________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારમો )
પ્રમેહ પ્રકરણ
( ૧૯૧).
ન
જ
ન
જે કાજળ જેવા રંગવાળું મૂળ ઉતરે તે કાળપમેહ જાણવો.
જે હળદર જેવા રંગવાળું, બળતરા સહિત અને તીખું મૂલ ઉતરે તો હારિક પ્રમેહ જાણ.
જે કાચા પદાર્થના જેવા ગંધવાળું ( આમગધિ) કિંવા દુર્ગધ યુકત મજાના ઉકાળા જેવું મૂલ ઉતરે તો માંજીષ્ટ પ્રમેહ જાણ.
જે માંજીષ્ટ પ્રમેહમાં બતાવેલા રંગનું ગંધયુક્ત ઉનું તથા ખારા સ્વાદ મુક્ત વિશેષ રાતું લોહી જેવું મૂળ ઉતરે તે પ્રમેહ જાણવો.
વાયુના ૪ પ્રમેહનાં લક્ષણ જે વારંવાર ચરબીથી મળેલું મૂલ ઉતરે તે, વસાહ જાણો. જે મજા-પેશીથી મળેલું વારંવાર મૂવ ઉતરે તે, મછા પ્રમેહ જાણ જે મીઠું, તુરું, અને લખું મૃત ઉતરે તે, પ્રમેહુ જાણુ.
જે ઘેલા હાથીનો મદ ઝરે તેમ મૂલ ઝર્યા કરે કિંવા વેગ વગરનું અટકાયતવાળું મત ઉતરે તે હસ્તિ પ્રમેહ જાણે.
કફ પિત્ત તથા વાયુ સંબધી પ્રમેહાના ઉપદ્રવ. ખાધેલું પચે નહીં, અરૂચિ, ઉલટી, નિદ્રા, ઉધરસ અને ળીખમ એટલા કફ પ્રમેહના ઉપદ્ર છે.
મૂલાય–પમાં તથા લિંગમાં સેલે ઘેચાયા જેવી પીડા-શળે નીકલે, અંડકોષમાં ફાટ, તાવ, મૂર, ખાટા ઓડકાર, અતિસાર અને તરસ એટલા પિત્ત પ્રમેહના ઉપદ્રવ છે.
ઉદાવર્ત, કંપા, છાતી તથા ગળામાં દુખાવે કે ઝલાઈ જવું, શળ, શેષ, સુકી ઉધરસ, શ્વાસનું થવું, તથા ઉંઘ આવે નહીં અને સરવે રસ ખાવાની ઈચ્છા રહે એકલા વાયુ પ્રમેહુના ઉપદ્રવ છે.
પ્રમેહનાં અસાધ્ય લક્ષણ. જે પુરૂષ ઉપર કહેલા ત્રણે દોષના ઉપદ્રવથી સહિત પ્રમેહ રોગવાળે હેય, ઘણું મૂતરતા હોય, અને પ્રમેહની દશ પીડિકાઓએ કરી વિશેષ પીડાતે હોય તેતે પ્રમેહ રોગી મરી જાય છે. અથવા જે પ્રમેહ રોગવાળાને મૂછો, ઉલટી, તાવ, શ્વાસ, ઉધરસ, વિસ અને ભારે પણું એટલા ઉપદ્રવે ઘેરી લીધો હોય તે તેને પરાણે પરાણે આપધ લાગુ પડે છે અથવા જેને જન્મથી કે બાપ દાદાની પરંપરાથી વારસામાં મળેલો પ્રમેહ થયો હોય અથવા ઘણા વખતથી પ્રમેહ થયો હોય છતાં ચિકિત્સા (વ્યાધિ મટવાના ઉપાય) ન કરે તેને મધુ પ્રમેહનું રૂપ ધારણ કરે છે તેથી તે પણ અસાધ્ય સમજવો.
આત્રેયજીના મત પ્રમાણે વિશેષ છ પ્રમેહનાં લક્ષણ
જે છાશ જેવું તથા છાશના ગધ જેવું મૂત્ર ઉતરે તે તક્ર પ્રમેહ જણવે. મૂત્રમાં વાયુની કણો પડે તે પીડિકા પ્રમેહ જાણવે.
જે સાકર જેવું મીઠું તથા સાકર જેવા વર્ણવાળું મૂત્ર ઉતરે તે શકાર-સાકરીઓ પ્રમેહ જાણે.
For Private And Personal Use Only