________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦૬ )
( તર્ગ
પણ પ્રથમ કાઠાને સ્નિગ્ધ કરીને પછી યાગ્ય પદાર્થની સાથે આ રેંચ લગાડનારૂ નારાયણ ચૂણું પીવુ, અથવા થારનું દુધ, નેપાળાનું મૂળ, ત્રિફળાં, વાવડીંગ, ભાંરીંગણી, નસાતર, અને ચિત્રામૂળ, એ પ્રત્યેક્ પદાાને એક એક તાલા ભાર લઇ તેઓના કલ્કથી સાળ તાલા ભાર ધી પકાવવુ એટલે નાધૃત સિદ્ધ થશે. રેંચ લાગવા માટે પાણીની સાથે તાલા અથવા અરધા તાલા ભાર આ ધૃત પીને તે ઉપર ઉનું પાણી પીવું. વિધિ જાણનારા પુરૂષોએ આ ધીથી રેચ લાગ્યા પછી રેચને વાળવાના માટે યોગ્ય પૈયા ( પૃષ્ટ ૧૯૯ મામાં જુવે. ) અથવા યાગ્ય રસ પીવા. જેમ બાણુ નિશાનને તેડી નાંખે છે તેમ યુક્તિ સહિત ઉપયોગમાં લેવામાં આવેલ આ નારાચધૃત પેટના રોગોને તોડી નાખે છે. અથવા સાટાડી, દારૂહળદર, કડ્ડ, પરવળ, હરડે, લિબડા, માથ, સું↓ અને ગળે એના કવાથ કરી તેમાં ગામૂત્ર તથા શુદ્ઘ ગુગળ નાખી પ્રભાતે પીવાથી સધળા અંગના સોજા, પેટના રોગ, પાંડુ, શૂળ અને શ્વાસ ઇત્યાદિ રાગોના જથ્થા નિશ્ચે નાશ કરે છે. આ પુનર્નવાદિ કવાથ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા અજમે તેાલા પ૬ અને શેકેલે ટાંકણુ તાલા ૮ લઇ એ બન્નેનું ચૂર્ણ કરી ૧ તેાલા ભાર પાણી સાથે સેવન કરે તે પેટના રોગો નાશ પામે છે. અથવા પીપર તેાલા ૨૦ લઇ તેને થેારના દુધમાં ભીંજવી છાયામાં સુકાવી લેવી, એમ સાત વખત પુટ દીધા પછી તેનું ચૂર્ણ કરી ૨૪ ચાકીભાર ઉના પાણી સાથે એકાંતરે સેવન કરે અને તે ઉપર છાશ ભાત ખાય તે। નિશ્ચે જલદર્ વગેરે સમસ્ત પેટના રોગો નાસ પામે છે. આ ઉદરામય ચૂર્ણ કહેવાય છે. અથવા એક હજાર પીપરને ચારના દુધમાં ભીંજવી તથા હરડેને ગામૂત્રના પુટ દઇ સેવન કરે તે પેટના રોગ મટે છે. અથવા શુદ્ધ નેપાળા અથવા નેપાળાનાં મૂળ, પીપર, અને સુંઠ એટલાં સમાન ભાગે લેવાં અને દારૂડી એક ઐષધથી ખમણી લેવી તથા બિડલૂણ અર્ધ ભાગે લઇ સર્વેનું ચૂર્ણ કરી ટાઢા પાણી સાથે અનુમાન પ્રમાણ સેવન કરે તેા અરલ, ગાળા, મંદાગ્નિ અને પાંડુરોગ એએને નાશ કરે છે. અથવા સિધાલૂણ, અને સંચળ એ બન્નેને આકડાના પાંદડા ઉપર લગાડી પછી દેવતામાં એવી રીતે ખાળવાં કે એને ધુમાડા બહાર નીકળી ન શકે તેમ ખાળી તે ભસ્મને દહીના પાણી સાથે અથવા હળદરના કલ્કમાં કુમાર પાયાને રસ નાખી પીવાથી ઉદર રોગ જાય. વિશેષે કરીને આ પ્રયોગના કરવાથી સાત રાત્રિમાં ખરલ નાશ પામે છે. વૈઘરહસ્ય.
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાદરના ઉપાય.
શુદ્ધપારા, શુદ્ધગધક, પીપર, શુદ્ધ મારથુથુ અને હરદળ એ સર્વ બરાબર લઈ સમ વાટી તેને ગરમાળાના કવાથમાં ૫ દિવસ અને ચેરના દુધમાં ૫ દિવસ ઘુંટી તેમાંથી ૧ માસા ભાર સેવન કરે તો જળેાદરના નાશ કરે છે તે ઉપર દહીં ચાખા અને આમલીનુ સરબત સેવવાથી ઉત્તમ પ્રકારે ગુણ આપે છે—આ ઉદરારીરસ કહેવાય છે. ચેાગતરગિણી. અથવા સુંઠ, મરી, પીપર, પાંચ જાતનાં લૂણુ, શેકેલા ટાંકણુ અને સાજી એ સર્વ સમાન ભાગે લઇ એ સર્વની ખરેખર શુદ્ધ નેપાળા લેવા, પછી સર્વને એકત્ર કરી ખાંડી નેપાળાના મૂળના રસમાં ૩ વાર ઘુટી તથા ખીજોરાના રસમાં ૩ વાર ઘુંટી (૩ પુટ દઇ ) છાયામાં સુકવી તેની અરધી રતિભાર માત્રા નિરંતર સેવન કરે તો સર્વે જાતના પેટના વ્યાધિ-.રાલ, ગાળા, આશ, શૂળ, તથા અરશ વગેરેના નાશ કરે છે અને તેનું તેત્રામાં અજન
For Private And Personal Use Only