________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાર
)
સૂત્રધાત પ્રકરણ
( ૧૮૩)
તેમાં સુંઠ, પીપર, એળચી, જવખાર, કેસર, કડાછાલ, કાકડીનાં બીજ, અને વંશલોચન એટલાં ઓષધો ૮-૮ તલા ભાર લઈ તેનું ચૂર્ણ કરી ચાસણીમાં મેળવી–એકવ કરી તેમાંથી ૪ તેલા ભાર અથવા દેશ કાળાદિને વિચાર કરી ગ્ય માત્રાએ સેવન કરે છે, મૂત્રકૃચ્છ, દાહ, બંધકોશ, પથરી, મૂત્રમાં લેહીનું પડવું અને મીઠે પરમીએ ગોટલા રોગો ને નાશ કરે છે. આ ક્ષુરાવલેહ કહેવાય છે. સર્વસંગ્રહ
મૂત્રકૃચ્છને અધિકાર સંપૂર્ણ.
મૂત્રઘાતના અધિકાર
-(૦) –
મૂત્રઘાત રેગ થવાનાં મૂળ કારણે. વિશેષે કરીને મળ-મૂત્રાદિના વેગોને રોકવાથી, અને લુખા ભોજને જમવાથી, કોપ પામેલા વાત, પિત્ત કાદિ દોષે વાત કુંડળિકાદિ ૧૩ જાતના મૂત્રઘાતને ઉત્પન્ન કરે છે.
વાતકુંડળિકા ૧, અછિલા ૨, વાતબરિત ૩, મૂત્રાતીત ૪, મૂત્રજઠર ૫, મૂત્રસંગ ૬, મૂત્રક્ષય ૭, મૂત્રપ્રન્થિ ૮, મૂત્રશુક્ર ૦, ઉણવાત ૧૦, મૂત્રસાદ ૧૧, વિવિધત ૧૨ અને બસ્તિકુંડલ ૧૩ આ તેર પ્રકારના મૂત્રઘાત રોગ છે.
તેર પ્રકારના સૂત્રઘાતનાં લક્ષણ. જે લુખા પદાર્થો સેવન કરે તો , મૂત્રાદિના વેગને રોકે તે દુષ્ટ થએલો વાયુ મંડળી વળેલા જેવો થઈ પેરુમાંજ દેડયા કરે છે અને બંધાયેલો હોવાને લીધે પેઢુમાંજ ભમ્યા કરે છે, તેથી મૂત્રના છિદ્રને રોકી દે છે અને થોડું થોડું પીડાયુક્ત મૂત્ર ઉતરે તેને વાતકુંડલિકા કહે છે. ( આ તીવ્ર અને ભયંકર વ્યાધિ છે. )
વાયુમૂત્રને તથા મળને રેકી મૂત્રાશય તથા ગુદાને ફુલાવો દઈ તથા પવનને બંધ કરી પથરા જેવી ચંચળ, ઊંચી અને પીડા સહિત તથા મળ-મૂત્રના માર્ગને રોકનારી પવનની ગાંઠ ઉત્પન્ન કરે છે તેને અછિલા કહે છે.
મૂત્રના વેગને રોકવાથી પેટમાં રહેલ તથા પેરુ અને પેટમાં દબાયેલો વાયુ મૂત્રને વહેવાવાળી નસેને રોકી દે છે, જેથી મૂત્રનું રોકાણ થાય છે, તેને વાતબતિ કહે છે. ( આ કષ્ટસાધ્ય છે. )
મૂત્રની હાજત થયા છતાં પણ મૂત્ર તુરત ઉતરે નહિ. અથવા મુતરતાં છતાં પણ ડું મૂત્ર ઉતરે તેને મૂત્રાતીત કહે છે. - મૂવની હાજત અટકાવવાથી કોપ પામેલો અપાનવાયુ પેટને ઘણું જ ભરી દે છે, નાભિના નિચે ઘણી પીડા સહિત આફરો કરે, ઉદાવર્ત થાય અને મૂત્રના રહેવાના સ્થાનના નીચેના ભાગને રોધ થાય તેને મૂત્રજઠર કહે છે.
- પેટુમાં કે ઈદ્રિની નરોમાં આવેલું મૂકાય છે અને કરીને મૂતરતાં–પરાણે મૂત્ર કરતાં વાયુના લીધે લિંગનું છિદ્ર ફાટી જાયને પેસાબ થાય, પણ ધીમે ધીમે લેહી તથા તણખા-બળતરા થતું કે બળતરા વગરનું બેડું મૂવ ઉતરે છે, તેને મૂત્રસંગ કહે છે.
For Private And Personal Use Only