________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાર
)
મૂત્રધાત પ્રકરણ
(૧૮૫)
ઓનું વિરેચન–રેચ આપી ઉત્તરબસ્તિ દેવી. અથવા પ્રભાતકાળે બફ, ડાભ, કાસડે, શેલડી અને ઝીપટો (કે કાંસકી 2) એએને કવાથ કરી થંડો થયા પછી તેમાં સાકર નાખીને પીવો. તેથી મૂત્રઘાત મટે છે એમ શુક્રાચાર્યનું કહેવું છે ! અથવા કપૂરને પાણી સંગાથે ઘુંટી કે એમનું એમ ચૂર્ણ કરી પડાની ઉપર લેપ કે ભભરાવી દીવટની પેઠે લપેટી તે દીવટ ધીમે ધીમે ઈદ્રિમાં મૂકવી. અથવા ધાણા, તથા ગોખરૂ એઓને કવાથથી કે કલ્કથી પકાવલું ઘી યોગ્ય માત્રાએ સેવન કરે તે, મૂત્રઘાત, મૂત્રકૃચ્છ અને વીર્યના આકરા દોષોનો નાશ કરે છે, આ ધાન્ય ગેસુરક વ્રત કહેવાય છે. અથવા કાકડીના બીજેના કફ બનાવેલ એક તોલાભાર લઈ તેમાં સિંધાલૂણ ૧ ટાંક ભાર નાખી કાંજીની સાથે પીવો. અથવા પાડળ, જવખાર લીંબડા અને તલ એ ટાંક બે બે ભાર લઈ તેઓના ખારા પાણી સાથે દારૂ બનાવી તેમાં તજ, એળચી, અને મરી નાખી પીવો. અથવા દારૂમાં ખાટા દાડિમોને રસ નાખી તેમાં હાની એળચીના અને સુંઠના ચૂર્ણને પ્રતિવાસ દઇપી, એમ છંદનામા ગ્રંથનો કર્તા કહે છે. અથવા શિલાજીતનું વિધિ સહિત સેવન કરવું. અથવા કાચાં ટાંક ૫, પીપર ટાંક ૧, એખરે ટાંક ૧, સાકર ટાંક ૧૦ અને કાળાધાખ ટાંક ૧૦ એઓને ઝીણું વાટી તેથી અરધ ભાગે (ગાયના) ઉના કરેલા દુધને ઠરવા દઈ તેમાં દુધ પ્રમાણે મધ, અને ઘી નાખી પીએ તે, વીર્યના રોકવાથી થએલો મૂત્રઘાત મટે છે, તથા વાંઝણી સ્ત્રી આ પ્રયોગ– ઔષધનું સેવન કરે છે, ગર્ભ ધારણ કરે છે, સર્વસંગ્રહ અથવા ચિતામૂળ, ઉપલસરી, કાંસકીનાં મૂળ, સીસમ, કાળીધાખ, ઈદ્રવરણનું મૂળ, પીપર, પરવળ, મહુડો (કે જેઠીમધ ?) અને આમળાં એ સઘળાને એક એક તોલાભાર લઈ તેઓને પાણી તેલા ૧૦૨૪ અને તે ટલાજ દુધમાં ઉhળી ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી લઈ ગાળીકાહાડી તેમાં ગાયનું ઘી ૨પ૬ તેલ નાખી તે કવાથને ફરી પકાવો જ્યારે સર્વ રસ બળી જાય અને એકલું ધી રહે ત્યારે ઉતારી લઈ તેમાં વંશલોચન તેલા ૬૪ ભારનું ચૂર્ણ અને ૬૪ તલા ખાંડ નાખી ધૂત સાથે એ કછવ કરી નિરંતર નવટાંકના આશરે સેવન કરે છે, મૂલધાત, પ્રદર, પ્રમેહ, સુવાવડના - દેશ, સર્વ પ્રકારના વીર્ય દોષ, મૂત્રકૃચ્છ, મૂત્રદોષ, નિર્દોષ, તેમજ રકતદોષને નાશ કરે છે. તથા ગર્ભદાતા, યોવનદાતા, વીર્યદાતા, અને રોગ નાશક છે–આ ચિત્રકાઘ ધૂત કહેવાય છે. એમ ચરકમુનિનું કહેવું છે. અથવા ત્રિફળાના સમાન ગોળ નાખી કવાથ કરી તેમાં દુધ (ગાયનું) નાખીને પીવાથી મૂત્રઘાત મટે છે. અથવા પાછળ, અલુઓ, લિંબડાની અંતરછાલ, હળદર, ગેખરૂ, એળચી, તજ અને તમાલપત્ર એ બરાબર લઈ એને કવાથ કરી તેમાં ત્રિફળાનું ચૂર્ણ અને ગોળ નાખી પીવો. અથવા રમણિક રસિલી રમણી સાથે - મણ કરવું જેથી મૂત્રઘાત મટે છે એમ આત્રેયજીનું કહેવું છે અથવા કાકડીનાં બીજ, ત્રિફળા અને સિંધાલૂણ એ સઘળાં બરોબર લઈ, ઝીણું વાટી વસ્ત્રગાળ કરી ઉના પાણી સાથે પીએ તે મૂલનું રોકાણ થતું મટે છે. અથવા તલસનો ખાર કહાડી ટાંકર ભાર દહી તથા મધ સાથે સેવન કરવાથી મૂત્ર રેકાયું હોય તે મટે છે. અથવા તલનાં તલસ રાંને બાળી તેની રાખ લેવી તથા તે રાખ મધ અને દુધની સાથે પીવાથી પસાબ અટક્યો હોય તે તથા પિસાબમાં લાહા બળતી હોય તે તુરત મટે છે. અથવા દારુહળદરનો કવાથી કરી મધ નાખી પીવો. અથવા ચબેલી (જાઇની જડ) ને બકરીના દુધમાં વાટી પીવા ૧ કવાથ કે હિમ વગેરે પીવાની વખતે તેમાં કોઈ વસ્તુનો ભ ભભરાવામાં આવે તેને પ્રતિવાસ કહે છે.
ર અને માત્ર કાવું હેય તે યોનિનું મર્દન કરવુંખાયસંહિતા.
For Private And Personal Use Only