________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
અમૃતસાગર,
(તરંગ-.
એટલાનાં મૂળ લઈ ચૂર્ણ કરી કે દુધમાં કવાથ કરી પીએ તે પિત્ત સંબંધી મૂત્રકૃચ્છ મટે છે અને મૂત્રાશય સાફ થાય છે. કિંવા ત્રણ પંચકનાં મૂળથી સિદ્ધ કરેલું દુધ સેવે તે લિંગમાંથી હી જતું હોય તે મટે છે. આ ત્રણ પંચક કહેવાય છે. અથવા ભૂરા કેળાને રસ સાકર સાથે પીવાથી વિદેષનું મૂત્રકૃચ્છુ મટે છે. અથવા રીંગણને સ્વરસ તેલા ૧૬ ભાર લઈ તેમાં મધ નાખી પીવાથી મૂત્રના દે મટી જાય છે. અથવા ગેખરૂ તેલા છર લઈ તેમાં છ ગણું પાણી નાખી ઉકાળી અધ ભાગનું પાણી રહે ત્યારે ગાળી લઈ તેમાં શુદ્ધ ગુગળ તેલા ૨૮ નાખી ફરી પકાવે, જ્યારે ગોળની ચાસણી જે જાડે રસ પડે ત્યારે તેમાં ત્રિકટુ, ત્રિફળાં તથા મોથ એઓનું ચૂર્ણ ૨૮-૨૯ તલા ભાર નાખી–એક છવકરી ગોળીઓ વાળવી. પછી તેમાંથી નિત્ય પ્રાત:કાળે, યોગ્ય માત્રાએ સેવન કરે છે, પ્રમેહ, મૂત્રકૃચ્છ, મૂત્રઘાત, વાતરકત, વાયુ રોગ, વિર્યના દેવ અને પથરી એટલા રોગો નાશ કરે છે–આ ગોક્ષુરાદિગુગળ કહેવાય છે. અથવા જીરૂં તેલ ૮ અને ગોળ તેલા ૮ મિશ્રકરી નિરંતર ખાય તે મૂત્રકૃચ્છ મટે છે. અથવા જવખાર ટાંક ૨ ગાયની છાશ સાથે સેવન કરે તે, ભયંકર મૂત્રકૃચ્છ તથા પથરીને નાશ થાય છે. આ જવખાર તક પ્રવેગ કહે. વાય છે. અથવા શુદ્ધપારો, ૧ શુદ્ધગંધક, ૪ ભાગ એ બન્નેને વાટી કાજળ કરી કડીઓમાં તેને ભરી ૩ માસા ટંકણખારને પાણી સાથે વાટી કેડીઓનાં મોં તે વતે સીડી લેવા બંધ કરવાં, પછી તે કડાઓને કુલડીમાં ગોઠવી મુખે મુદ્રા દઈ ગજપુટ અગ્નિ આપે. જયારે પિતાની મેળે જ સંપુટ-કુલડી શીતલ થાય ત્યારે તેમાંથી કડીઓને ધીમે રહી કહાડી લઈ વાટી ચાળી ૪ રતિ ભાર તે ભસ્મ અને ર૧ મરીનું ચૂર્ણ મેળવી ઘીમાં કાલવી ખાય અને તે ઉપર જાઈની જડ તેલા ૪ બકરીના દૂધમાં ઉકાળી ખાંડ નાખી પીએ તે, મૂત્રકચ્છ મટે છે-આ લઘુકેશ્વરરસ કહેવાય છે-વઘરહસ્ય. અથવા શતાવરી, કાસડાનાં મૂળ, ડાભનાં મૂળ, ગેખરૂ, ભોંયકોળું, શેળડી અને આમળાં એઓથી દુધને કે ધીને પકાવી તેમાં સાકર મેળવી પીવાં, જેથી દાહ, શૂળ વિબંધ સહિત પિત્તના સંબંધ વાળ મૂત્રકૃચ્છ નાશ પામે છે. આ શતાવરી વ્રત કહેવાય છે. ચકદત. અથવા કાકડીનાં બીજ, જેઠીમધ અને દારુહળદર એને ચોખાના ધોવણ સાથે વાટી પીવાથી પિત્તનું મૂત્રકૃમટે છે. અને થવા કેળના રસમાં એળચીનું ચૂર્ણ નાખી પીવાથી કફનું સૂત્રકૃષ્ણ મટે છે. કિંવા હાની એ ળથીઓને મૂત્રથી, મદિરાથી કે કેળના સ્વરસથી વાટી,સેવન કરે તે કફનું સૂત્રક માટે છે. અથવા પરવાળાંની ભસ્મ ટાંક ૧ ચેખાના ધાવણ સાથે પીવાથી કફને મૂત્રકૃચ્છુ મટે છે. અથવા ગોખરૂ અને સુંઠ એએને કવાથ કરી પીવાથી કફનો મિત્ર છ જાય છે. એમ વંદને કર્તા કહે છે. અથવા મેટી રીંગણ, ધાવણ, કાળીપાડ, જેઠીમધ, અને ઈજવ એઓને કવાથ કરી પીવામાં આવે છે. ત્રણે દોષનું મૂત્રકૃચ્છ નાશ થાય છે. આ
હત્યાદિ કવાથ કહેવાય છે. અથવા શિલાજીત અને મધ એકાં કરી સેવન કરે છે, વીર્ય રાકવાથી થએલું મૂત્રકચ્છ નાશ થાય છે. ચક્રદત. અથવા વન સંપન્ન મહારિણી મનમાની સાથે મદનવિલાસ કરે તે વીર્યધથી થએલું મૂત્રકુછ મટે છે, પણ પ્રથમ વીર્યને વધારનારાં એવધે સેવન કરી પછી મદનવિલાસ કરવો. અથવા કાંસકીના મળને કવાથ કરી સેવવાથી સર્વ પ્રકારનાં મૂત્ર મટે છે. અથવા ગોખરૂના પાંચે અંગ તેલા ૪૦૦ લઈ ખાંડી આઠગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી ગાળી તેમાં સાકર તેલા ૨૦ નાખી ચાસણી કરી અવલેહ-ચાટણ સમાન થાય ત્યારે
For Private And Personal Use Only