________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિદમ )
સેથ–સજા પ્રકરણ
( ૨૦૯).
થી ઉંચે ન થતો હોય, રાત્રિએ વધારે જોરમાં હોય અને જેની ઉત્પત્તિ તથા શાંતિ બહું દુઃખ દાયક હોય તે કફ સંબધી સોજો જાણો. ' બબે દોષોથી તથા ત્રિદોષથી ઉત્પન્ન થએલ સેજાનાં ચિન્હ.
જે બે પ્રકારનાં નિદાને જોવામાં આવે અને ઉપર કહેલાં લક્ષણોમાંથી બે દેષોનાં લક્ષણે હોય તે જાણવું કે બે દેષથી ઉત્પન્ન થએલ સજે છે અને જે સેનામાં ત્રણે દેવનાં ચિન્હ જોવામાં આવે તે ત્રિદોષને સેજો જાણવો.
અભિવાતથી થએલા સાજાનાં લક્ષણ. ખ આદિના છેદનથી, પથરાદિના તાડનથી, તીર અદિના જખમથી કે લાકડી વગેરે ના પ્રહારથી આવેલ સેજો અથવા ભીલામાં, કે વચના સ્પર્શથી થએલો સેજે, ટાઢા પવનના લાગવાથી અને દહીના ખાવાથી થએલે સેજે, ફેલાતે જતો હોય, અત્યંત ઉનાશવાળો–બળતરા યુકત અને રાતા વર્ણવાળો તથા જેમાં પિત્તના સોજાનાં સર્વ લક્ષણે મળતાં હોય તે સેજાને અભિઘાતજન્ય જાણવો.
ઝેરથી થએલા સેજાનાં લક્ષણ. શરીર ઉપર ઝેરી જીવડાંઓના કરવાથી, તથા મૂતરવાથી, જે પ્રાણીઓ ઝેરી નથી તેઓના પણ દાઢથી નથી કે દાંતોથી આઘાત થવાથી, વિષવાળા જાનવરોના મળ-મૂત્ર તથા વીર્યના સ્પર્શથી કે તેના સંગથી થએલ વસ્તુના સંબંધથી, ઝેરી વૃક્ષના કે ઝેરી પવનના લાગવાથી, ઝેર મિશ્રિત વસ્તુના ખાવાથી, અથવા ઝેરને સ્પર્શ થવાથી ઉત્પન્ન થએલ સેને વિષજ સથ જાણવો. આ સોજામાં અત્યંત પીડા થાય છે, કુણે, ચલન શક્તિવાળા ફેલાય, બળતણ સહિત, અને લટકતે તથા તુરત થાય છે.'
સજાના ઉપદ્ર. ઉધરસ, તરસ, ઉલટી, દુર્બળતા, શ્વાસ, અરૂચિ, તાવ, અતિસાર, અત્યંત પાકવું અને ને અત્યંત નિબળતા એટલા સજાના ઉપદ્રવ છે.
સજાનું સાધ્યાસાધ્યપણું. ' જે સોજાવાળો ઉપર કહેલા ઉપદ્રવોએ કરીને યુક્ત હોય તો તેની ચિકિત્સા કરવી ચોગ્ય નથી. વળી જે સોજો છાતી અને હૈજરીના વચ્ચેના ભાગમાં જણાત હોય, અથવા જે સેજે આખા શરીરમાં ફેલાયેલ હોય તે ત્રિદોષજન્ય સેજે કષ્ટસાધ્ય છે. જે સેજે એક બાજુના અરધા અંગમાં થયો હોય તે સેજે મરણને શરણ કરનાર છે. તેમજ જે પુરૂષને પ્રથમ પગથી શરૂ થઈ મેહડા તરફ જો ચઢતો જાય અને જે સ્ત્રીને પ્રથમ મુખથી શરૂ થઈ પગના તરફ સેજે ચાલે તે તે જે નિચે તે પુરૂષ-સ્ત્રીના પ્રાણ લે છે. આપ
'જે આમાશયમાં દોષો રહેલા હોય તો છાતીથી ઉપરના ભાગમાં સોને ઉત્પન્ન કરે છે. પિ. ત્તાશયમાં રહેલા હોય તો છાતીની અને હોજરીની વચમાં સોજાને ઉત્પન્ન કરે છે, જે વિષ્ટાના સ્થાનમાં રહેલા હોય તે હોજરીના નીચેના ભાગમાં સેજાને પેદા કરે છે. અને સઘળા સ્થાનકે ફેલાયેલા દે હોય તો સર્વ શરીરમાં સોજાને ઉત્પન્ન કરે છે. માધવનિદાન,
For Private And Personal Use Only