________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮૬ )
( તરંગ
થી ઉનવા મટે છે. અથવા કમળનાં મૂળીયાંને તેલમાં પકવી ગાયના મૂત્રમાં વાટી કે ગાયની છાશ સાથે પીવાથી આકરા ઉનવા પણ મટે છે. અથવા જે તલાવમાં હમેશાં પાણી ભર્યું રહેતું હાય તે તલાવની માટી લાવી તેમાં કપડું રગદોળી ઈંદ્રિ, યોનિ વા પેઢુ ઉપર તે કપ મુકે તે, ઉન વા મટે છે. અથવા એક. ઇટને ઉની કરી તેના ઉપર મૃત્રવાથી જે તેમાંથીઉની વરાળ નીકળે તે વરાળના બાદ ઈદ્રિ તથા યાનિને આપવાથીઉનવા મટે છે. હિતાપદેશ. અથવા ઠંડા પાણીના કુંડમાં બેસવાથી ઉનવા મટે છે. મૂત્રકૃચ્છ-મૂત્રરાધ-મૃત્રધાત-ઉનવાના અધિકાર સંપૂર્ણ,
અશ્મરી-પથરીના અધિકાર,
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથરીનાં નિદાન તથા સ ંપ્રાપ્તિ અને લક્ષણ.
પિતા તથા માતાના દોષથી, અથવા મૂત્ર રાકવાથી કે-અત્યંત કુથ્થ કરવાથી— મિથ્યા આહાર વિહાર કરવાથી પથરીને રોગ થાય છે. તેના ચાર પ્રકાર છે એટલે વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી પથરી થાય છે. વીર્યના રાષથી થએલી પથરી સિવાય બીજી પથરીમાં વિશેષે કરીને કક્ મળેલે હોય છે. કેટલાક ગ્રન્થકારી તે! ચારે જાતિની પથરી એમાં ક મળેલા માને છે. એ સર્વ પથરીમાં વખતસર ઔષધ ન કરવામાં આવે તે તે મનુષ્ય નિશ્ચે મચ્છુને રારણ થાય છે. જે વખતે પેઢુમાં વાયુ વીર્યસંહિત મૂત્રને કે પિત્ત સહિત કને સુકવી દે છે તેથી તેની પથરી થાય છે. જેમ ગાયના પિત્તામાં ગેરાચન જામીને વધે છે તેમ ધીરે ધીરે તે પથરી પણ શુક્રાદિના સુકાવાથી તેનેા જમાવટ થઈ પથરી બધાય છે. સઘળી ઘણા દોષાના સમાગમથી થાય છે.
પથરી
પથરીનુ પૂર્વરૂપ.
પેઢુમાં આા, પેટુની આસપાસ વિશેષ પીડા, મૂત્રમાં બકરાના જેવી થાસના, મૂલ ચ્છ, તાવ અને અચિ થાય તે જાણવું કે પથરીના રોગ થશે.
પથરીનાં સામાન્ય લક્ષણ.
પથરી થવાથી ઠંડીમાં, મૂત્રવાહીની નસામાં તથા પેઢુમાં શૂળે આવે છે, મૂત્રના માર્ગ શકાય છે તેથી મૂત્રધાર વચમાં છેદાય છે, પથરી મૂત્રમાર્ગમાંથી આધી ખસી જ્યારે નીચે ઉતરે છે ત્યારે મૂત્ર વચમાં આછું મળગુગળુ' મૂલ ઉતરે છે અને જે મૂત્રમાર્ગમાં પથરીના લીધે ધસારો પડે કે મૂત્રમાર્ગ છવાઇ જાય તેા લોહીથી મળેલું મૂત્ર ઘણી પીડા સહિત ઉતરે છે, તથા પરાણે પેસાબ થાય છે.
જુદા જુદા દેાષાના લીધે થએલી પથરીએનાં જુદાં જુદાં લક્ષણા.
જે વાયુના ત્રાસવાળી પથરી હોય તેા બહુ પીડા સાથે વારંવાર મૂળ ટીંપે ટીંપે ઉતરે છે તે વખતે દાંતને ચરડે છે, કંપે છે,ઋદ્રિતે ખાવે છે, ડૂંટીને ચોળે છે, ઉપરાઉપર
For Private And Personal Use Only