________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૨ )
( તર્ગ
જો ધી જેવા સ્વાદ અને વાસનાવાળુમૂત્ર ઉતરે તે! ધૃત પ્રમેહુ જાણવા. જો વારંવાર ધણું મૂત્ર ઉતરતું હોય તથા નિર્બળ શરીર પડી ગયું હાય તે! અતિ મત્ર પ્રમેહુ જાણવા.
અમૃતસાગર.
51
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો મૂત્રની અંદર રસી પડયા કરે અથવા રસી જેવી વાસનાવાળુ સૂત્ર હોય તે પૂયપ્રમેહુ જાણવા.
પ્રમેહની દશ પીરિકાનાં નામ તથા લક્ષણ.
G
પ્રમેહ રાગ થતાં બરાબર રીતે આષધ પ્રયોગ તથા માવજત કરવામાં આવે નહીં, તેથી પ્રમેહ રેગીના મમ સ્થાનમાં તથા ઘણા માંસ વાળા પ્રદેશમાં ફેલીઓ થઆવે છે તે દશ જાહિતી છે-એટલે શરાવિકા ૧,કપિકા ર, જાલિની ૩, વિનતા ૪, અલજીપ, મસૂરીકા ',, સર્વપિકા ૬ પુત્રિણી, ૮ વિદારિકા ૯ અને વિદ્રષિ ૧૦, આ દશ પ્રકારની ફાલ્લીઓ છે; તેમાં જે ફા હલી અતરમાં ઊંચી, વચમાં નમેલી અને કાળાશ પડતી હૈાય તે શરાવિકા કહેવાય છે. જે ફેલ્લી બળતરાવાળી કાચબાની પીઠ જેવી અને જેને પૃષ્ટ ભાગ સરસવ પ્રમાણે થાય છે તે કચ્છપિકા કહેવાય છે. જે ફાલ્લીમાં બળતરા બહુ થાય અને ન્હાની નસેના ગુચ્છામાં હોય તે જાલિની કહેવાય છે. જે ફાલ્લી ઊંડી પીડા વાળી, માટી, ભાની, ખરડા તથા પેટ - પર થનારી અને આશમાની રંગ વાળી હોય તે વિનતા કહેવાય છે. જે ફાલ્લી રાતી, કાળી, ઝીણી, ફાલ્લીઓથી વીંટાયલી અતિ ભયંકર હોય છે તે અલજી કહેવાય છે. જે ફેલ્લી મસૂરની દાળ જેવા રંગવાળી કે આકારવાળી હોય તે મસૂરીકા કહેવાય છે. જે ફાલ્લી ધોળી સરસવ જેવી રંગ તથા દેખાવમાં હોય તે સર્વપિકા કહેવાય છે. જે ફાલ્લી મેટી, અને અન્ય ઝીણી ફાલીએથી વ્યાપ્ત હોય તે પુત્રિણી કહેવાય છે. જે ફ઼ાલ્લી નાંયાળાના જેવી ગાળ, કડણુ તથા ભાંય કાળાનાજેવા રંગવાળી તે વિદ્વારિકા કહેવાય છે. અને જે ફોલ્લી વિદ્રષિના લક્ષણે કે, જે આ ગ્રંથના પંદરમા તરંગમાં કહેવામાં આ
વશે તે લક્ષણાએ કરી સહિત હોય તે વિધિ કહેવાય છે.
જે પ્રમેહ જે દોષવાળા હેાય તે પ્રમેહની ફાલ્લી પણ તેજ દોષવાળી થાય છે તથા પ્રમેહ રાગી વિના જે માણસનું મેદ બગડયું હોય તેને પણ આવી ફાલ્લીઓ થાય છે અને જ્યાં સુધી તે ફાલ્લીની ગાંઠ પૂરતી બંધાઇ ન હોય ત્યાં સુધી નજરે પડતી નથી.
આ ફાલ્લીઓનુ અસાધ્યપણુ તથા તેમના ઉપદ્રવો.
ગુડ્ડા, છાતી, મસ્તક, ખભા, પીઠ અને મર્મસ્થાનોમાં થઇ હોય તથા મદાગ્નિ વાળાને થઇ હાય તે। અસાધ્ય જાણવી તથા જે ઉપદ્રવ–એટલે તરશ, ઉધરસ, માંસને સાચ, મેાહ, હેડકી, મદ, તાવ, વિસર્પ અને સાંધાઓનું કે મર્મસ્થાનનું અકડાવું એટલા ઉપવા પીડિકા–પિટિકા-ફોલ્લીઓના છે, તે સહિત હોય તો તે રેગી મરણ પામે છે. પ્રમેહના ઉપાય.
પ્રમે રાગવાળાને પેહેલાં કાંગ-ખુપકલા, તથા સરસવ વગેરેથી પ્રમેહ રાગીને સ્નિગ્ધ કરી પછી ઉલટી રેચ કરાવી સુરસાદિ કવાથમાં મેાથ નાખી, તેથી નિરૂહબસ્તિ આપવી. જે બળતરા થતી હોય તે, તેલ
For Private And Personal Use Only
પકવેલા તેલવડે
સુ', દેવદાર તથા
વગરના
ગ્રેડ