનાં પાંચ સ્થાને પિકી હદયમાં થાય છે તેને યકૃત, મુખમાં થાય છે તેને અષ્ટીલા, પેટની વચમાં થાય તેને પ્લીહા–બરલ, પેઢુમાં થાય છે તેને ચંડવિવધક અને નાભિમાં થાય છે તેને ગ્રંથિ કહે છે. આત્રેયસંહિતા.
૩ જેટ કહે છે કે– ઉપર કહેલું લક્ષણ છે કે સામાન્ય પ્રકારે કહેલ છે; તદપિ વાયુથી થતાં ગુલ્મને એ લક્ષણ મળતું આવે છે, પણ ગણુદાસ વૈધ કહે છે કે એ સઘળા ગુલ્મમાં વાયુ પ્રાધા ન્ય છે; માટે વાયુના ગુલમને મળતાં આવે છે એમ કહેવું વિશેષ ચમત્કૃતિ વાળું નથી.
२२
For Private And Personal Use Only